SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) खल्वावरणशब्द इति, तथा चाह-देशश्चैकदेशश्च देशैकदेशौ, तत्र देश:-स्थूलप्राणातिपातः, एकदेश: तस्यैव यथादृश्यवनस्पतिकायाद्यतिपातः, तयोः विरतिः-निवृत्तिः ता, लभन्ते इति वाक्यशेषः, अत्रापि वाक्यशेषः चारित्रविशेषणे तुशब्दाक्षिप्त एव द्रष्टव्यः, यत आह–'चारित्रं' इति વર તિક્ષાયો' રિતિ, ૩સ્થ ‘ત્તિનૂધૂમૂરનિહિર રૂત્ર:'(પ. રૂ-૨-૨૮૪) તીત્રપ્રયાન્તી 5 चरित्रमिति भवति, चरन्त्यनिन्दितमनेन इति चरित्रं क्षयोपशमरूपं तस्य भावश्चारित्रं, एतदुक्तं भवति-इहान्यजन्मोपात्ताविधकर्मसंचयापचयाय चरणं चारित्रं, सर्वसावद्ययोगनिवत्तिरूपा क्रियेत्यर्थः, तस्य लाभश्चारित्रलाभस्तं न तु लभन्ते, तुशब्दाद्देशैकदेशविरतिं तु लभन्त एवेति થાઈ: 13 પો. इदानीममुमेवार्थमुपसंहरन्नाह मूलगुणाणं लंभं न लहइ मूलगुणघाइणं उदए । જ નિષેધ કરે છે, દેશવિરતિનો નહીં. આ જ વાતને કરતાં સિવ ' શબ્દનો અર્થ બતાવે છે. તેમાં દેશ અને એકંદરા એમ બે શબ્દો છે. તેમાં દેશ એટલે શૂલપ્રાણાતિપાત. અને એકદેશ એટલે શૂલપ્રાણાતિપાતમાનો જ દશ્ય એવા વનસ્પતિકાયાદિનો અતિપાત, તે દેશ તથા એકદેશ બંનેની વિરતિ તે દેશૈકદેશવિરતિ 15 ભાવાર્થ આ પ્રમાણે કે- પ્રત્યાખ્યાન નામના ત્રીજા કષાયના ઉદયમાં દેશવિરતિને પામે છે. અહીં મૂળગાથામાં ‘પામે છે’ શબ્દ નથી તે ચારિત્રના વિશેષાર્થને જણાવનાર ‘તુ' શબ્દથી જણાય છે. (આશય એ છે કે – ‘તુ' શબ્દ જ્યારે, વળી વિગેરે અર્થોમાં વપરાય છે. આ જયારે, વળી વિગેરે શબ્દો વિશેષાર્થને જણાવનાર હોય છે. જેમકે, દેશવિરતિને પામે છે, જ્યારે સર્વવિરતિને પામતો નથી. અહીં પ્રસ્તુતમાં પણ દેશવિરતિને... આ શબ્દ પછી મૂળગાથામાં 20 ક્રિયાપદ નથી. તો શું સમજવું ? તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે “ચરિત્તનંાં ન ૩' અહીં જે તુ શબ્દ છે તે ચારિત્ર માટેના વિશેષાર્થને જણાવે છે કે – “જ્યારે ચારિત્રના લાભને પામતો નથી.” અહીં આ રીતના વિશેષાર્થમાં વપરાયેલ તુ શબ્દથી જણાય છે કે દેશવિરતિને પામે છે. માટે મૂળમાં દેશવિરતિ શબ્દ પછી ‘પામે છે' ક્રિયાપદ જોડી દેવું.) તથા જેનાવડે લોકો અનિંદિત (નિંદા ન થાય એ રીતે) આચરણ કરે છે તે ચરિત્ર અર્થાત 25 ક્ષયોપશમ, તેનો ભાવ તે ચારિત્ર અર્થાતુ અન્યજન્મોમાં ગ્રહણ કરાયેલ કર્મોના સંચયનો નાશ કરવા માટેનું જે આચરણ તે ચારિત્ર એટલે કે સર્વ–સાવદ્યયોગમાંથી નિવૃત્તિ કરવી. આવા ચારિત્રની પ્રાપ્તિ પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયમાં થતી નથી. ‘તુ' શબ્દથી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે એ અર્થ જાણવો. ચારિત્રની વ્યુત્પત્તિ - વ ધાતુ ગતિ – ભક્ષણના અર્થમાં છે, તેને 7મૂધૂ.... સૂત્રથી પુત્ર પ્રત્યય લાગીને ચરિત્ર બને. તેને ભાવ અર્થમાં ધન્ પ્રત્યય લાગીને 30 ચારિત્ર બને. ll૧૧ ll અવતરણિકા : હવે આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે ? ગાથાર્થ : મૂળગુણઘાતી એવા પ્રથમ બાર કષાયોના ઉદયમાં મૂળગુણોનો લાભ થતો
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy