________________
૨૭૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) णिलुक्का दिट्ठा, वड्डेणं सद्देणं जोक्कारोत्ति भणितं, तेणं सद्देणं मआ पलाणा, तेहिं घेत्तुं पहतो, सब्भावो णेण कहिओ, भणितो तेहि-जदा एरिसं पेच्छेज्जासि, तदा णिलुक्कंतेहिं णीय आगंतव्वं, ण य उल्लविज्जति, सणिअं वा, ततो पेण रयगा दिट्ठा, ततो णिलुक्कंतो सणिअं एति, तेसिं च रयगाणं पोत्ता हीरंति, थाणयं बद्धं, रक्खंति, एस चोरोत्ति बंधिओ पिट्टिओ सब्भावे कहिए 5 मुक्को,तेहिं भणितं-सुद्धं भवतु, एगत्थ बीयाणि वाविज्जंति, तेण भणिअं-सुद्धं भवतु, तेहिवि पिट्टिओ, सब्भावे कहिए मुक्को, एरिसे-बहुं भवतु भंडं (डिं) भरेह एयस्स, अण्णत्थ मडयं णीणिज्जंतं दटुं भणति-बहु भवतु एरिसं, तत्थवि हतो, सब्भावे कहिए मुक्को भणितो एरिसे
આ સાંભળી તે પુત્ર નગર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં હરણોને પકડવા છુપાયેલા શિકારીઓ પુત્રવડે દેખાયા. પુત્રે મોટા અવાજે ચોરોનો જય કર્યો. જેથી હરણી ભાગી ગયા. ચોરોએ પુત્રને 10 પકડી માર્યો. અને પછી પૂછ્યું કે તેને આવું શા માટે કર્યું? ત્યારે પુત્રે સઘળી વાત કરી.
ચોરોએ તેને કહ્યું કે “જયારે પણ આવું કંઈક તું જુએ ત્યારે છૂપી રીતે આવવું જોઈએ પણ અવાજ કરવો નહીં. અથવા ધીમેથી વાત કરવી જોઈએ.”
આ પ્રમાણે ચોરો પાસેથી શિક્ષા મેળવી આગળ વધતા પુત્રે ધોબીઓને જોયા. તેથી તે પુત્ર ધીમેથી છુપાતો–છૂપાતો ધોબીઓ પાસે જાય છે. આ બાજુ પહેલા ઘણા દિવસોથી ધોબીઓના 15 વસ્ત્રો કોઈ ચોરી જતું હતું. તેથી તે દિવસે ધોબીઓ ચારે બાજુથી ઘેરો નાખીને ચોરની રાહ
જોઈને છુપાઈને બેઠાં હતા અને પોતાના વસ્ત્રોની રક્ષા કરતા હતા. એવામાં આ રીતે પુત્રને આવતો જોઈ ધોબીઓએ તેને ચોર સમજી પકડ્યો અને ખૂબ માર્યો.
પરંતુ હકીકત સાંભળતા છોડી દીધો, અને હિતશિક્ષા આપી કે (આવા અવસરે) શુદ્ધ થાઓ (અર્થાત્ વસ્ત્રો શુદ્ધ થાઓ) એમ બોલવું. ગામડીઓ પુત્ર આગળ વધ્યો. ત્યાં ખેડૂતો 20 ખેતરમાં બીજ વાવતા હતા. ત્યાં જઈ ગામડીયો બોલ્યો – “શુદ્ધ થાઓ” (અર્થાત સાફ થાઓ) .
એટલે ખેડૂતોએ પણ પકડી માર્યો, હકીકત જાણતા છોડ્યો અને કહ્યું, (આવા અવસરે) “ઘણું થાઓ અને એના ગાડાઓ ભરાવો એમ કહેવું.” આગળ વધતા કેટલાક લોકોને મૃતક–લઈ જતા જોયા ત્યાં બોલ્યો, “આવું ઘણું થાઓ.” એટલે લોકોએ માર્યો.
હકીકત જાણતાં છોડ્યો અને કહ્યું, “આવા પ્રસંગથી અત્યંત વિયોગ થાઓ. (અર્થાત 25 આવા પ્રસંગો બીજીવાર ન થાઓ)” એમ તારે બોલવું. ગામડીયો આગળ વધતા વિવાહ પ્રસંગે
९१. ग्रहीतं) निलीना दृष्टाः, बहता शब्देन जोत्कार इति भणितं. तेन शब्देन मगा: पलायिता:. तैर्गृहीत्वा प्रहतः, सद्भावोऽनेन कथितः, भणितस्तैः-यदैतादृशं पश्येस्तदा निलीयमानेन गन्तव्यं, न च उल्लाप्यते, शनैः शनैर्वा, ततोऽनेन रजका दृष्टाः, ततो निलीयमानः शनैः गच्छति, तेषां च रजकानां वस्त्राणि
ह्रियन्ते, स्थानं बद्धं, रक्षन्ति, एष चौर इति बद्धः पिट्टितः सद्भावे कथिते मुक्तः १ तैर्भणितं-शुद्धं भवतु, 30 एकत्र बीजानि उप्यन्ते, तेन भणितं-शुद्धं भवतु, तैरपि पिट्टितः, सद्भावे कथिते मुक्तः, एतादृशे-बहु भवतु
भाण्डानि भरन्तु एतेन, अन्यत्र मृतकं नीयमानं दृष्ट्वा भणति-बह भवत्वेतादृशं, तत्रापि हतः, सद्भावे कथिते मुक्तो भणितः एतादृश