SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમશ્રેણિમાં કર્મને ઉપશમાવવાનો ક્રમ (નિ. નં. ૧૧૬) દરેક ૨૪૧ छास्थस्य, उमशामकस्य क्षपकस्य वा, केवलिनस्तु सयोगिनोऽयोगिनो वेति, शेष निगदसिद्धं, नवरं मरणं मर: जरा च मरश्च जरामरौ तौ अविद्यमानौ यस्मिन् तदजरामरमिति गाथार्थः ॥११५॥ तत्रैतेषां पञ्चानां चारित्राणां आद्यं चारित्रत्रयं क्षयोपशमलभ्यं चरमचारित्रद्वयं तूपशमक्षयलभ्यमेव, तत्र तत्कर्मोपशमक्रमप्रदर्शनायाह- अणदंस० । अथवा चरमचारित्रद्वयं श्रेण्यन्त विनस्तद्विनिर्गतस्य च भवति, अतः श्रेणिद्वयावसरः, तत्र उभयश्रेणिलाभे 5 चादावुपशमश्रेणिर्भवतीत्यतस्तत्स्वरूपाभिधित्सयैवाह-अणदंस०।। अणदंसनपुंसित्थी वेयछक्कं च पुरुसवेयं च । दो दो एगन्तरिए सरिसे सरिसं उवसमेइ ॥११६॥ व्याख्या-तत्रोपशमश्रेणिप्रारम्भको भवत्यप्रमत्तसंयत एव, अन्ये तु प्रतिपादयन्तिअविरतदेशविरतप्रमत्ताप्रमत्तसंयतानामन्यतम इति श्रेणिपरिसमाप्तौ प्रमत्ताप्रमत्तसंयतानामन्यतमो 10 भवति, स चैवमारंभते- अण रणेति दण्डकधातुः अस्याच्प्रत्ययान्तस्य अण ति भवति, शब्दार्थस्तु अणन्तीत्यणाः, अणन्ति-शब्दयन्ति अविकलहेतुत्वेन असातवेद्यं नारकाद्यायुष्कं इत्यणा:-आद्याः क्रोधादयः, अथवा अनन्तानुबन्धिनः क्रोधादयः अनाः, समुदायशब्दानामवयवे वृत्तिदर्शनात् અજરામરસ્થાનને પામે છે. તેમાં જરા = ઘડપણ અને મર = મૃત્યુ, જરા અને મર જેમાં નથી તે અજરામરસ્થાન. ll૧૧પ 15 અવતરણિકા : આ પાંચ ચારિત્રોમાંના પ્રથમ ત્રણ ચારિત્રો ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, અને છેલ્લા બે ચારિત્ર ઉપશમ અને ક્ષયથી જ પ્રાપ્ત થાય છે. તેથી કર્મોના ઉપશમનો ક્રમ દેખાડતા કહે છે. અથવા છેલ્લા બે ચારિત્રો શ્રેણિમાં રહેલા અને શ્રેણિથી પડેલાને હોય છે. તેથી બે શ્રેણિઓનો અવસર છે. તેમાં બંનેની પ્રાપ્તિમાં પ્રથમ ઉપશમશ્રેણિની પ્રાપ્તિ હોવાથી ઉપશમશ્રેણિનું સ્વરૂપ બતાવે છે કે 20 ગાથાર્થ : અનંતાનુબંધી, દર્શનમોહનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ છે, પુરુષવેદ અને ત્યાર પછી એકાન્તરે સરખે સરખા બે બે કષાયો એક સાથે ઉપશમાવે છે. ટીકાર્થ : અપ્રમત્તસયત જ ઉપશમશ્રેણિનો પ્રારંભક હોય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે “અવિરત–દેશવિરત–પ્રમત્ત અને અપ્રમત્ત યતમાંથી કોઈપણ ઉપશમશ્રેણિનો પ્રારંભક હોઈ શકે છે. જયારે શ્રેણિની પરિસમાપ્તિમાં પ્રમત્ત કે અપ્રમત્ત સંયતમાંથી કોઈ એક હોય છે.” 25 અપ્રમત્ત–સંયત ઉપશમશ્રેણિની આ પ્રમાણે શરૂઆત કરે છે - (શ્રેણિમાં જીવ પ્રથમ અનંતાનુબંધી ક્રોધાદિનો ઉપશમ કરતો હોવાથી પ્રથમ અનંતાનુબંધી શબ્દની વ્યાખ્યા કરે છે) UT, BUT વગેરે દંડકધાતુ (ધાતુઓનું એક ગ્રુપ) છે. સન્ ધાતુને ( ) પ્રત્યય લાગી “” રૂપ બનેલું છે. શબ્દાર્થ આ પ્રમાણે કે “અણન્તિ” એટલે બોલાવે છે, અર્થાત (પોતે તેના) સંપૂર્ણ કારણ હોવાથી અસાતાથી વેદ્ય એવા નારકાદિ આયુષ્યને 30 જે બોલાવે તે અણ કહેવાય છે. તે ક્રોધાદિ ચાર કષાયો છે. અથવા સમુદાયશબ્દો તેના અવયવમાં રહેતા હોય છે જેમકે, ભીમસેન શબ્દ તેના અવયવરૂપ “સેન' શબ્દમાં છે. તેમ અનંતાનુબંધી
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy