SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ યોપશમ અને ઉપશમમાં તફાવત (નિ. ૧૧૬) શિક ૨૪૩ तान्यपि पृथक् पृथक् कालभेदेनोपशमयति, पुनः संख्येयखण्डानां चरमखण्डं असंख्येयानि खण्डानि करोति. सक्ष्मसंपरायस्ततः समये समये एकैकं खण्ड उपशमयतीति. इह च दर्शनसप्तके उपशान्ते निवृत्तिबादरोऽभिधीयते, तत ऊर्ध्वमनिवृत्तिबादरो यावत् संख्येयान्तिमद्विचरमखण्डं। आह-संज्वलनादीनां युक्त इत्थमुपशमः, अनन्तानुबन्धिना तु दर्शनप्रतिपत्तावेवोपशमितत्वान्न युज्यत इति, उच्यते, दर्शनप्रतिपतौ तेषां क्षयोपशमात् इह 5 चोपशमादविरोध इति, आह-क्षयोपशमोपशमयोरेव कः प्रतिविशेषः ?, उच्यते, क्षयोपशमो [दीर्णस्य क्षयः अनुदीर्णस्य च विपाकानुभवापेक्षया उपशमः, प्रदेशानुभवतस्तु उदयोऽस्त्येव, उपशमे तु प्रदेशानुभवोऽपि नास्तीति, उक्तं च भाष्यकारेण वेदेइ संतकम्मं खओवसमिएसु नाणुभावं सो । उवसंतकसाओ उण वेएइ न संतकम्मपि ॥१॥" ટુકડાના અસંખ્ય ટુકડા કરે છે, ત્યારે તે જીવ સુક્ષ્મપરાયવાળો કહેવાય છે અને તે સમયે સમયે એકેક ખંડને ઉપશમાવે છે. અહિં દર્શનસપ્તક ઉપશાંત થયે છતે તે જીવ નિવૃત્તિનાદર તરીકે ઓળખાય છે. ત્યારથી લઈ સંખ્યાતા ટુકડામાનો છેલ્લેથી બીજો ખંડ ઉપશમાવે ત્યાં સુધી અનિવૃત્તિનાદર તરીકે ઓળખાય છે. (ત્યાર પછી લોભના છેલ્લા સંખ્યામાં અંશના અસંખ્ય ટુકડા કરી ઉપશમાંગતો હોય ત્યારે સૂક્ષ્મસંપાય તરીકે ઓળખાય છે.) 15 શંકા : (ઉપશમશ્રેણિમાં જીવે સંજવલન કષાયાદિને ઉપશમાવે એ વાત બરાબર છે, પરંતુ અનંતાનુબંધી વગેરે કષાયોને ઉપશમાવે એ વાત બંધબેસતી નથી, કારણ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જ જીવે અનંતાનુબંધી કષાયો ઉપશમાવી દીધા છે તો ફરીથી એનો ઉપશમ કેવી રાંત ઘટે ? સમાધાન : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જીવ અનંતાનુબંધીનો ક્ષયોપશમ કરે છે. જયારે 20 અહી તેઓને ઉપશમાવે છે. તેથી કોઈ વિરોધ રહેતો નથી. - શંકા : ક્ષયોપશમ અને ઉપશમમાં શું ફરક છે ? સમાધાન : ક્ષયોપશમ એટલે ઉદયમાં આવતા કર્મદલિકોનો ક્ષય અને ઉદય નહીં પામેલા એવા દલિકોનો વિપાકની અપેક્ષાએ ઉપશમ. આ ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે. જયારે ઉપશમમાં પ્રદેશોદય પણ હોતો નથી. ભાષ્યકારવડે પણ કહે છે કે “ક્ષાયોપથમિકને વિષે જીવ 25 સત્તાગત કર્મોને (પ્રદેશોદયથી) વેદે છે = ભોગવે છે પણ વિપાકોદય હોતો નથી જ્યારે ઉપશાંતકષાયી જીવ સત્તાગત કર્મોને (પ્રદેશોદયથી) પણ વેદતો નથી. ||૧|| શંકા : સંયતને અનંતાનુબંધીનો ઉદય જ હોતો નથી તો તેને ઉપશમાવવાની વાત જ ક્યાં રહી ? સમાધાન : સંયતને અનંતાનુબંધીના ઉદયનો નિષેધ વિપાકોદયને આશ્રયી છે, નહીં કે 30 ७३. वेदयति सत्कर्म क्षायोपशमिकेषु नानुभावं सः । उपशान्तकषायः पुनर्वेदयति न सत्कIfપ ૧ થી
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy