SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ २ आवश्य: नियुक्ति • ७२मद्रीयवृत्ति • सामाषांतर ((भा-१) ___ इहावश्यक रम्भप्रयासोऽयुक्तः, प्रयोजनादिर हितत्वात्, कण्टकशाखा मर्दनवत् इत्येवमाद्याशङ्कापनोदाय प्रयोजनादि पूर्वं "प्रदर्श्यत इति, उक्तं च - "प्रेक्षावतां प्रवृत्त्यर्थं, फलादित्रितयं स्फुटम् । मङ्गलं चैव शास्त्रादौ, वाच्यमिष्टार्थसिद्धये ॥१॥" इत्यादि । अत: प्रयोजनमभिधेयं सम्बन्धो मङ्गलं च यथावसरं प्रदर्श्यत इति । तत्र प्रयोजनं तावत् परापरभेदभिन्नं द्विधा, पुनरेकैकं कर्तृश्रोत्रपेक्षया द्विधैव, तत्र द्रव्यास्तिकनयालोचनायामागमस्य नित्यवात् कर्तुरभाव एव, “इत्येषा द्वादशाङ्गी न कदाचिन्नासीत्, न कदाचिन्न भविष्यति, न कदाचिन्न भवति" इतिवचनात् । पर्यायास्तिकनयालोचनायां ટીકાર્થ : કાંટાવાળી શાખાઓનું મર્દન કરવામાં કોઈ પ્રયોજન ન હોવાથી આવી શાખાઓનું 10 મર્દન જેમ અયુક્ત છે તેમ આ ગ્રંથની ટીકા રચવામાં પણ કોઈ પ્રયોજનાદિ ન હોવાશ્રી તમારો આ પ્રયાસ અયુક્ત જ છે. સમાધાન - તમને આવી શંકા થવી એ યુક્તિયુક્ત છે, માટે તમારી શંકાને દૂર કરવા પ્રથમ પ્રયોજનાદિ દેખાડાય છે. કહ્યું છે કે “શાસ્ત્રમાં બુદ્ધિમાન જીવોની પ્રવૃત્તિ થાય તે માટે સ્પષ્ટ રીતે શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજનાદિત્રિકને અને ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય તે માટે મંગલને 15 वा योग्य छ.” ॥ १ ॥ माथी प्रयो४न, मभिधेय (विषय), सं०५ भने भंगलने यथा અવસરે અમે દેખાડીશું. તેમાં પ્રથમ પ્રયોજન દેખાડાય છે. તેના પર (પરંપર) અને અપર (અનંતર) એમ બે પ્રકાર છે. વળી તે પ્રત્યેક કર્તા અને શ્રોતાની અપેક્ષાએ બે પ્રકારે છે. આમ તેના ચાર ભેદ પડે છે. તેમાં પ્રથમ કર્તાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્નનો ઉત્તર દેતા પહેલા આ ગ્રંથના કર્તા વિષે બે નયથી વિચારણા કરાય છે. એક દ્રવ્યાસ્તિક નય કે જે આગમને નિત્ય 20 માનતો હોવાથી આગમના કર્તા આ નયની અપેક્ષાએ નથી, કારણ કે “દ્વાદશાંગી ભૂતકાળમાં નહોતી એવું નથી, વર્તમાનમાં નથી એવું નથી અને ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી” १. चिकीर्षितायामावश्यकविवतौ । १०. सत्रार्थोभयरूपस्यावश्यकस्य । ११. अभिधेयसंबन्धौ मङलं च । १२. काकदन्तपरीक्षाषडपपादिवाक्यदृष्टान्तयोरुपलक्षकमिदम । १३. पर्वाचार्यैः प्ररूपितं. मयेति शेषः । १४. चर्चितविषयसाम्मत्याय । १५. अविघ्नेन पारगमनादिरूपेष्टार्थसिद्धिः। १६. सिद्धार्थ 25 सिद्धसंबन्धं श्रोतुं श्रोता प्रवर्त्तते इत्यादिवाक्यग्रहः । १७. उक्तनियमात् । १८. परं प्रकृष्टम् अपरं तत्साधनभूतं फलम्। १९. उपदेशस्योभयाश्रितत्वात् । २०. इष्टावधारणार्थः, उभयोरुभयफलास्पदता तेन । २१. कर्तृप्रयोजनविचारे "नत्थि नएहि विहूणं सुत्तं अत्थो व जिणमए किंची"ति वचनान्नयविचारणामाह-तत्रेत्यादिना। २२. अर्थरूपस्य (जीवादेवाच्यस्य) । २३. सर्वक्षेत्रापेक्षया (विदेहेषु तु सर्वदाभावः सूत्रस्य ) श्रुतवतामविनाशात्पर्यायाणां द्रव्याभेदात् । २४. इत्यभिप्रायवन्नन्द्या3) दिशास्त्रवाक्यात्, तात्पर्यं तु त्रिकालावस्थायित्वे ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy