SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજનાદિનું વર્ણન : ૩ चानित्यत्वा त्तत्सद्भाव इति । तत्त्वालोचनायां तु सूत्रार्थोभयरूपत्वादागमस्य अर्थापेक्षया नित्यत्वात् सूत्ररच नापेक्षया चानित्यत्वात् कथञ्चित् कर्तृसिद्धिरिति । तत्र सूत्रकर्तुः परमपवर्गप्राप्तिः अपरं सत्त्वानुग्रहः, तदर्थप्रतिपादयितुः किं प्रयोजनमिति चेत्, न किञ्चित्, कृतकृत्य त्वात्, प्रयोजनमन्तरेणार्थप्रतिपादनप्रयासोऽयुक्तः इति चेत्, न, तस्य तीर्थकरनामगोत्रविपाकित्वात्, वक्ष्यति च- "तं च कहं वेइज्जइ ?, अगिलाए धम्मदेसणादीहि" इत्यादिना। 5 श्रोतृणां त्वपरं तदर्थाधिगमः, परं मुक्तिरेवेति । कथम् ? ज्ञानक्रियाभ्यां मोक्षस्तन्मयं चावश्यकमितिकृत्वा, नावश्यकश्रवणमन्तरेण विशिष्टज्ञानक्रियावाप्तिरुपजायते, कुतः ?, આવું વચન છે. બીજો પર્યાયાસ્તિક નય કે જે આગમને અનિત્ય માનતો હોવાથી આગમના કર્તા આ નયની અપેક્ષાએ છે. પરમાર્થથી જોઈએ અર્થાત પ્રમાણથી વિચારીએ તો આગમ એ સુત્ર અને અર્થ-ઉખ્યરૂપ હોવાથી અર્થની અપેક્ષાએ નિત્ય છે અને સૂરાની અપેક્ષાએ અનિત્ય છે તેથી 10 સૂત્રની અપેક્ષાએ. (કથંચિત) કર્તાની સિદ્ધિ થાય છે. આમ કર્તાની સિદ્ધિ થતાં સૂત્રકર્તાનું પર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ અને અપર પ્રયોજન જીવો ઉપર ઉપકાર કરવો (સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરાવવી) છે. શંકા :- આગમના અર્થનું પ્રતિપાદન કરનારાઓનું (તીર્થકરોનું) શું પ્રયોજન છે? સમાધાન :- તેઓ પોતે કૃતકૃત્ય હોવાથી કોઈ પ્રયોજન નથી. શંકા :- પ્રયોજન વિના અર્થનું પ્રતિપાદન કરવું એ ઉચિત નથી. સમાધાન – ના, તે (પ્રયાસ) તીર્થંકરનામ ગોત્ર (અહીં ગોત્ર શબ્દ સંજ્ઞા અર્થમાં છે, તેથી તીર્થંકરનામ એ છે સંજ્ઞા=નામ જેની એવું જે કર્મ તે તીર્થંકરનામગોત્ર) કર્મના ઉદયવાળો છે, અર્થાતુ ઉદયમાં થનારો છે, કારણ કે આગળ કહેશે કે “તે (તીર્થંકરનામકર્મ) કેવી રીતે ભોગવાય છે ? ઉત્તર :- ગ્લાનિ વિના ધર્મદેશનાદિ વડે આ કર્મ ભોગવાય છે” વિ. આમ તીર્થંકરનામકર્મના ઉદયને કારણે જ અર્થનું પ્રતિપાદન થાય છે. શ્રોતાઓનું અપર પ્રયોજન શાસ્ત્રાર્થનો બોધ થવો 20 અને પર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ જ છે. શંકા - પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય ? સમાધાન – મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયા વડે થાય છે. આ આવશ્યકગ્રંથ તન્મય (જ્ઞાનક્રિયા ઉભયરૂપ) છે. માટે આ ગ્રંથ દ્વારા પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ (જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય એવી) જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ આ ગ્રંથના શ્રવણ વિના થતી નથી, કારણ કે આ 25 ૨૬. સત્પત્તિવિવસ્વાન્ ! ૨૬. સદ્ધીવ: ૨૭. નરેશrfહત્વીચश्रुतरू पप्रमाणविचारणादर्शनाय । २८. गणभृद्विहितां सूत्ररचनामपेक्ष्य । २९. वयःशक्तिशीले इति तृन्, याजकादिभिरित्यस्याकृति-गणत्वाद्वा तृजपि । ३०. प्रयोजनं परं मुक्तिः, सा प्राप्तकेवलत्वात् 'मोक्षे भवे चे' ति वचनान्नोद्देश्या, अवश्यम्भाविनी च सेति कृतकृत्यः । ३१. प्रयासस्य तीर्थकृतो वा । ३२. ( गाथा ૨૮રૂ ) રૂરૂ. પ્રત્યેના રૂ૪. અત્યવક્તવ્યત્વત્ સૂવરહિચાનાદ્રિવિપર રૂ. સૂત્રાર્થોમામવીવવધ: I 30 ૩૬. પરમપાનુલ્લા !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy