SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ बादर सपराय ૨૪૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत्र स्थापना उपशम श्रेणे:- आह-संयतस्यानन्तानुबन्धिनामुदयो निषिद्धस्तत् कथमुपशम इति, उच्यते, स ह्यनुभाव-कर्माङ्गीकृत्य न तु प्रदेशकर्मेति, तथा सूक्ष्मसंपराय चोक्तमा-“जीवे णं भन्ते! सयंकडं कम्मं वेदेइ ?, गोयमा ! (ચરમ ભાગના अत्थेगइअं वेइए अत्थेगइअं नो वेएइ, से केणद्वेणं ? भन्ते ! पुच्छा, असं. 3) गोयमा ! दुविहे कम्मे पण्णत्ते, तंजहा-पएसकम्मे अ अणुभावकम्मे अ, तत्थ णं जं तं पएसकम्मं तं नियमा वेएइ, तत्थ णं जंत (ચરમ ભાગના अणुभावकम्म तं अत्यैगइअं वेएइ, अत्थेगइयं णो वेएइ'इत्यादि, सं. डो) ततश्च प्रदेशकर्मानुभावोदयस्येहोपशमो द्रष्टव्यः । आह-यद्येवं संयतस्य अनन्तानुबन्ध्युदयतः कथं दर्शनविघातो न भवति ?, उच्यते, सं. लोभ प्रदेशकर्मणो मन्दानुभावत्वात्, तथा कस्यचिदनुभावकर्मानुभवोऽपि अप्र. प्र. लोभ सं. माया नात्यन्तमपकाराय भवन्नुपलभ्यते, यथा संपूर्णमत्यादिचतुर्जानिनः अप्र. प्र. माया | तदावरणोदय इत्यलं विस्तरेण ॥११६॥ सं. मान इह च संख्येयलो भखण्डान्युपशमयन् बादरसंपरायः. अप्र. प्र. मान स. क्रोध પ્રદેશોદયને આશ્રયી. આગમમાં કહેલ છે “હે પ્રભુ! જીવ સ્વયંવડે अप्र. प्र. क्रोध रायेम भने भोगवे छ? हे गौतम ! 240ने (अत्थेगइअं = पुरुषवेद हास्यषट्क કેટલાક) ભોગવે છે, કેટલાકને ભોગવતા નથી. હે પ્રભુ! આપ स्त्रीवेद साj ॥ भाटे डो छो ? गौतम! प्रा२नछ ? १. नपुं. वेद પ્રદેશકર્મ, ૨. વિપાકકર્મ. તેમાં જે પ્રદેશકર્મ છે તે અવશ્ય વેદાય दशर्नत्रिक છે અને જે વિપાકકર્મ છે તેમાં કેટલાક વેદાય, કેટલાક ન વેદાય.” अनं. चतु. તેથી અહીં પ્રદેશોદયથી ઉદયમાં આવેલ કર્મોનો ઉપશમ જાણવો. શંકા : જો સંયતને અનંતાનુબંધીનો પ્રદેશોદય હોય તો તે ઉદયથી દર્શનનો ઘાત કેમ થતા नथी? સમાધાન : પ્રદેશકમ = કર્મદલિકો મંદરસવાળા હોવાથી દર્શનવિઘાત કરવામાં સમર્થ 25 બનતા નથી. કોઈકને વળી વિપાકકર્મનો ઉદય પણ અત્યંત અપકાર માટે થતો દેખાતો નથી. જેમ કે સંપૂર્ણ ચતુર્બાનીને (૧૪ પૂર્વધર ઉત્કૃષ્ટજ્ઞાનીને) મતિજ્ઞાનાવરણાદિનો વિપાકથી પણ ઉદય હોય છે છતાં પણ તે ઉદય મતિજ્ઞાનાદિનો વિઘાત કરનાર બનતો નથી. કારણ કે તે વિપાકોદય મંદરસવાળો હોય છે. જો આ મંદરસવાળો વિપાકોદય પણ ઘાત કરી શકતો ન હોય તો પ્રદેશોદય તો અતિમંદરસવાળો હોવાથી સુતરાં ઘાત કરનારો બનતો નથી. ||૧૧ દો 30 અવતરણિકા : સંખેલોભખંડોને ઉપશમાવતો જીવ બાદરપરાય કહેવાય છે અને ७४. जीवो भदन्त ! स्वयंकृतं कर्म वेदयति ? गौतम ! अस्त्येककं (किञ्चिद् ) वेदयति, अस्त्येककं न वेदयति, तत् केनार्थेन ? भदन्त ! पृच्छा, गौतम ! द्विविधं कर्म प्रज्ञप्तं, तद्यथा-प्रदेशकर्म अनुभावकर्म च, तत्र यत्तत् प्रदेशकर्म तत् नियमाद्वेदयति, तत्र यत् अनुभावकर्म तत् अस्त्येककं वेदयति, अस्त्येककं नो वेदयति। ......
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy