________________
સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો (નિ. ૧૦૭) ૨૨૫ इति ५ । इदानीं ज्वरदृष्टान्तो - यथा हि ज्वरः कश्चित् स्वयमेवापैति, कश्चिद्भेषजोपयोगेन, कश्चित्तु नैवापैति, एवमिह मिथ्यादर्शनमहाज्वरोऽपि कश्चित्स्वयमेवापैति कश्चित् अर्हद्वचनभेषजोपयोगात् 'अपरस्तु तदौषधोपयोगेऽपि नापैति, करणत्रययोजना स्वयमेव कार्या ६ । कोद्रवदृष्टान्त: - यथा इह केषाञ्चित् कोद्रवाणां मदनभावः स्वयमेव कालान्तरतोऽपैति तथा केषाञ्चित् गोमयादिपरिकर्मतः तथा परेषां नापैति, एवं मिथ्यादर्शनभावोऽपि कश्चित्स्वयमेवापैति कश्चिदुपदेशपरिकर्मणा अपरस्तु 5 नापैति, इह च भावार्थ:- स हि जीवोऽपूर्वकरणेन मदनार्धशुद्धशुद्धकोद्रवानिव दर्शनं मिथ्यादर्शनसम्यग्मिथ्यादर्शनसम्यग्दर्शनभेदेन त्रिधा विभजति, ततोऽनिवर्त्तिकरणविशेषात्सम्यक्त्वं प्राप्नोति, एवं करणत्रययोगवतो भव्यस्य सम्यग्दर्शनप्राप्तिः, अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तकरणतो ग्रन्थिमासाद्य अर्हदीदिविर्भूतिसंदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमान श्रुतसामायिकलाभो भवति, न शेषलाभ इति ७ ! હવાની નલદાન્ત:-યથા દિ નાં 10 मलिनार्धशुद्धशुद्धभेदेन त्रिधा भवति, एवं दर्शनमपि मिथ्यादर्शनादिभेदेन अपूर्वकरणतस्त्रिधा
(૬) તાવનું દૃષ્ટાંત : જેમ કો'ક તાવ સ્વયં જ નાશ પામે છે. કો'ક તાવ ઔષધવડે નાશ પામે છે અને કો'ક તાવ વળી નાશ પામતો જ નથી. તેમ કો'ક મિથ્યાત્વરૂપ તાવ પણ સ્વયં નાશ પામે છે, કો'ક મિથ્યાત્વરૂપ મહાવર અરિહંતવચનરૂપી ઔષધથી નાશ પામે છે, જ્યારે કો'ક ઔષધવડે પણ નાશ પામતો નથી. કરણત્રય અર્થાત્ યથાપ્રવૃત્તકરણાદિ ત્રણે જેવી રીતે 15 ઘટતા હોય, તેમ જાતે ઘટાડવા.
(૭) કોદ્રવનું દૃષ્ટાંત : જેમ કેટલાક કોદ્રવોનો માદક સ્વભાવ કાળાન્તરે જાતે દૂર થાય છે, તો કેટલાકોનો છાણાદિની ક્રિયાથી દૂર થાય છે, વળી કેટલાકોનો માદક સ્વભાવ દૂર થતો નથી, તેમ કેટલાક જીવોનો મિથ્યાદર્શનરૂપ ભાવ જાતે, તો કેટલાકોનો ઉપદેશ દ્વારા તે ભાવ નાશ પામે છે, અને કેટલાકોનો નાશ પામતો નથી. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે તે જીવ 20 અપૂર્વકરણદ્વારા મદન(અશુદ્ધ), અર્ધશુદ્ધ, શુદ્ધકોદ્રવની જેમ દર્શનને (દર્શનમોહનીયના પુદ્ગલને) મિથ્યાદર્શન, મિશ્રદર્શન અને સમ્યગ્દર્શન એમ ત્રણ પ્રકારે ભેદે છે. ત્યારપછી અનિવૃત્તિકરણ વડે સમ્યક્ત્વને પામે છે.
આ પ્રમાણે ત્રણ કરણના યોગથી ભવ્યજીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જ્યારે યથાપ્રવૃત્તકરણથી ગ્રંથિ સુધી આવેલા અને અરિહંતાદિની વિભૂતિને જોઈને અથવા અન્ય કોઈ 25 પ્રયોજનથી (જૈન અનુષ્ઠાનોમાં) પ્રવૃત્ત થયેલા એવા કો'ક અભવ્યજીવને પણ શ્રુતસામાયિકનો લાભ થાય છે (અર્થાત્ આગમાદિ ભણે છે) પરંતુ શેષ સમ્યક્ત્વસામાયિક વગેરેનો લાભ થતો નથી.
(૮) પાણીનું દૃષ્ટાંત : જેમ પાણી મલિન, અર્ધશુદ્ધ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે હોય છે
६४. अत्र पूर्वत्र च परं न दृष्टान्तानुक्रमेण किंतु यथास्वरूपं । ६५ दर्शनमोहनीयपुद्गलरूपं, मिथ्यात्वस्य सत्त्वेऽपि भागत्रयम्, शुद्धत्वावस्थानत आश्रित्य मिथ्यात्वस्य । ६६. आदिना 30 गणभृदादिविभूत्यादिग्रहः, तत्त्वं तु सत्कारकारणमेतदिति बुद्धौ । ६७. देवत्वनरेन्द्रत्वसौभाग्यरूपबलावाप्यादिग्रहः । + ०तिदर्शन० ।