________________
વચનાનનુયોગ/અનુયોગના દષ્ટાન્તો (નિ. ૧૩૩) દીક ૨૬૯ जीएणं, एगपि तिलं न खामि, एवं जदि एगवयणे परुवितव्वे दुवयणं परुवेति, दुवयणे वा एगवयणं तो अणणुओगो, अह तहेव परुवेति, अणुओगो ॥४॥ ___ग्रामेयकोदाहरणं द्वितीयं वचन एव, प्रस्तुतानुयोगप्राधान्यख्यापनार्थमिति । एगंमि नयरे एगा महिला, सा भत्तारे मए कट्ठादीणिवि ताव अक्कीयाणि, घोच्छामोत्ति अजीवमाणी खुड्डुयं पुत्तं घेत्तुं गामे पवुत्था, सो दारओ वटुंतो मायरं पुच्छति-कहिं मम पिता ?, मओ त्ति, सो केणं 5 जीविताइतो ?, भणति-ओलग्गाए, तो भणइ-अहंपि ओलग्गामि, सा भणति-ण जाणिहिसि ओलग्गिउं, तो कहं ओलग्गिज्जइ ?, भणिओ-विणयं करिज्जासि, केरिसो विणओ?, जोक्कारो कायव्वो णीयं चंकमियव्वं छंदाणुवत्तिणा होयव्वं, सो णगरं पधाविओ, अंतरा णेण वाहा मिगाणं બની જશે.” ડોસાને બોલાવે છે. (ડોસાને તલનું રક્ષણ કરવા રાખ્યો હતો, તેથી ડોસો કહે છે કે – “તારા સોગંદ, મેં એક પણ તલ ખાધા નથી.” અહીં પ્રશ્ન કંઈક પૂછાય છે, અને જવાબ 10 કંઈક અપાય છે. માટે અનનુયોગ છે એ પ્રમાણે જો એકવચનની પ્રરૂપણાને બદલે દ્વિવચનની પ્રરૂપણા કરે અથવા દ્વિવચનની પ્રરૂપણાને બદલે એકવચનની પ્રરૂપણા કરે, તે અનનુયોગ અને જો યથાર્થ પ્રરૂપણા કરે તે અનુયોગ જાણવો. All
(૫) વચનના અનુયોગ–અનનુયોગમાં ગામડીયાનું બીજું ઉદાહરણ છે. વચનાનુયોગનું પ્રાધાન્ય બતાવવા આ વિષયમાં બીજું દષ્ટાંત કહ્યું છે. એક નગરમાં એક મહિલા હતી. તે 15. પોતાનો પતિ મરણ પામવાથી લાકડાદિને વહેંચી પોતાની આજીવિકા ચલાવતી હતી. પરંતુ “પતિના મરણને કારણે લોકો મારી નિંદા કરે છે” એવું વિચારી પોતાના બાળકને લઈ અન્ય ગામમાં રહેવા ચાલી ગઈ. તે બાળક વધતો છતાં એક દિવસ માતાને પૂછે કે મારા પિતા ક્યાં છે ? માતાએ કહ્યું, – “તેમનું મૃત્યુ થયું છે.” પિતા પોતાની આજીવિકા કેવી રીતે ચલાવતા હતા ? માતાએ કહ્યું, “બેટા ! તેઓ નોકરી કરીને પોતાની આજીવિકા મેળવતા હતા.” 20
પુત્રે કહ્યું, “મા ! હું પણ નોકરી કરીશ.” તેણીએ કહ્યું, “પણ નોકરી કેવી રીતે કરવી ? તે તું જાણતો નથી તો કેવી રીતે નોકરી કરીશ?” “નોકરી કેવી રીતે કરવી” એવું પૂછાતા માતા બોલી “બેટા ! વિનય કરવાથી નોકરી થાય છે માટે તું વિનય કરજે.” પુત્રે પૂછ્યું “કેવા પ્રકારનો વિનય કરવો ?” માતાએ કહ્યું “જયોત્કાર (જે મળે તેનો જય હો – એવો) કરવો, નમ્રતાથી રહેવું ઇચ્છાનુસારે વર્તવું.”
८९. जीवितं (तेन ) एकमपि तिलं न खादामि, एवं यद्येकवचने प्ररूपयितव्ये द्विवचनं प्ररूपयति द्विवचने वा एकवचनं तदाऽननुयोगः, अथ तथैव प्ररूपयति तदाऽनुयोगः ॥४॥ ९०. एकस्मिन्नगरे एका महिला, सा भर्तरि मृते काष्ठादीन्यपि तावद्विक्रीतवती, गर्हिताः स्म इति अजीवन्ती क्षुल्लकं पुत्रं गृहीत्वा ग्रामं प्रोषिता, स दारको वर्धमानः मातरं पच्छति-व मम पिता?, मत इति, स केन जीविकायितः ? भणतिअवलगनया, ततो भणति-अहमपि अवलगामि, सा भणति-न जानासि अवलगितुं, ततः कथमवलग्यते 30 ?, भणित:-विनयं कुर्याः कीदृशो विनयः ?, जोत्कार: ( जयोत्कारः) कर्तव्यः नीचैर्गन्तव्यं छन्दोऽनुवृत्तिना भवितव्यं, स नगरं प्रधावितः, अन्तरा अनेन व्याधा मुगभ्यः (मुगान
25