SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૪૦ 30 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वेसो अट्ठारसमासपमाणो उ वणिओ कप्पो । संखेवओ विसेसा विसेससुत्ताओ णायव्वो ॥७॥ कप्पसमत्तएँ तयं जिणकप्पं वा उविंति गच्छं वा । पडिवज्जमाणगा पुण जिणस्स पासे पवज्जंति ॥८॥ तित्थयरसमीवासेवगस्स पासे व णो उ अण्णस्स । एतेसिं जं चरणं परिहारविसुद्धिगं तं तु ॥९॥ ' तथा ' इत्यानन्तर्यार्थे, गाथाभङ्ग भयाद्व्यवहितस्योपन्यासः, 'सूक्ष्मसंपरायं' इति संपर्येति एभिः संसारमिति संपरायाः कषायाः, सूक्ष्मा लोभांशावशेषत्वात् संपराया यत्र तत् सूक्ष्मसंपरायं, तच्च द्विधा - विशुध्यमानकं संक्लिश्यमानकं च, तत्र विशुध्यमानकं क्षपकोपशमकश्रेणिद्वयमारोहतो 10 મતિ, સંનિયમાનાં સ્તૂપશમોતિ: પ્રધ્યવમાનચેતિ, ‘ચ: ' સમુન્દ્વયે કૃતિ ગાથાર્થ: ॥૪॥ द्वितीयगाथा व्याख्या -' ततश्च' सूक्ष्मसंपरायानन्तरं यथैवाख्यातं यथाख्यातं अकषायचारित्रमिति यथा ख्यातं - प्रसिद्धं सर्वस्मिन् जीवलोके, तच्च छद्मस्थवीतरागस्य केवलनश्च भवति, तत्र च સંક્ષેપથી કહ્યો છે. વિશેષ જાણકારી માટે વિશેષસૂત્રમાંથી જાણી લેવું. ॥ કલ્પની સમાપ્તિ થયા પછી કેટલાક સાધુઓ તે જ કલ્પને અથવા કેટલાક જિનકલ્પને અથવા કેટલાક ગચ્છને 15 પામે છે. આ કલ્પને સ્વીકારનારા જિનેશ્વર પાસે સ્વીકારે છે ।।૮।। અથવા તીર્થંકર પાસે જેને સ્વીકારેલો—આચરેલો હોય તેવા પાસે સ્વીકારે છે, અન્ય પાસે નહીં, તેઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. III મૂળગાથામાં રહેલ ‘તથા’ શબ્દ જો કે ‘સૂક્ષ્મ' શબ્દ પછી લખેલ છે. તે ગાથાનો ભંગ ન થાય તે માટે છે. બાકી ‘સૂક્ષ્મ’ શબ્દ પહેલા ‘તથા શબ્દ જોડવો અને તેનો અર્થ ‘આનન્તર્ય = તરત’ છે. તેથી અર્થ આ પ્રમાણે થશે-‘પરિહારવિશુદ્ધિ 20 પછી તરત ચોથો ભેદ સૂક્ષ્મસંપરાય છે. જેનાવડે સંસાર વધે, સંપર્ક થાય છે તે સંપરાય, અહીં સંપરાય તરીકે કષાયો જાણવા. લોભરૂપ કષાયનો અંશ બાકી હોવાથી આ સૂક્ષ્મકષાય કહેવાય છે. આવો સૂક્ષ્મસંપરાય (કષાય) છે જેમાં તે સૂક્ષ્મસંપરાયચારિત્ર અર્થાત્ સૂક્ષ્મલોભના ઉદયવાળું ચારિત્ર. તે વિશુદ્ધમાનક અને સંક્લિશ્યમાનક એમ બે પ્રકારે છે. તેમાં ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિમાં ચઢતા જીવને વિશુદ્ધમાનક 25 ચારિત્ર હોય છે. અને ઉપશમશ્રેણિથી ઉતરતા જીવને સક્લિશ્યમાનક સૂક્ષ્મસપરાય ચારિત્ર હોય 9.1199811 બીજી ગાથાની વ્યાખ્યા : સૂક્ષ્મસંપરાય પછી જેવું (તીર્થંકરોએ કહ્યું છે તેવું યથાખ્યાત અકષાયચારિત્ર છે. જે સર્વજીવલોકમાં પ્રસિદ્ધ છે. આ ચારિત્ર ઉપશામક અથવા ક્ષપક એવા છદ્મસ્થને અને સયોગી અથવા અયોગીકેવલીઓને હોય છે. આ ચારિત્રના પાલનદ્વારા જીવ ७२. एवमेषोऽष्टादशमासप्रमाणस्तु वर्णितः कल्पः । संक्षेपतः विशेषतो विशेषसूत्राज्ज्ञातव्यः. ।७। कल्पसमाप्तौ तं जिनकल्पं वोपयन्ति गच्छं वा । प्रतिपद्यमानकाः पुनर्जिनस्य पार्श्वे प्रपद्यन्ते |८| तीर्थकरसमीपासेवकस्य पार्श्वे वा नत्वन्यस्य । एतेषां यच्चरणं परिहारविशुद्धिकं तत्तु 191
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy