SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) safa जह पईवो सचक्खुअस्सा पयासेइ ॥ ९९ ॥ गाथाद्वयमपि निगदसिद्धमेव, नवरं दीपानां शतसहस्राणि दीपशतसहस्त्राणि लक्षा इत्यर्थः, તેષાં જોટી, અપિશા દ્વે અપિ !/૮-૧૨ आह—इत्थं सति चरणरहितानां ज्ञानसंपत् सुगतिफलापेक्षया निरर्थिका प्राप्नोति, उच्यते, 5 કૃત વ, મૃત ગ્રાહ— जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सोग्ईए ॥१००॥ गमनिका -यथा खरः चन्दनभारवाही भारस्य भागी न तु चन्दनस्य एवमेव ज्ञानी चरणेन દીન: જ્ઞાનસ્ય માન્ત ‘ન તુ' નૈવ 'સુતે:' સિદ્ધિયિતાયા રૂતિ ગાથાથ://o ૦૦ इदानीं विनेयस्य मा भूदेकान्तेनैव ज्ञानेऽनादरः, क्रियायां च तच्छ्रन्यायामपि पक्षपात इति, अतो द्वयोरपि केवलयोरिष्टफलासाधकत्वमुपदर्शयन्नाह - 10 ૨૦૮ વ્યક્તિનું ભણેલું અલ્પ એવું પણ શ્રુત આત્મપ્રકાશ કરનારું બને છે. ટીકાર્ય : બંને ગાથા નિગદસિદ્ધ જ છે અર્થાત્ ઉચ્ચારણ માત્રથી જ અર્થ સ્પષ્ટ થઈ જાય છે તેથી તે ગાથા ઉપર ટીકા રચવાની જરૂર નથી. દીપશતસહસ્રકોટા એટલે લાખો 15 દીપકોની એક કોટી, ‘અપિ’ શબ્દથી બે કરોડ વગેરે જાણવા. ।।૯૮-૯૯ અવતરણિકા : શંકા : ઉપરોક્ત વિધાનની અપેક્ષાએ તો ચારિત્રરહિત વ્યક્તિઓની જ્ઞાનસંપત્તિ સુગતિફલની અપેક્ષાએ નિરર્થક થઈ જશે. અર્થાત્ સદ્ગતિ નહી આપતી હોવાથી જ્ઞાનસપત્તિ નિરર્થક બની જશે.) સમાધાન : હા, નિરર્થક જ ગણાય છે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે હ્ર ગાથાર્થ : જેમ ગધેડો ચંદનના ભારને વહન કરતો ભારનો ભાગી બને છે પણ ચંદનનો ભાગી બનતો નથી, તેમ ચારિત્રરહિત જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી બને છે પણ સદ્ગતિને પ્રાપ્ત કરતો નથી. ટીકાર્થ : ચંદનના ભારને વહન કરનાર ગધેડો જેમ ભારનો જ ભાગ છે. પણ ચંદનનો ભાગી નથી અર્થાત્ ચંદનથી મળતા (ઠંડક વિ.) ફાયદાને પ્રાપ્ત કરી શકતો નથી. 25 તેમ ચારિત્રથી હીન એવો જ્ઞાની પણ જ્ઞાનનો જ ભાગી છે પણ સિદ્ધિરૂપી સૌને ભોગવનારો બનતો નથી. ૫૧૦૦|| 20 અવતરણિકા : એકલું જ્ઞાન સદ્ગતિપ્રાપક નથી એવું સાંભળવાથી કોઈ શિષ્યને એકાન્તે જ્ઞાનમાં અનાદર ન થાય અને જ્ઞાનથી શૂન્ય એવી ક્રિયામાં પણ પક્ષપાત ન થાય તે માટે જ્ઞાન અને ક્રિયા બંને પરસ્પર એકબીજાથી રહિત હોય તો ફલને સાધી આપનારા બનતા 30 નથી એ વાતને ગ્રંથકારશ્રી બતાવે છે * જોપિ । $૦ત્તન્દ્રે અપિ । જૈ સુપ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy