________________
૧૧
अंध अने पंगुनुं दृष्टान्त (नि. १०२ ) उक्तसंबन्धंगाथाव्याख्यानं प्रकटार्थत्वान्न वितन्यते, नवरं 'समेत्ये 'त्युक्तेऽपि 'तौ संप्रयुक्ता' विति • पुनरभिधानमात्यन्तिकसंयोगोपदर्शनार्थमिति । एत्थं उदाहरणं - एगंमि रणे रायभरण नगराओ उव्वसिय लोगो ठितो, पुणोवि धाडिभयेण ये वहणाणि उज्झिअ पलाओ तत्थ दुवे अणाहप्पाओ, अंधो पंगू य उज्झिया, गयाए धाडीए लोगग्गिणा वातेण वणदवो लग्गो, ते य भीया, अंधो छुट्ट कच्छो अरिंगण पलायड़, पंगुणा भणितं - अंध ! मा इतो णास णं, इतो चेव अग्गी, तेण 5 भणित-- कुतो पुण गच्छामि ? पंगुणा भणितं - अहंपि पुरतो अतिदूरे मग्गदेणाऽसमत्थो पंगू, तामं खंधे करेहि, जेण अहिकंटकजलणादि अवाए परिहरावेंतो सुहं ते नगरं पावेमि, तेणं तहत्ति पडिवज्जिय अणुट्ठितं पंगुवयणं, गया य खेमेण दोवि णगरं ति । एस दिट्टंतो, अयमत्थोवणओणाकिरियाहिं सिद्धिपुरं पाविज्जइत्ति । प्रयोगश्च - विशिष्टकारणसंयोगोऽभिलषितकार्यप्रसाधकः, કહેવાયેલ પદાર્થને સંબંધિત આ ગાથાનું વ્યાખ્યાન સ્પષ્ટાર્થવાળું હોવાથી બતાવવામાં આવતું 10 નથી પરંતુ આ ગાથામાં ‘સમેત્ય” કહ્યા પછી “સંપ્રયુક્તૌ” એ પ્રમાણે પુનઃ કહ્યું તે આત્યંતિક સંયોગ દેખાડવા માટે કહ્યું છે. (અર્થાત જ્ઞાન અને ક્રિયાનો આત્યંતિક સંયોગ થાય ત્યારે ઇષ્ટફલની प्राप्ति थाय छे.)
અહીં ઉદાહરણ : રાજાના ભયથી નગરમાંથી નીકળો લોકો એક જંગલમાં રહેવા ગયા. પરંતુ ત્યાં પણ લુટારાઓનું આક્રમણ થવાથી લોકો વાહનોને છોડી ભાગી ગયા. અનાથપ્રાયઃ 15 એવા અંધ અને પંગુ એમ બે જણા ત્યાં રહ્યા. લુટારાઓના ગયા પછી તે જંગલમાં પવનથી દાવાનલ ઉત્પન્ન થયો. તે બંને જણા ડરી ગયા. તેમાં આંધળો છૂટેલી લંગોટવાળો અગ્નિ સન્મુખ જવા લાગ્યો ત્યારે પંગુએ કહ્યું – “હે અંધ ! એ તરફ નહીં જા, ત્યાં અગ્નિ છે ત્યારે આધળાએ પૂછ્યું – તો કઈ બાજુ જઉં ?” પંગુએ જવાબ આપ્યો – “હું પંગુ હોવાથી તને વધારે દૂર માર્ગ દેખાડવામાં સમર્થ નથી તેથી તું મને તારા સ્કંધ ઉપર બેસાડ જેથી હું સર્પ 20 કાંટા-ગ્ન વગેરે અપાયોથી તેને બચાવતો નગર સુધી પહોંચાડી દઉં. અંધે તેની વાત સ્વીકારી અને પોતાના ખભા ઉપર બેસાડ્યો. જેથી બંને જણ સુખપૂર્વક નગરમાં પહોંચી ગયા. આ દષ્ટાંત છે. હવે ઉપનય બતાવે છે.
આજ રીતે જ્ઞાન અને ક્રિયાવડે જીવ સિદ્ધિપુરને પામે છે. પ્રયોગ આ પ્રમાણે જાણવો
४४. अत्रोदाहरणं- एकस्मिन्नरण्ये राजभयेन नगरात् उद्वस्य ( उदुष्य ) लोक: स्थितः पुनरपि 25 घाटिभयेन च वाहनानि उज्झित्वा पलायितः, तत्र द्वावनाथात्मानो (०थप्रायौ ) अन्धः पङ्गश्च उज्झितौ, गताया धाट्या लोकाग्निना वातेन वनदवो लग्नः तौ च भीतों, अन्धः छुट्टकच्छोऽग्निमार्गेण पलायते पङ्गना । भणितं अन्ध ! मा इतो नेश:, इत एवाग्नि:, तेन भणितं - कुतः पुनर्गच्छामि, ? पङ्गना भणितं - अहमपि पुरतोऽतिदूरे मार्गदेशनाऽसमर्थः पङ्गुः, तत् मां स्कन्धे कुरु, येनाहिकण्टकादीन् अपायान् परिहारयन् सुखं त्वां नगरं प्रापयामि, तेन तथेति प्रतिपद्यानुष्ठितं पङ्गवचनं गतौ च क्षेमेण द्वावति नगरमिति, एष 30 दृष्टान्तः. अयमत्रोपनयः-ज्ञानक्रियाभ्यां सिद्धिपुरं प्राप्यत इति । एत्थ । + पवहणाणि । छुट्टकत्थो ।
दसणा ।