________________
10
એકબીજાથી નિરપેક્ષ એવા જ્ઞાન અને ક્રિયા નિરર્થક છે. (નિ. ૧૦૧) ક ૨૦૯ हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया ।
पासंतो पंगुलो दडो, धावमाणो अ अंधओ ॥१०१॥ इयं निगदसिद्धैव, गवरं उदाहरणं-एगंमि महाणगरे पैलीवणं संवुत्तं, तिमि य अणाहा दुवे जणा- पंगुलो य अंधलो य, ते णगरलोए जलणसंभमुब्भंतलोयणे पलायमाणे पासंतो पंगुलओ गमणकिरियाऽभावाओ जाणओऽवि पलायणमग्गं कमागएण अगणिणा दड्डो, अंधोऽवि 5 गमणकिरियाजुत्तो पलायणमग्गमजाणतो तुरितं जलणंतेण गंतुं अगणिभरियाए खाणीए पडिऊण दडो । एस दिटुंतो, अयमत्थोवणओ-एवं नाणीवि किरियारहितो न कम्मग्गिणो पलाइउं समत्थो, इतरोऽवि णाणरहियत्तणओ त्ति । अत्र प्रयोगौ भवतः-ज्ञानमेव विशिष्टफलसाधकं न भवति, सक्रियायोगशून्यत्वात्, नगरदाहे पङ्गलोचनविज्ञानवद्, नापि क्रियैव विशिष्टफलसाधिका, "संज्ञानसंटङ्करहितत्वात्, नगरदाह एव अन्धस्य पलायनक्रियावत् ॥१०१॥
ગાથાર્થ : ક્રિયારહિતનું જ્ઞાન જેમ હણાયેલું છે (નકામું છે) તેમ અજ્ઞાનથી ક્રિયા પણ હણાયેલી છે, જોતો એવો પણ લંગડો અને દોડતો એવો પણ આંધળો, બંને વ્યક્તિ બળી लय छे.
ટીકાર્થ : અય ગાથા પણ સ્પષ્ટ અર્થવાળી છે. ઉદાહરણ બતાવે છે – એક મહાનગરમાં पानस उत्पन्न थयो. त्या व्यतिमी अनाथ ती (१) जो अने. (२) सं . 15 અગ્નિના ભયથી પહોળી થયૅલી આંખોવાળા, ચારે બાજુ નાસભાગ કરતા નગરના લોકોને જોતો એવા લગડો ભાગી જવા માટે માર્ગને જાણવા છતાં ભાગી જવાની ક્રિયામાં સમર્થ ન હોવાથી, કમથી આવેલ અગ્નિવડે બળી ગયો અને આંધળો પણ ભાગવા છતાં પલાયનમાર્ગને નહી જાણતા તુરંત અગ્નિ તરફ જઈને અગ્નિથી ભરેલ ખાઈમાં પડી બળી ગયો.
આ દૃષ્ટાન્ત છે એનો ઉપનય આ પ્રમાણે છે – એ જ પ્રમાણે જ્ઞાની પણ જો ક્રિયાથી 20 રહિત છે તો તે કર્માગ્નિથી બચી શકવા સમર્થ નથી તથા ક્રિયાવાળો પણ જ્ઞાન વિનાનો હોય તો બચી શકતો નથી. અહીં બે પ્રયોગ બતાવે છે : (૧) એકલું જ્ઞાન સ&િયાના યોગથી શૂન્ય હોવાથી વિશિષ્ટફળનું સાધક નથી જેમ નગરના દાહમાં પંગુની આંખોનું જ્ઞાન, (૨) સમ્યજ્ઞાનના સંરંક (સંબંધો વિનાની માત્ર ક્રિયા પણ વિશિષ્ટફળને સાધનારી નથી. જેમકે નગરના દાહમાં આંધળાની ભાગવાની ક્રિયા. /૧૦૧ll
25 ४३. परमुदाहरणं-एकस्मिन् महानगरे प्रदीपनं संवृत्तं, तस्मिंश्च अनाथौ द्वौ जनौ-अन्धः पङ्गश्च, तौ नगरलोकान् ज्वलनसंभ्रमोद्धान्तलोचनान् पलायमानान् पश्यन्तौ पङ्गः गमनक्रियाऽभावात् जानन्नपि पलायनमार्ग क्रमागतेनाग्निनाः दग्धः, अन्धोऽपि गमनक्रियायुक्तः पलायनमार्गमजानन् त्वरितं ज्वलनान्तिके (ज्वलनमार्गेण ) गत्वाऽग्निभृतायां खनौ (०भृतेऽवटे) पतित्वा दग्धः । एष दृष्टान्तः, अयमत्रोपनयः ( ०मर्थोपनयः) एष ज्ञान्यपि क्रियारहितो न कर्माग्नेः पलायितुं समर्थः, इतरोऽपि ज्ञानरहितत्वात् इति । 30 * पवणगं ।। तम्मिवि । पंगुलओ अंधलओ य । + अंधओ य । ०माणे संते पं० * जाणंतोऽवि। नाणी । ४ ०हितो उण असमत्थो। - प्रसाधकं । । ०प्रसाधिका । सज्ज्ञान० ।