SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાયિક એવા જ્ઞાનાદિમાં મોક્ષની પ્રાપ્તિ (નિ. ૧૦૩) ૨૧૩ तत्स्वभावत्वात्, गृहमलापनयने प्रदीपवत्, क्रिया तु तपः संयमरूपत्वाद् इत्थमुपकुरुते - शोधयतीति शोधक, किं तदिति, आह-तापयत्यनेकभवोपात्तमष्टविधं कर्मेति तपः तच्च शोधकत्वेनैवोपकुरुते, तत्स्वभावत्वाद्, गृहकचवरोज्झनक्रियया तच्छोधने कर्मकरपुरुषवत्, तथा संयमनं संयमः, भावे अप्प्रत्ययः आश्रवद्वारविरमणमितियावत्, चशब्दः पृथग् ज्ञानादीनां प्रक्रान्तफलसिद्धौ भिन्नोपकारकर्त्तृत्वावधारणार्थः, गोपनं गुप्तिः, स्त्रियां क्तिन् ( पा० ३-३-९४ ) आगन्तुककर्मकचवरनिरोध 5 इति हृदयं, गुप्तिकरणशीलो गुप्तिकरः, ततश्च संयमोऽपि अपूर्वकर्मकचवरागमनिरोधतयैवोपकुरुते, तत्स्वभावत्वात्, गृहशोधने पवनप्रेरितकचवरागमननिरोधेन वातायनादिस्थगनवत्, एवं त्रयाणाમેવ. અપિશબ્દોડવધારાર્થ:, અથવા સંમાવને, જિ સંમાવયતિ ?–‘ત્રયામપિ' જ્ઞાનાવીનાં, किविशिष्टानां ? - निश्चयतः क्षायिकाणां न तु क्षयोपशमौपशमिकानामिति, 'समायोगे' संयोगे 'મોક્ષ: 'સર્વથા વિધર્મમવિયો લક્ષળ:, નિનાનાં શાસનું બિનસનું સ્મિન્, ‘fળત: {{ તરીકે બ ઉપકાર કરે છે, જેમ ઘરમાંથી કચરો દૂર કરવા પ્રદોષ પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે. તેમ જ્ઞાન પ્રકાશના સ્વભાવવાળો હોવાથી પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે. ક્રિયા તપ-સંયમરૂપ હોવાથી આ પ્રમાણે ઉપકાર કરે છે - તેમાં પ્રથમ તપ બતાવે છે. જે શુદ્ધિ કરે તે શોધક, તે શોધક કોણ છે ? તે કહે છે – અનેક ભવોમાં ભેગા કરેલા આઠ પ્રકારના કર્મોને જે તપાવે નાશ કરે તે તપ. આ 15 તપ શોધક છે તેથી તે શોધક તરીકે ઉપકાર કરે છે, કારણ કે તપનો શુદ્ધિ કરવાનો સ્વભાવ છે. જેમ ઘરમાં રહેલા કચરાને બહાર કાઢી ઘરની શુદ્ધિ કરવાનું કામ ઘરનો નોકર કરે છે તેમ તે પણ જીવરૂપ ઘરમાં અનેકભવથી ભેગા થયેલા કર્મરૂપ કચરાને દૂર કરી જીવરૂપઘરની શુદ્ધિ કરે છે. તથા સંયમન = અટકવું એ સંયમ અર્થાત્ આશ્રવતારોનું વરનગર “ચ” શબ્દ પ્રક્રાન્તફલની સિદ્ધિના વિષયમાં જ્ઞાનાદિમાં રહેલ જુદા જુદા ઉપકારના કર્તાપણાનું અવધારણ 20 કરનાર છે. (અર્થાત્ જ્ઞાન પ્રકાશક જ છે, તપ શોધક જ છે, સંયમ ગુપ્તિકર જ છે.) ગોપન કરવું તે ગુપ્તિ, ગુપ્ ધાતુને સિલિંગમાં તિ(તિ) પ્રત્યય લાગીને ગુપ્ત શબ્દ બનેલ છે. અહીં ગુપ્ત એટલે આગન્તુક કર્મરૂપ કચરાનો નિરોધ, ગુપ્તિને કરવાના સ્વભાવવાળું જે હોય તે ગુપ્તિકર કહેવાય છે. જેમ ગૃહની શુદ્ધિમાં પવનથી પ્રેરાયેલા કચરાના આગમનને અટકાવવા દ્વારા બારી વગેરેનું બંધ કરવું ઉપકારી બને છે, તેમ સંયમ ગુપ્તિ કરવાના 25 સ્વભાવવાળું હોવાથી નવા કર્મરૂપ કચરાને આવતા અટકાવવા દ્વારા ઉપકાર કરે છે.આ ત્રણનો જ સમાયોગ થતાં, અહીં ‘અપિ' શબ્દ ‘જ'કારના અર્થમાં હોવાથી જ્ઞાનાદિ ત્રણે ભેગા થાય તો જ મોક્ષપ્રાપ્તિ થાય, એક પણ ઓછો હોય તો ચાલે નહીં. અથવા ‘અપિ’ શબ્દ સંભાવનાના અર્થમાં જાણવો તેથી ક્ષાયિક એવા જ્ઞાનાદિના સમાયોગમાં, નહીં કે ક્ષાયોપમિક, ઔપમિક એવા આ ત્રણેના, આ વાત ‘અપિ' શબ્દ જણાવે છે. (અર્થાત્ 3) ત્રણના યોગમાં મોક્ષ થાય જ એવો નિયમ નહીં, પણ ત્રણના યોગમાં મોક્ષ થઈ શકે. તેવી ભાવના કહેલી છે. ક્ષાયિક હોય તો થાય. ક્ષાયોપમિક કે ઔપમિક હોય તો નહીં.) * સમ્યક્ યોગ: સમાયો : તસ્મિન્ મો૦
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy