SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૨૩૨ કરિ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवकारार्थत्वात् द्वादशानां पुनः कषायाणां उदयतः, किम् ?- मूलच्छेद्यं भवति, एवं पदयोगः कर्त्तव्यः, 'मूलेन' अष्टमप्रायश्चित्तेन 'छिद्यते' विदार्यते यद्दोषजातं तन्मूलच्छेद्यं, अशेषचारित्रच्छेदकारीति भावार्थः, पुन:शब्दस्तु प्रक्रान्तार्थविशेषणार्थ एवेति, 'भवति' संजायते 'द्वादशानां' अनन्तानुबन्धिप्रभृतीनां कषायाणां, उदयेनेति संबध्यते, अथवा मूलच्छेद्यं यथासंभवतः 5 खल्वायोजनीयं, प्रत्याख्यानावरणकषायोदयतस्तावत् मूलच्छेद्यं-सर्वचारित्रविनाशः, एवमप्रत्याख्यानकषायानन्तानुबन्ध्युदयतस्तु देशविरतिसम्यक्त्वं मूलच्छेद्यं यथायोगमिति गाथार्थः HI૬૨૨ यतश्चैवमतः बारसविहे कसाए खइए उवसामिए व जोगेहिं । लब्भइ चरित्तलंभो तस्स विसेसा इमे पंच ॥११३॥ व्याख्या-'द्वादशविधे' द्वादशप्रकारे अनन्तानुबन्ध्यादिभेदभिन्ने 'कषाये' क्रोधादिलक्षणे, 'क्षपिते सति' प्रशस्तयोगैः-निर्वाणहुतभुक्तुल्यतां नीते 'उपशमिते' भस्मच्छन्नाग्निकल्पतां प्रापिते, वाशब्दात् क्षयोपशमं वा-अर्धविध्यातानलोद्घट्टनसमतां नीते 'योगैः' मनोवाक्कायलक्षणैः અને થોડાંક પણ અતિચારો, અતિચાર એટલે અતિચરણ થવું = સ્કૂલના થવી અર્થાત્ ચારિત્રમાં 5 થતી સ્કૂલના અતિચાર કહેવાય છે. આ અતિચારો - અલનાઓ સંજવલનકષાયોના જ ઉદયમાં થાય છે. “તું” શબ્દ કાર અર્થવાળો હોવાથી ‘સંજવલનોના જ' એમ લખ્યું છે. વળી બાર કષાયોના ઉદયમાં મૂળથી છેદ્ય થાય છે. મૂળ છેદ્ય પદનો યોગ = અર્થ આ પ્રમાણે કરવા યોગ્ય છે – મૂળથી એટલે મૂળ નામના આઠમા પ્રાયશ્ચિત્તદ્વારા જે દોષનો સમૂહ નાશ પામે તે દોષનો સમૂહ મૂળ છેઘ કહેવાય અર્થાત્ સંપૂર્ણચારિત્રનો નાશ કરનાર દોષ સમૂહ. 20 પુનઃ શબ્દ પ્રસ્તુત વિષયના જ વિશેષ અર્થને જણાવનારો છે કે અનંતાનુબંધી વગેરે બાર કષાયોના ઉદયમાં સંપૂર્ણચારિત્રનો છેદ કરે એવા દોષો ઉત્પન્ન થાય છે. અથવા મૂળછેદ્ય યથાસંભવથી જોડવા યોગ્ય છે અર્થાત પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મૂળછેદ્ય થાય છે એટલે સર્વચારિત્રનો નાશ થાય છે, એમ અપ્રત્યાખ્યાનકષાય અને અનંતાનુબંધી કષાયના ઉદયમાં ક્રમશ: દેશવિરતિ અને સભ્યત્ત્વનો મૂળથી નાશ થાય છે. ૧૧ રાઈ અવતરણિકા : જે કારણથી આ પ્રમાણે છે અર્થાત્ જે કારણથી બાર કષાયોના ઉદયમાં ચારિત્રાદિનો નાશ થાય છે તે કારણથી શું થાય ? તે બતાવે છે ; ગાથાર્થ : (પ્રશસ્ત મન-વચન અને કાયાના) યોગોવડે બારપ્રકારના કષાયોનો ક્ષય અથવા ઉપશમ થતાં ચારિત્રનો લાભ થાય છે. તે ચારિત્રના આ પાંચ વિશેષો (ભેદો) છે. ટીકાર્થ : અનંતાનુબંધી વગેરે બાર પ્રકારના ક્રોધાદિ કષાયોનો ક્ષય થતાં = પ્રશસ્ત યોગો 30 વડે શાંત (બુઝાઈ ગયેલ) અગ્નિ સમાન થતાં એટલે કે નાશ થતાં, અથવા આ કપાયો ઉપશમાવતે છતે = ભસ્મવડે ઢંકાયેલ અગ્નિ સમાન થતાં, “વા” શબ્દથી અથવા આ ક્રોધાદિ કષાયોનો ક્ષયોપશમ થતાં = અર્ધબુઝાયેલ અને અર્ધઢંકાયેલ અગ્નિ સમાન થતાં, પ્રશસ્ત મનવચન
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy