SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अर्हम् ॥ श्रुतकेवलिश्रीमद्भद्रबाहुस्वामिसूत्रिता श्रीमद्भवविरहाङ्कितहरिभद्रसूरिप्रणीतशिष्यहितावृत्तिसमेता श्री आवश्यकनिर्युक्तिः ભાષાંતરકર્તાનું મંગલાચરણ प्रणम्य परमेष्ठिनं स्वपरबोधप्राप्तये । हरिभद्रीयटीकाया अनुवादो विलिख्यते ॥ १ ॥ ગાથાર્થ : પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરીને સ્વ–પરબોધની પ્રાપ્તિ માટે રિભદ્રીયટીકાનો અનુવાદ લખાય છે. ટીકાકારનું મંગલાચરણ २ 5 ગાથાર્થ : જિનવરોમાં ઇન્દ્રસમાન વીરસ્વામીને, શ્રુતદેવતાને, ગુરુઓને અને સાધુઓને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશને અનુસાર આવશ્યક નામના ગ્રંથની ટીકાને હું કહીશ. ગાથાર્થ : જો કે મારા વડે અને અન્યો વડે આ ગ્રંથની ટીકા કરાયેલી છે છતાં સંક્ષેપરુચિવાળા જીવો ઉપર ઉપકાર કરવા માટે સંક્ષેપથી આ ટીકા રચવારૂપ પ્રયાસ કરાય છે. 10 प्रणिपत्य 'जिनवरेन्द्र, वीरं श्रुतदेवतां गुरून् साधून् । आवश्यकस्य विवृतिं, गुरूपदेशादहं वक्ष्ये ॥१॥ यद्यपि "मय़ा तथाऽन्यैः, कृताऽस्य विवृतिस्तथापि संक्षेपात् । तद्रुर्चिसत्त्वानुग्रहहेतोः क्रियते प्रयासोऽयम् ॥२॥ इहवश्यकप्ररम्भप्रयासोऽयुक्तः, प्रयोजनादिरें हितत्वात् कण्टकशाखा मर्दनवत् 15 १. अनेनाभीष्टदेवतास्तवः ( अभियुक्तैरिज्यते इत्यभीष्टः ) जिना: अवधिजिनादयस्तेषु वरा: 20 केवलिनस्तेषामिन्द्रः । २. अनेनाभिमतदेवतास्तव: ( अभिमन्यते विघ्नविघातकत्वेनेत्यभिमता शासनदेवतादिः) । ३. श्रुताधिष्ठात्री देवता श्रुतदेवता, श्रुतरूपा देवता श्रुतदेवतेतिविग्रहे तु नाभिमतदेवतात्वं किन्तु अधिकृतदेवतात्वं स्यात्, अस्या ज्ञानावरणीयक्षयोपशमसाधकत्वेन प्रणिपातो नानुचितः, "सुयदेवये" त्यादिवचनात् । अनेनाविरतत्वेऽपि श्रुतदेवतायाः स्तवनीयता ज्ञापिता, मिथ्यात्वापादनं तु सिद्धान्ताचरणोभयोत्तीर्णमेव । ४. अनेनाधिकृतदेवतास्तवः ( शास्त्रप्रणेतृत्वेनाधिक्रियते 25 इत्यधिकृता) । ५. साधुत्वाव्यभिचारादुपाध्यायवाचनाचार्यगणावच्छेदकादयः । ६. विवृतं विस्तरतोऽभियुक्तैरेभिरिति ध्वनितं चतुरशीतिसहस्त्रप्रमितं च तदिति प्रघोषः । ७. अनेनास्याः समूलतामाह । ८. संक्षेपरुचिजीवोपकाराय तन्निमित्तमाश्रित्येति वा । (H) भसधारीय हेमयन्द्रसूरिकनी ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે. * પ્રસ્તાવનાના વિભાગમાં આપેલ ‘સંસ્કૃત ટીકા વાચવાની પદ્ધતિ' નામનો લેખ અભ્યાસુવર્ગને અવશ્ય વાચવા વિનંતિ છે. 1 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy