SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) भीमसेनः सेन इति यथा, तत्रासौ प्रतिपत्ता प्रशस्तेष्वध्यवसायस्थानेषु वर्तमानः प्रथम युगपदन्तर्मुहूर्त्तमात्रेण कालेन अनन्तानुबन्धिनः क्रोधादीन् उपशमयति, एवं सर्वत्र युगपदुपशमककालोऽन्तर्मुहूर्तप्रमाण एव द्रष्टव्यः, ततो दर्शनं दर्शस्तं, दर्शनं त्रिविधं-मिथ्या सम्यग्मिथ्या सम्यग्दर्शनं युगपदेवेति, ततोऽनुदीर्णमपि नपुंसकवेदं युगपदेव यदि पुरुषः प्रारम्भकः, 5 पश्चास्त्रीवेदमेककालमेवेति, ततो हास्यादिषट्कं-हास्यरत्यरतिशोकभयजुगुप्साषट्कं. पुनः पुरुषवेदं । अथ स्त्री प्रारम्भिका ततः प्रथमं नपुंसकवेदमुपशमयति पश्चात्पुरुषवेदं ततः षट्कं ततः स्त्रीवेदमिति । अथ नपुंसक एव प्रारम्भकः ततोऽसौ अनुदीर्णमपि प्रथम स्त्रीवेदमुपशमयति पश्चात्पुरुषवेदं ततः षट्कं ततो नपुंसकवेदमिति, पुनः द्वौ द्वौ' क्रोधाद्यौ 'एकान्तरितो' संज्वलनविशेषक्रोधाद्यन्तरितौ 'सदृशौ' तुल्यौ 'सदृशं' युगपदुपशमयति, एतदुक्तं भवति10 अप्रत्याख्यानप्रत्याख्यानावरणक्रोधौ सदृशौ क्रोधत्वेन युगपदुपशमयति, ततः संज्वलनं क्रोधमेकाकिनमेव, ततः अप्रत्याख्यानप्रत्याख्यानावरणमानौ युगपदेव ततः संज्वलनमानमिति, एवं मायाद्वयं सदृशं पुनः संज्वलनां मायां, एवं लोभद्वयमपि पुनः संज्वलनं लोभमिति, तं चोपशमयंस्त्रिधा करोति, द्वौ भागौ युगपदुपशमयति, तृतीयभागं संख्येयानि खण्डानि करोति, કષાયો પણ ‘અન’ શબ્દથી ઓળખાય છે. માટે અહીં “અન’ શબ્દથી અનંતાનુબંધી ક્રોધાદિ 15 કષાયો જાણવા. ઉપશમશ્રેણિને સ્વીકારનાર વ્યક્તિ પ્રશસ્ત—અધ્યવસાયમાં વર્તતો છતાં પ્રથમ એકસાથે અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી એવા ક્રોધાદિને ઉપશમાવે છે. આ પ્રમાણે બધે જ એકસાથે ઉપશમાવવાનો કાળ અંતર્મુહૂર્ત જાણવો. અનંતાનુબંધી કષાયો ઉપશમાવ્યા બાદ દર્શનને અર્થાત મિથ્યાત્વ, મિશ્ર અને સમકિતમોહનીયને એકસાથે ઉપશમાવે છે. ત્યાર પછી જો તે આરંભક પુરુષ હોય તો ઉદયમાં નહીં આવેલા એવા પણ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર પછી સ્ત્રીવેદને પણ અંતર્મુહૂર્તમાં ખપાવે છે, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સારૂપ હાસ્ય પર્કને અને પછી પુરુષવેદને ઉપશમાવે છે. જો આરંભક સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ, પુરુષવેદ, હાસ્યષર્ક અને ત્યાર પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. જો આરંભક નપુંસક હોય તો, પ્રથમ સ્ત્રીવેદ, પુરુષવેદ, હાસ્યપર્ક અને પછી નપુંસકવેદને ઉપશમાવે છે. આમ આ સોળ પ્રકૃતિઓ અંતર્મુહૂર્તમાં ઉપશમાવે છે. ત્યાર પછી સંજવલન ક્રોધથી અંતરિત 25 સરખે સરખા બે બે કષાયો એક સાથે ઉપશમાવે છે. આશય એ છે કે પ્રથમ ક્રોધ તરીકે સરખા એવા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને એકસાથે ઉપશમાવે છે. ત્યારપછી એકલા સંજવલન ક્રોધને ઉપશમાવે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનાવરણ–પ્રત્યાખ્યાનાવરણ એવા માનને, પછી સંજવલનમાનને ઉપશમાવે છે. આજ પ્રમાણે સરખી બે માયાને, પછી સંજવલનમાનને ઉપશમાવે છે. આ જ પ્રમાણે સરખી બે માયાને, પછી સંજવલનમાયાને, બે લોભને, અને પછી 30 સંજવલનલોભને ઉપશમાવે છે. લોભને ઉપશમાવતા લોભના ત્રણ ભાગ કરે છે. બે ભાગને એકસાથે શમાવે છે, અને ત્રીજા ભાગના સંખ્યાતા ટુકડા કરે છે. તે ખંડોને પણ જુદા જુદા કાળે ઉપશમાવે છે, ફરી છેલ્લા
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy