SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सम्यक्क्रियोपलब्धरुपत्वात्, अन्धपङ्गवोरिव नगरावाप्तिरिति । यः पुनरभिलषितफलसाधको न भवति, स सम्यक्क्रियोपलब्धिरूपोऽपि न भवति, इष्टगमनक्रियाविकलविघटितैकचक्ररथवदिति તિઃ ।૦૨। आह-ज्ञानक्रिययोः सहकारित्वे सति किं केन स्वभावेनोपकुरुते ? किमविशेषेण 5 शिबिकोद्वाहकवद्, उत भिन्नस्वभावतया गमनक्रियायां नयनचरणादिव्रातवद् इति, अत्रोच्यते, भिन्नस्वभावतया, यत आह णाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिहंपि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ॥ १०३ ॥ ૨૧ ૨ 10 व्याख्या—-तत्र कचवरसमन्वितमहागृहशोधनप्रदीपपुरुषादिव्यापारवद् इह जीवगृहकर्मकचवरभृतशोधनालम्बनो ज्ञानादीनां स्वभावभेदेन व्यापारोऽवसेय इति समुदायार्थः । तत्र ज्ञायतेऽनेनेति ज्ञानं तच्च प्रकाशयतीति प्रकाशकं तच्च ज्ञानं प्रकाशकत्वेनैवोपकुरुते, વિશિષ્ટકારણોનો સંયોગ અભિલષિતકાર્યનો પ્રસાધક છે કારણ કે તે સંયોગ સમ્યક્રિયાની પ્રાપ્તિરૂપ છે. જેમકે અંધ અને પંગુની નગરપ્રાપ્તિ. (આશય એ છે કે તે તે કાર્યને ઉત્પન્ન 5. કરવા માટેની સમ્યક્રિયા એ તે તે ફળસાધક છે. માટે સમ્યકૃક્રિયા એ કળનું કારણ છે. વિશિષ્ટકારણોનો સંયોગ એ સમ્યકૃક્રિયા છે, જે અભિલષિતકાર્યને સાધી આપે છે. જે ઇચ્છિતકાર્યને સાધી આપનાર નથી તે સમ્યકૃક્રિયા રૂપ પણ નથી જેમકે ઇચ્છાયેલી ગમનક્રિયા માટે અસમર્થ ભાંગેલો એવો એકચક્રવાળો રથ. (અહીં રથ એક ચક્રવાળો હોવાથી બે ચક્રરૂપ વિશિષ્ટકારણનો સંયોગ નથી માટે ગમનક્રિયા રૂપ કાર્ય પણ સિદ્ધ થતું નથી.) આ 2) વ્યતિરેક (નિષેધાત્મક) દૃષ્ટાન્ત છે. ૧૦૨૫ અવતરણિકા : શંકા : કોઈપણ કાર્યને સાધવામાં જ્ઞાન અને ક્રિયાનું સહકારિપણું છે, પણ તેમાં કોણ કયા સ્વભાવથી ઉપકાર કરે છે અર્થાત્ સહકાર કરે છે ? શું શિબિકા (પાલખી)ને વહન કરનાર પુરુષોની જેમ સામાન્યથી એક સરખી રીતે સહાય કરે છે કે ગમનક્રિયામાં આંખ અને પગ જેમ જુદી જુદી રીતે સહાય કરે છે તેમ તેઓ પણ જુદી જુદી 25 રીતે સહાય કરે છે ? સમાધાન : જુદી જુદી રીતે સહાય કરે છે કારણ કે કહ્યું છે ગાથાર્થ : જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિ કરનાર છે. ત્રણેનો સમાયોગ થતાં મોક્ષની પ્રાપ્તિ જિનશાસનમાં કહેલી છે. ટીકાર્ય : કચરાથી યુક્ત મોટા ઘરને સાફ કરવા માટે પ્રદીપ, પુરુષાદિ વ્યાપારની 3) જેમ અહીં કર્મરૂપ કચરાથી ભરેલ જીવરૂપઘરની શુદ્ધિના લક્ષવાળો જ્ઞાનાદિનો વ્યાપાર જુદા જુદા સ્વભાવથી જાણવો એ પ્રમાણે સમુદાયાર્થ છે. હવે અવયવાર્થ (વિસ્તાર્થ) કહે છે— જેના વડે જણાય તે જ્ઞાન, જે પ્રકાશે તે પ્રકાશક, જ્ઞાન એ પ્રકાશક છે અને તે પ્રકાશક + વાતેિિત ! × ૦રૂપો । : ૩૬ ૧૦
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy