SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 10 15 સંજવલનના જ ઉદયમાં અતિચારોનો સંભવ (નિ. ૧૧૧-૧૧૨) દરેક ૨૩૧ उदए संजलणाणं न लहइ चरणं अहक्खायं ॥१११॥ व्याख्या-मूलभूता गुणा मूलगुणा उत्तरगुणाधारा इत्यर्थः, ते च सम्यक्त्वमहाव्रताणुव्रतरूपाः तेषां मूलगुणानां लाभं 'न लभते' न प्राप्नोति, कदेति आह-मूलगुणान् घातयितुं शीलं येषां ते मलगणघातिनः तेषां मलगणघातिनां-अनन्तानबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणानां द्वादशानां कषायाणामुदये, तथा ईषद् ज्वलनात् संज्वलनाः सपदि परीषहादिसंघा(पा)तज्वलनाद्वा संज्वलना: 5 क्रोधादय एव चत्वारः कषायाः तेषां संज्वलनानामुदये न लभते, चारश्चरणं भावे ल्युट्-प्रत्ययः, लब्धं वा त्यजति, किं सर्वम् ?-नेत्याह-यथैवाख्यातं यथाख्यातं इति अकषायं, सकषायं तु નમસ્તે પતિ ૨૨ ___न च यथाख्यातचारित्रमात्रोपघातिन एव संज्वलनाः, किंतु शेषचारित्रदेशोपघातिनोऽपि, तदुदये शेषचारित्रदेशातिचारसिद्धेः, तथा चाह सव्वेविअ अइयारा संजलणाणं तु उदयओ हुंति । मूलच्छिज्जं पुण होइ बारसण्हं कसायाणं ॥११२॥ व्याख्या-'सर्वे' आलोचनादिच्छेदपर्यन्तप्रायश्चित्तशोध्या:, अपिशब्दात् कियन्तोऽपि च, अतिचरणान्यतिचाराः चारित्रस्खलनाविशेषाः, संज्वलनानामेवोदयतो भवन्ति, तुशब्दस्य નથી. સંજવલનકષાયના ઉદયમાં યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. ટીકાર્થ : મૂળભૂત ગુણો તે મૂળગુણો અર્થાત્ ઉત્તરગુણોના આધારરૂપ મૂળગુણો હોય છે. મૂળગુણો તરીકે સમ્યક્ત, મહાવ્રત અને અણુવ્રતો જાણવા. મૂળગુણોનો ઘાત કરવાનો સ્વભાવ છે જેઓને તે મૂળગુણાતી એવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણરૂપ બાર કષાયોના ઉદયમાં જીવ મૂળગુણોને પામતો નથી. તથા કંઈક બાળતા હોવાથી સંજ્વલન અથવા પરિષહાદિ આવતા તરત ચારિત્રીને બાળતો 20 હોવાથી સંજવલન. ક્રોધાદિ ચાર કષાયો સંજ્વલનકષાય તરીકે ગ્રહણ કરવા. ક્રોધાદિ ચાર કષાયોરૂપ સંજુવલનના ઉદયમાં ચારિત્ર પ્રાપ્ત થતું નથી અથવા પ્રાપ્ત ચારિત્રનો નાશ થાય છે. શું એકપણ ચારિત્ર પ્રાપ્ત થતું નથી ? ઉત્તર – ના, યથાખ્યાત = અકષાયચારિત્ર પ્રાપ્ત થતું નથી, સકષાયચારિત્ર તો પ્રાપ્ત થાય છે. જે રીતનું છે તે રીતે તીર્થકરોવડે આખ્યાન = કથન કરેલું હોવાથી તે યથાપ્યાતચારિત્ર કહેવાય છે. ૧૧૧| 25 અવતરણિકા : સંજવલનકષાયો માત્ર યથાખ્યાતચારિત્રનો જ ઘાત કરે એવું નહીં પરંતુ શેષ ચારિત્રમાં દેશથી અતિચારો પણ લગાડતા હોવાથી શેષચારિત્રનો દેશથી ઉપઘાત પણ કરનારા હોય છે તે વાતને બતાવે છે કે ગાથાર્થ : બધા જ અતિચારો સંજવલન કષાયોના ઉદયમાં થાય છે, બાર કષાયોના ઉદયમાં મૂળથી છેદ્ય એવો દોષ થાય છે. ટીકાર્થ : સર્વ પણ એટલે આલોચના વગેરેથી લઈ છેદસુધીના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવા યોગ્ય એવા સર્વ અતિચારો, “અપિ” શબ્દથી કેટલાક પણ અતિચારો અર્થાત્ બધા અતિચારો 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy