SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ स्थापनां चेयम् । પ્રમ નો. સં. નો. लोभ माया मान Rela पु० हास्यादि ६ स्त्री० ૬૦ अप्र० प्रत्या० दर्शन० 0 अनन्ता० O 0 स च महासमुद्रप्रतरणपरिश्रान्तवत् मोहसागरं तीर्त्वा विश्राम्यति, ततश्छद्मस्थवीतरागत्व-द्विचरमसमययोः प्रथमे निद्रादि क्षपयति तथा चाह नियुक्तिकारः वीसमिऊण नियंठो दोहि उ समएहि केवले सेसे । पढ निद्दं पयलं नामस्स इमाओ पयडीओ ॥ १२४ ॥ देवगइआणुपुव्वीविउव्विसंघयण पढमवज्जाइ । अन्नयरं संठाणं तित्थयराहारनामं च ॥ १२५ ॥ अर्थस्तु प्रायः सुगमत्वात् न वितन्यते, नवरं वैकुर्विकं च 15 અંતર્મુહૂર્તમાત્ર કાળમાં પુરુષવેદની જેમ ત્રણ ખંડ કરવા દ્વારા ખપાવે છે. સંપૂર્ણ શ્રેણિનો સમાપ્તિકાળ પણ અંતર્મુહૂર્ત જ હોય છે, કારણ કે અંતર્મુહૂર્ત અસંખ્યપ્રકારના હોય છે. જ્યારે લોભના ચરમખંડને ખપાવવાનો આરંભ કરે છે ત્યારે તેના સંખ્યાતા ટૂકડા કરી જુદા જુદા કાળમાં તે ખંડોને ખપાવે છે. તેમાં પણ જ્યારે ચરમસંખ્યાતમો ખંડ આવે ત્યારે તેના અસંખ્યખંડો કરી તેને સમયે સમયે ખપાવે છે. આ સંપૂર્ણ શ્રેણિ દરમિયાન 20 જીવ જ્યારે દર્શનસપ્તકનો ક્ષય કરે છે ત્યારે તે નિવૃત્તિબાદર તરીકે ઓળખાય છે. ત્યાર પછીથી છેલ્લો ચરમસંખ્યાતમો ખંડ બાકી રહે ત્યાં સુધી જીવ અનિવૃત્તિબાદર કહેવાય છે. ત્યાર પછીથી અસંખ્યખંડો ખપાવતો છેલ્લા લોભના અણુના ક્ષય સુધી સૂક્ષ્મસંપરાય તરીકે કહેવાય છે. ત્યાર પછી જીવ યથાખ્યાતચારિત્રી બને છે ।।૧૨૩॥ O O c О d . 000000 aaaaaaaa ક્ષપકશ્રેણિના દ્વિચરમસમયે નિદ્રાદિનો ક્ષય (નિ. ૧૨૪-૧૨૫) એક ૨૫૧ ऽप्यन्तर्मुहूर्त्तमेव, अन्तर्मुहूर्त्तानामसंख्येयत्वात्, लोभचरमखण्डं संख्येयानि खण्डानि कृत्वा पृथक् पृथक् कालभेदेन क्षपयति, चरमखण्डं पुनरसंख्येयानि खण्डानि करोति, तान्यपि समये समये एकैकं क्षपयति, इह च क्षीणदर्शनसप्तको निवृत्तिबादर उच्यते, तत ऊर्ध्वमनिवृत्तिबादरो यावत् चरमलोभखण्डमिति, तत ऊर्ध्वम - 5 संख्येयखण्डानि क्षपयन् सूक्ष्मसंपरायो यावच्चरमलोभाणुक्षयः, तत ऊर्ध्वं यथाख्यातचारित्रीभवति ॥ १२३ ॥ ૦૦૦૦ ― 10 અવતરણિકા : આ રીતે યથાખ્યાતચારિત્રી બન્યા પછી મહાસમુદ્રને તરવાથી થાકેલા 25 પુરુષની જેમ મોહસાગરને તરીને તે જીવ અંતર્મુહૂર્ત્ત વિશ્રામ કરે છે. ત્યારપછી છદ્મસ્થવીતરાગગુણસ્થાનના છેલ્લા બે સમયોમાંથી પ્રથમ સમયે નિદ્રાદિને ખપાવે છે. આ વાતને નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : અંતર્મુહૂર્ત વિશ્રામ કરીને તે નિગ્રંથ સાધુ કેવળજ્ઞાન પ્રાપ્તિના બે સમય બાકી હોય ત્યારે તે બે સમયના પ્રથમ સમયે નિદ્રાં અને પ્રચલા તથા (આગળની ગાથામાં બતાવેલ) 30 નામની આ પ્રકૃતિઓ ખપાવે છે. ગાથાર્થ : દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિયદ્વિક, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, ઉદિતસંસ્થાનને છોડી પાંચ સંસ્થાન, આહારક અને તીર્થંકરનામકર્મ.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy