________________
૨૨૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) करोतीति, भावार्थस्तु पूर्ववदेव ८ । वस्त्रदृष्टान्तेऽप्यायोजनीयमिति गाथार्थः ९ ॥१०७॥
प्रासङ्गिकमुच्यते-एवं सम्यग्दर्शनलाभोत्तरकालमवशेषकर्मणः पल्योपमपृथक्त्वमितिस्थितिपरिक्षयोत्तरकालं देशविरतिरवाप्यते, पुनः शेषायाः संख्येयेषु सागरोपमेषु स्थितेरपगतेषु
सर्वविरतिरिति, पुनरवशेषस्थितेरपि संख्येयेष्वेव सागरोपमेषु क्षीणेषु उँपशामकश्रेणी, अनेनैव 5 न्यायेन क्षपकश्रेणीति, इयं च देशविरत्यादिप्राप्तिरेतावत्कालतो देवमनुष्येषु उत्पद्यमानस्य
अप्रतिपतितसम्यक्त्वस्य नियमेनोत्कृष्टतो द्रष्टव्येति, अन्यथा अन्यतरश्रेणिरहितसम्यक्त्वादिगुणप्राप्तिरेकभवेनाप्यविरुद्धेति, उक्तं च भाष्यकारण
“सम्मत्तंमि उ लद्धे पलिय हुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा हुंति ॥१॥ एवं अप्परिवडिए सम्मत्ते देवमणुयजम्मेसु ।
પાતરહિન્ને પામવેગ વ સલ્વાડું રn” એમ દર્શન પણ મિથ્યાદર્શનાદિ ત્રણ પ્રકારે જીવ અપૂર્વકરણદ્વારા કરે છે. ભાવાર્થ કાદ્રવના દૃષ્ટાંત પ્રમાણે જાણી લેવો.
(૯) વસ્ત્રનું દૃષ્ટાંત : મલિન, અર્ધમલિનાદિ ભાવના વસ્ત્રમાં પણ જોડી દેવી. અહીં 15 ગાથાર્થ પૂર્ણ થાય છે. પરંતુ આ વિષયસંબંધિ થોડીક પ્રાસંગિક વાત ટીકાકાર કરે છે -
આ પ્રમાણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી બાકી રહેલ કર્મમાંથી પલ્યોપમપૃથક્ત જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે જીવ દેશવિરતિ પામે છે. પુનઃ શેખકર્મસ્થિતિમાંથી સંખ્યાતાસાગરોપમની સ્થિતિ દૂર થતાં સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. પુનઃ સંખ્યાતાસાગરોપમની
સ્થિતિ દૂર થાય ત્યારે ઉપશમશ્રેણી પ્રાપ્ત થાય છે. પુનઃ સંખ્યાતાસાગરોપમની સ્થિતિ દૂર 20 થાય ત્યારે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે. આટલા કાળથી દેશવિરતિ વગેરે ગુણપ્રાપ્તિ નિયમથી
દેવ-મનુષ્યમાં ઉત્પન્ન થનાર અને અપ્રતિપતિત સમ્યક્ત્વવાળા જીવને ઉત્કૃષ્ટકાળે નિયમો જાણવી અર્થાત્ વધારેમાં વધારે આટલા કાળમાં ઉપરોક્ત જીવને નિયમથી દેશવિરતિ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. અન્યથા = જઘન્યથી, એક ભવમાં પણ જીવને બેમાંથી એક શ્રેણિરહિત
સમ્યક્તાદિગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. 25 ભાષ્યકારે પણ જણાવેલ છે કે “સમ્યક્ત પ્રાપ્ત થયા પછી પલ્યોપમપૃથકૃત્વવડે જીવ
શ્રાવક બને છે, સંખ્યાતા સાગરોવડે ચારિત્ર-ઉપશમ–ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. |૧|આ પ્રમાણે અપ્રતિપતિત સમ્યક્તને આશ્રયી દેવ-મનુષ્યમાં (સમજવું, અથવા) એક ભવમાં અન્યતરશ્રેણિવર્જી સર્વની (સર્વગુણોની) પ્રાપ્તિ થાય છે. કેરા (૧ ભવમાં સિદ્ધાંત મતે ઉપશમક્ષપક એમ બંને શ્રેણિ પ્રાપ્ત થતી નથી.) પ્રાસંગિક વાત પૂર્ણ કરી. /૧૦૭ll
६८. देवभवेऽधिकस्थितावपि तावत्याः स्थितेः सद्भावादुपचयेन न देशविरतिप्रसङ्ग इति प्रथमपञ्चाशकवृत्तौ । ६९. सम्यकत्वे तु लब्धे पल्योपमपृथक्त्वेन श्रावको भवेत् । चरणोपशमक्षयेषु, सागराः संख्येया अन्तरं भवति ॥१॥ एवमप्रतिपतिते सम्यक्त्वे देवमनुष्यजन्मसु । अन्यतरश्रेणिवर्जे vમવેનાઈપ સfor iારા (વિશે. ૨૨૨૨-૨૨૨૩) I + નેI * ૩પ છેo | .