SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોની દુષ્ટતા (નિ. ૧૧૭-૧૧૮) મી ૨૪૫ चरमसंख्येयखण्डासंख्येयखण्डान्युपशमयन् सूक्ष्मसंपराय इति, तथा चाह नियुक्तिकार: लोभाणुं वेअंतो जो खलु उवसामओ व खवगो वा । सो सुहमसंपराओ अहखाया ऊणओ किंची ॥११७॥ गाथेयं गतार्थत्वात् न विवियते, नवरं यथाख्यातात् किञ्चिन्यून इति, ततः सूक्ष्मसंपरायावस्थामन्तर्मुहर्त्तमात्रकालमानामनुभूयोपशामकनिर्ग्रन्थो यथाख्यातचारित्रीभवति ॥११७॥ 5 स च यदि बद्धायुः प्रतिपद्यते तदवस्थश्च म्रियते, ततो नियमतोऽनुत्तरविमानवासिषु उत्पद्यते, श्रेणिप्रच्युतस्य त्वनियमः, अथाबद्धायुः अतोऽन्तर्मुहूर्त्तमात्र उपशामकनिर्ग्रन्थो भूत्वा नियमत: पुनरपि उदितकषाय: कात्स्येन श्रेणिप्रतिलोममावर्तते, तथा चामुमेवार्थमभिधित्सुराह नियुक्तिकार: उवसामं उवणीआ गुणमहया जिणचरित्तसरिसंपि । पडिवायंति कसाया किं पुण सेसे सरागत्थे ? ॥११८॥ 10 व्याख्या-'उपशम:' शान्तावस्था तमुपशमं, अपिशब्दात् क्षयोपशममपि, उपनीता: गुणैर्महान् गुणमहान् तेन गुणमहता-उपशमकेन, किम् ? – प्रतिपातयन्ति कषायाः, संयमाद् भवे वा, સંખ્યાતખંડમાનો છેલ્લા ખંડના અસંખ્યખંડોને ઉપશમાવતો જીવ સૂક્ષ્મસંપરાય કહેવાય છે. એ વાતને નિયુક્તિકાર કહે છે કે ગાથાર્થ : લોભના અંશને અનુભવતો જે ઉપશામક કે ક્ષપક છે તે સૂક્ષ્મસંઘરાય કહેવાય 15 છે. તે યથાખ્યાતચારિત્રથી કંઈક ન્યૂન છે. ટીકાર્થ : ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે માટે વિવરણ કરાતું નથી. પરંતુ યથાખ્યાતચારિત્રથી ચુન = નીચે રહેલ, અંતર્મુહૂર્ત કાળપ્રમાણ સૂક્ષ્મસંપાયની અવસ્થાને અનુભવી ઉપશામક નિગ્રંથ યથાવાતચારિત્રી બને છે. (૧૧૭ી. અવતરણિકા : તે જીવે જો બદ્ધાયુષ્યવાળો હોવા છતાં ઉપશમશ્રેણી સ્વીકારે અને શ્રેણિમાં 30 . રહેલો તે કાળ કરે તો નિયમથી અનુત્તરવિમાનવાસી દેવામાં ઉત્પન્ન થાય છે શ્રેણિમાંથી પડેલો જીવ જો મરણ પામે તો તે ક્યાં ઉત્પન્ન થાય તે માટે કોઈ નિયમ નથી, અર્થાત્ જેવા એના અધ્યવસાય હોય તેવી તેની ગતિ થાય. હવે અબદ્ધાયુષ્ય હોય તો અંતર્મુહૂર્તમાત્ર ઉપશામક નિગ્રંથ થઈ ફરી પાછો નિયમ કક્ષાયનો ઉદય થવાથી આખી જ શ્રેણિ ઊંધા ક્રમે ઉતરે છે. અર્થાત્ પહેલા સૂક્ષ્મસંપાય પછી અનિવૃત્તિ બાદર... એમ) આ અર્થને કહેવાની ઇચ્છાવાળા 25 ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ગુણોવડે મહાન એવા પણ ઉપશામકવડે ઉપશમ પમાડેલા કષાયો જિન સમાન ચારિત્રવાળા ઉપશામકને પણ પાડે છે. તો શેષ સરાગસંયમમાં રહેલાને તો શું ન પાડે? ટીકાર્થ : ઉપશમ એટલે શાંતાવસ્થા, તે ઉપશમને, ‘અપિ” શબ્દથી ક્ષયોપશમને પણ પમાડેલા ગુણો વડે મહાન તે ગુણમહાન એવા ઉપશામકવડે, કષાયો પાડે છે. સંયમથી અથવા 30 સંસારમાં, જિનસમાન યથાખ્યાતચારિત્રવાળા ઉપશામકને પણ, શેષ સરાગોની શું વાત કરવી? (અર્થાત્ સરાગસંયમી જીવોને સુતરાં સંસારમાં પાડે છે.)
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy