________________
વચનાનનુયોગાનુયોગના ચેષ્ટાન્નો (નિ. ૧૩૩) તા ૨૭૧ वुच्चति-अच्चंतविओगो भवतु एरिसेणं, अण्णत्थ विवाहे भणइ-अच्चंतविओगो भवतु एरिसेणं, तत्थवि हतो, सब्भावे कहिए भणितो-एरिसे( सा )णं णिच्चं पिच्छया होह सासयं च भवतु, एयं, अण्णत्थ णिअलबद्धयं दंडिअं दहण भणति-णिच्चं एयारिसाण पेच्छंतओ होहि, सासतं च ते भवतु, तत्थवि हतो सब्भावे कहिए मुक्को-एयाओ भे लहुं मोक्खो भवतु, एयं भणिज्जसि, अण्णत्थ मित्ते संघाडं करेंति, तत्थ भणति-एयाओ भे लहु मोक्खो भवतु, तत्थवि हतो सब्भावे 5 कहिते मुक्को एगस्स दंडगकुलपुत्तगस्स अल्लीणो, तत्थ सेवंतो अच्छति ।। ___अण्णया दुब्भिक्खे तस्स कुलपुत्तगस्स अंबिलजवागू सिद्धेल्लिया, भज्जाए से सो भण्णति-जाहि महायणमज्झाओ सद्देहि जो भुंजति सीतला अजोग्गा, तेण गंतुं सो भणिओ-एहि किराइं सीतलीहोति अंबेल्ली, सो लज्जितो, घरंगएण अंबाडिओ, भणितो-एरिसे कज्जे णीअं कण्णे कहिज्जइ, अण्णया घरं पलित्तं, ताहे गंतुं सणिअं कण्णे कहेति, जाव सो तहिं अक्खाउं 10 પહોંચ્યો અને કહ્યું, “આવા પ્રસંગથી અત્યંત વિયોગ થાઓ.” ત્યાં પણ પૂર્વની જેમ માર અને હિતશિક્ષા મળી કે “આવા પ્રસંગોને નિત્ય જોનાર લોકો થાઓ અને આવા પ્રસંગો શાશ્વત થાઓ એમ કહેવું.” આગળ વધતા સાંકળોથી બંધાયેલા અધિકારીને જોઈ ગામડીયો બોલ્યો, “આવાઓને નિત્ય જોનારા થાઓ અને આવું શાશ્વત થાઓ.” ત્યાં પણ લોકોએ માર્યો. ___ीत. समता छोडी ४, “(
समांथ.) तमारो शा छूट२) थामी ओम जोस." 15 અન્ય સ્થળે મિત્રો પરસ્પર મિત્રતા બાંધતા હતા. ત્યાં ગામડીયો બોલ્યો, “તમારો શીધ્ર છૂટકારો થાઓ.” ત્યાં પણ માર ખાધો. હકીકત સાંભળી છોડી દીધો અને એક દંડક કુલપુત્રને (ઠાકોરને) ત્યાં સેવા કરવા રહ્યો. એકવાર તે નગરમાં દુર્મિક્ષ (દુકાળ) થયો. તેથી તે ઠાકોરની પત્નીએ ખાટ્ટી યવાગુ (રાબડી) તૈયાર કરી અને ગામડીયા પુત્રને કહ્યું, “જા, લોકોની વચ્ચે બેઠેલા 61औरने २।५ पावा मोसावी दाप, नही तो राम 1 °४ता पीव योग्य २३ नही.” 200 ___मीयामे ४६ रने (मोडोनी वय्ये भोट! शोथी) j, "४४ी यलो, २५ 30 થઈ જશે.” ઠાકોર શરમાઈ ગયો. ઘરે જઈ ગામડીયાને ઠપકો આપ્યો અને કહ્યું, “આવા અવસરે નજીકમાં આવી કાનમાં કહેવું જોઈએ.” એકવાર ઘર સળગ્યું. ત્યારે ગામડીયો ઠાકોરની નજીક ધીરેથી જઈ કાનમાં કહે છે. જયારે ગામડીયો આ રીતે ધીમે-ધીમે ઠાકોર પાસે જઈ વાત
९२. उच्यते-अत्यन्तं वियोगो भवत्वीदृशेन, अन्यत्र विवाहे भणति-अत्यन्तं वियोगो भवत्वीदृशेन, 25 तत्रापि हतः, सद्भावे कथिते भणितः-ईदृशानां नित्यं प्रेक्षका भवत शाश्वतं च भवत्वेतत्, अन्यत्र निगडबद्धं दण्डिकं दृष्ट्वा भणति-नित्यमेतादृशानां प्रेक्षको भव, शाश्वतं च ते भवतु, तत्रापि हतः सद्भावे कथिते मुक्तः, एतस्मात् भवतां लघु मोक्षो भवतु, एतत् भणे:, अन्यत्र मित्राणि संघाटकं कुर्वन्ति, तत्र भणतिएतस्मात् भवतां लघु मोक्षो भवतु, तत्रापि हतः सद्भावे कथिते मुक्त, एवं दण्डिककुलपुत्रमालीनः, तत्र सेवमानस्तिष्ठति । अन्यदा दुर्भिक्षे तस्य कुलपुत्रकस्य अम्लयवागूः सिद्धा, भार्यया तस्य स भणितः-याहि 30 महाजनमध्यात् शब्दय यत् भुङ्क्ते शीतलताऽयोग्या, तेन गत्वा स भणितः, एहि किल शीतलीभवति रब्बा, स लज्जितः, गृहगतेन तिरस्कृतः, भणित:-ईदृशे कार्ये नीचैः कर्णयोः कथ्यते, अन्यदा गृहं प्रदीप्तं, तदा गत्वा शनैः कर्णयोः कथयति, यावत्स तत्राख्यातुं