________________
5
ચારિત્રના પાંચ ભેદો (નિ. ૧૧૪-૧૧૫) + ૨૩૩ प्रशस्तैर्हेतुभूतैरिति, किम् ? लभ्यते चारित्रलाभः 'तस्य' चारित्रलाभस्य सामान्यस्य न तु द्वादशविधकषायक्षयादिजन्यस्यैवेति, 'विशेषा' भेदा ‘एते' वक्ष्यमाणलक्षणा: ‘पञ्च' पञ्चेति સંડ્યા, (તિ) થાક્ષાર્થ: ભરૂા अनन्तरगाथासूचितपञ्चचारित्रभेदप्रदर्शनायाह
सामाइयं च पढमं छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥११४॥ तत्तो य अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि ।
जं चरिऊण सुविहिआ वच्चंतयरामरं ठाणं ॥११५॥ प्रथमगाथाव्याख्या-'सामायिकं' इति समानां-ज्ञानदर्शनचारित्राणां आय:-समायः, समाय एव सामायिकं विनयादिपाठात् स्वार्थे ठक्, आह-समयशब्दस्तत्र पठ्यते, तत्कथं समाये 10 प्रत्ययः ?, उच्यते, 'एकदेशविकृतमनन्यवद्भवती' तिन्यायात्, तच्च सावद्ययोगविरतिरूपं, ततश्च કાયારૂપ યોગોવડ (અહીં અન્વય આ પ્રમાણે કરવો - આ પ્રશસ્ત યોગીવડે ક્રોધાદિ કષાયોનો ક્ષય–ઉપશમ કે ક્ષયોપશમ થતાં) ચારિત્રનો લાભ થાય છે. સામાન્ય એવા તે ચારિત્રના પાંચ ભેદો પડે છે, નહીં કે બાર પ્રકારના કષાયના ક્ષયાદિ જન્ય એવા ચારિત્રના પાંચ ભેદ પડે છે. (આશય એ છે કે જો “બારપ્રકારના ક્ષયાદિથીજન્ય ચારિત્રના પાંચ પાંચ ભેદો છે” એવો અર્થ 15 કરીએ તો ક્ષયાદિ દરેકથી ઉત્પન્ન થનાર ચારિત્રના પાંચ-પાંચ ભેદ માનતા પંદર ભેદ માનવા પડે. જ્યારે ખરેખર તો પાંચમાંથી કેટલાક ચારિત્ર બારે કષાયના ક્ષયથી, કેટલાક ઉપશમથી, કેટલાક ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, નહીં કે એકલા ક્ષયથી પાંચ, કે એકલા ઉપશમથી પાંચ. તેથી અહીં સામાન્યથી ચારિત્રના પાંચ ભેદ જણાવેલ છે.) ll૧૧all અવતરણિકા : ચારિત્રના પાંચ ભેદો બતાવે છે કે
20 ગાથાર્થ : પ્રથમ સામાયિક, બીજું છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય.
ગાથાર્થ : તથા સર્વજીવલોકમાં પ્રખ્યાત એવું યથાવાતચારિત્ર, જેને આચરીને સુવિહિતો અજરામર સ્થાનને પામે છે.
ટીકાર્થ : પ્રથમ ગાથાની વ્યાખ્યા : “સામાયિક' શબ્દનો અર્થ કરે છે કે જ્ઞાનદર્શનચારિત્રરૂપ સમનો આય = લાભ તે સમાય. તથા સમાય એ જ સામાયિક. અહીં વ્યાકરણમાં વિનયાદિ 25 શબ્દગણ છે જેને સ્વાર્થમાં ઠકુ પ્રત્યય લાગે છે. અહીં સમાયને પણ સ્વાર્થમાં ઠકુ પ્રત્યય લાગવાથી ‘સામાયિક શબ્દ બન્યો છે.
શંકા : વિનયાદિ શબ્દગણમાં ‘સમય’ શબ્દ છે તો તમે “સમાય' શબ્દને ઠકુ પ્રત્યય કેમ લગાડ્યો ?
સમાધાન : “જે શબ્દોમાં એક અંશમાં ફેરફાર થયો હોય તે શબ્દો એક સરખા જ 30 કહેવાય” એ ન્યાયથી અહીં સમય શબ્દમાં મનો “મા” થઈને જ “સમાય’ શબ્દ બન્યો હોવાથી સમાય શબ્દને પણ ઠકુ પ્રત્યય લાગી શકે. સર્વસાવદ્યયોગની વિરતિરૂપ સામાયિક છે. તેથી