SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨ક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तत्कारणत्वात्तदेवाप्तेः, तदवाप्तौ च पारम्पर्येण मुक्तिसिद्धेः इत्यतः प्रयोजनवानावश्यकप्रारम्भप्रयास इति । तदभिधेयं तु सामायिकादि । संबन्धश्च उपायोपेयभावलक्षण: तर्कानुसारिण: प्रति, कथम् ?, उपेयं सामायिकादिपरिज्ञानं मुक्तिपदं वा, उपायस्तु आवश्य कमेव वचनरू पा पन्नमिति, यस्मात्ततः सामायिकाद्यर्थनिश्चयो भवति, सति च तस्मिन् 5 सम्यग्दर्शनादिवैमल्यं क्रियाप्रयत्नश्च, तस्माच्च मुक्तिपदप्राप्तिरिति । अथवा उपोद्घातनिर्युक्तौ "उद्देसे निद्देसे य" इत्यादिना ग्रन्थेन सप्रपञ्चेन स्वयमेव वक्ष्यति । कश्चि दाहअधिगतशास्त्रार्थानां स्वयमेव प्रयोजनादिपरिज्ञानात् शास्त्रादौ प्रयोजनाद्युपन्यासवैयर्थ्यमिति, ગ્રંથશ્રવણ તેની પ્રાપ્તિનું કારણ છે અને જ્ઞાનક્રિયા પ્રાપ્ત થતાં પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (તારાત્વીત્ તવાતે: = “આવશ્યકશ્રવણ એ છે કારણ જેનું એવી જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ હોવાથી” 10 આ રીતે સમાસનો વિગ્રહ કરવો) આમ, આવશ્યકની ટીકા રચવાનો પ્રયાસ પ્રયોજનવાળો છે. અહીં પ્રયોજન કર્યું. હવે વિષય = અભિધેય બતાવતા કહે છે કે સામાયિકાદિ પડું આવશ્યકો એ આ ગ્રંથના વિષયો છે. (હવે સંબંધ બતાવવો છે – જીવો બે પ્રકારના હોય છે. શ્રદ્ધાનુસારી અને તર્કનુસારી = યુક્તિને અનુસરનારા, શ્રદ્ધાનંત જીવો માટે ગુરુપર્વક્રમરૂપ સંબંધ બતાવવામાં આવે છે.) 15 તકનુસારી જીવો માટે અહીં ઉપાય–ઉપય ભાવરૂપ સંબંધ જાણવો. તે આ પ્રમાણે – સામાયિકાદિનું જ્ઞાન અથવા મુક્તિપદ એ ઉપય છે અને તેના ઉપાય (ઉપેયને પામવા માટેની સામગ્રી) તરીકે વચનસ્વરૂપને પામેલ આ ગ્રંથ છે. (શંકા :- આ ગ્રંથ કેવી રીતે ઉપાયરૂપ બને ?) સમાધાન : આ ગ્રંથના શ્રવણથી સામાયિકાદિના અર્થનો નિશ્ચય થાય છે. આ નિશ્ચયથી 20 સમ્યગ્દર્શનની નિર્મળતા અને ક્રિયામાં પ્રયત્ન થાય છે અને તેનાથી મુક્તિપદની પ્રાપ્તિ થાય છે (માટે આ ગ્રંથ ઉપાયરૂપ છે.) અથવા આગળ ગ્રંથકાર પોતે જ ઉપોદ્ધાતનિયુક્તિમાં “ નિ ચ” ઇત્યાદિ ગાથાઓ વડે વિસ્તારથી સંબંધ બતાવશે. (ઉપોદ્ધાતનિર્યુક્તિમાં બતાવેલ સંબંધ શ્રદ્ધાનુસારી જીવો માટે જાણવો.) શંકા :- શાસ્ત્રાર્થ જેણે જાણી લીધા છે એવી વ્યક્તિઓને તો જાતે જ પ્રયોજનાદિનું જ્ઞાન 25 થઈ જતું હોવાથી પ્રયોજનાદિ શાસ્ત્રની શરૂઆતમાં જણાવવાની કોઈ જરૂર નથી. સમાધાન : એ વાત સાચી પરંતુ શાસ્ત્રના અર્થો જેણે જાણ્યા નથી એવી વ્યક્તિઓ પ્રયોજનાદિને જાણી ગ્રંથમાં પ્રવૃત્તિ કરે તે માટે જણાવવા જરૂરી છે. રૂ૭. સાવજશ્રવViા રૂ૮-૩૬. વિશિષ્ટજ્ઞાનશિયાવાતિઃ | ૪૦. સવિસ્થા ૪૨. જ્ઞાનાદિपादकक्रियादि । ४२. अपरप्रयोजनं । ४३. परप्रयोजनं । ४४. एवकारस्येष्टावधारणार्थत्वात् अपरप्रयोजनस्य 30 नान्यच्छास्त्रमुत्तराध्ययनादि परस्याप्यसामायिकादिमतोऽभावात् मक्तेर्नान्यः कोऽपि उपायः । ४५. रचितं। ४६. आवश्यकात् । ४७. चतुर्विंशतिस्तवादीनां । ४८. श्रद्धानुसारिणः प्रति । ४९. धर्मोत्तरानुसारी व्यपोहवादी बौद्धः। ५०. शास्त्रारम्भे ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy