________________
સાપ્તાદિકનું દૃષ્ટાન્ત (નિ. ૧૩૪) ર ૨૭૩ पंगतो वयं खंडियंति, ताए साभिण्णाणं पत्तियावितो । एवं जो ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं भणति, उदइयभावलक्खणेणं उवसमियलक्खणं परूवेति, ताहे अणणुओगो भवति, सम्म परुविज्जमाणे अणुओगोत्ति १ ।
सप्तभिः पदैर्व्यवहरतीति साप्तपदिक:- सत्तपदिगो एगंमि पच्चंतगामे एगो ओलग्गयमणसो, साधुमाहणादीणं न सुणेति, ण वा अल्लीणति, ण वा सेज्जं देति, मा मम धम्मं कहेहिन्ति, ताहे 5 मा सदओ होहामित्ति । अण्णया कया तं गाम साहुणो आगता, पडिस्सयं मग्गंति, ताहे गोट्ठिलएहिं एसो न देतित्ति सोवि एतेहिं पवंचिओ होउत्ति तस्स घरं चिंधिअं, जहा एरिसो तारिसो सावगोत्ति तस्स घरं जाह, तं गता पुच्छंता, दिट्ठो, जाव ण चेव आढाति, तत्थेक्केण साहुणा भणिअं-जदि (પશ્ચાત્તાપને) કરતા શ્રાવકને પત્નીએ ચિહ્નો બતાવવા પૂર્વક વિશ્વાસ કરાવ્યો કે, “તે પોતે જ હતી.' અહીં પત્નીએ સખી તરીકેનો દેખાવ કર્યો તે અનનુયોગ અને પાછળથી પોતાને જાહેર 10 કરી તે અનુયોગ એ પ્રમાણે જે સ્વસમયની વક્તવ્યતાને પરસમયની વક્તવ્યતા કહે. અથવા ઔદાયિકભાવના લક્ષણને પથમિકભાવના લક્ષણ તરીકે પ્રરૂપે ત્યારે અનનુયોગ થાય છે, પરંતુ જેનું જ સ્વરૂપ છે તેનું તે સ્વરૂપ કહે ત્યારે અનુયોગ થાય છે. ll૧//
૨. સાત પદોવડે જે વ્યવહાર કરે તે સાપ્તપદિક : એક નાના ગામમાં એક સેવકપુરુષ રહેતો હતો. તે ક્યારેય સાધુ-બ્રાહ્મણાદિ પાસે ધર્મ સાંભળતો નહીં, તેમની પાસે જતો નહીં કે 15 તેમને પોતાને ત્યાં ઉતારો પ્રણ આપતો નહીં કારણ કે જો ત્યાં પોતાને ઉતારો આપે તો સાધુઓ પોતાને ધર્મ સંભળાવે ને ક્યાંક પોતે દયાયુક્ત = શ્રદ્ધાળુ બની જાય તો. એવો ભય તેણે રહેતો હતો. એકવાર તે ગામમાં સાધુઓ આવ્યા.
જુદી જુદી જગ્યાએ પોતાના ઉતારા માટે ઉપાશ્રયની શોધ કરતા હતા, ત્યારે ત્યાં રહેલી એક ગોષ્ઠી (યુવાનોની ટોળકી) વડે “આ માણસ ક્યારેય કોઈને ઉતારો આપતો નથી તેથી 20 આજે આ સાધુઓ વડે ભલે તે ઠગાતો” એમ વિચારી તેનું ઘર સાધુઓને બતાવતા કહ્યું “આવા– આવા પ્રકારનો એક શ્રાવક છે, તેના ઘરે તમે જાઓ” તે સાધુઓ પૂછતાં–પૂછતાં ત્યાં ગયા અને માણસને જોયો પરંતુ આ માણસ આદર-સત્કાર કરતો નથી.
તેથી સાધુઓમાંથી એક સાધુએ અન્ય સાધુઓને કહ્યું, “કાં તો આ તે શ્રાવક નથી, કાં
९५. प्रगतः व्रतं खण्डितमिति, तया साभिज्ञानं प्रत्यायितः । एवं यः स्वसमयवक्तव्यतां 25 परसमयवक्तव्यता भणति, औदयिकभावलक्षणेनौपशमिकलक्षणं प्ररूपयति, तदाऽननुयोगो भवति, सम्यक् प्ररूप्यमाणे अनुयोग इति । ९६. साप्तपदिकः एकस्मिन् प्रत्यन्तग्रामे एकोऽवलगकमनुष्यः साधुब्राह्मणादीनां न शृणोति न वा सेवते ( आलीनोति) न वा शय्यां ददाति, मा मे धर्मं चीकथन् इति तदा मा सदयो भूवमिति । अन्यदा कदाचित् तं ग्रामं साधव आगताः, प्रतिश्रयं मार्गयन्ति, तदा गोष्ठीकैरेष न ददातीति सोऽप्येभिः प्रवञ्चितो भवत्विति तस्य गृहं दर्शितं यथा-ईदृशस्तादृशो वा श्रावक इति तस्य 30 गृहं यात, तद् गताः पृच्छन्तः, दृष्टो, यावन्नैवाद्रियते, तत्रैकेन साधुना भणितं-यदि