________________
૧૯૬ તક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवार्थाः पुनश्चैहैषां योजनं किमर्थं ?, उच्यते, सूत्रे निर्युक्तानप्यर्थान् न सर्व एवाशेषान् अवबुध्यन्ते यतः, अतः । तथापि च सूत्रे निर्युक्तानपि सतः एषयति-इषु इच्छायामित्यस्य ण्यन्तस्य लट् इति तिप्-शप्-गुणायादेशेषु कृतेषु एषयति, विविधं भाषितुं विभाषितुं, का ?
- 'सूत्रपरिपाटी' सूत्रपद्धतिरिति, एतदुक्तं भवति-अप्रतिबुध्यमाने श्रोतरि गुरुं तदनुग्रहार्थं 5 सूत्रपरिपाट्येव विभाषितुमेषयति-इच्छत इच्छत मां प्रतिपादयितुमित्थं प्रयोजयतीवेति,
सूत्रपरिपाटीमिति पाठान्तरं, शिष्य एव गुरुं सूत्रपद्धतिमैनवबुध्यमानः प्रवर्तयति-इच्छत इच्छत मम व्याख्यातुं सूत्रपरिपाटीमिति, व्याख्या च नियुक्तिरिति, अतः पुनर्योजनमित्थमदोषायैवेति, अलं विस्तरेण, गमनिकामात्रमेवैतदिति गाथार्थः ॥८८॥
यदुक्तं 'अर्थपृथक्त्वस्य तैः कथितस्येति' तीर्थकरगणधरैः, इदानीं तेषामेव शीलादि10 સંપન્નતત્વપ્રતિપાદ્રિનાદ
तवनियमनाणरुक्खं आरूढो केवली अमियनाणी ।
तो मुयइ नाणवुद्धिं भवियजणविबोहणट्ठाए ॥८९॥ સમાધાન : સૂત્રમાં જોડાયેલા એવા પણ સર્વ અર્થોને બધા જ શિષ્યો જાણી શકતા નથી. તેથી સૂત્રપરિપાટી = સૂત્રરચના જ ગુરુને ન સમજી શકતા શિષ્યો પર અનુગ્રહ 15 કરવા માટે પોતાનું (અર્થોનું) પ્રતિપાદન કરવા માટે પ્રેરે છે અર્થાત્ સૂત્રપરિપાટી ગુરુને
જાણે કહે છે કે “હે ગુરુ ! તમે મને પ્રતિપાદન કરવાની ઇચ્છા રાખો.” રૂદ્ ધાતુઇચ્છા કરવાનાં અર્થમાં છે. તેને ઉખ (પ્રેરક) પ્રત્યય લગાડીને 7 (વર્ત કાળનો પ્રત્યય) લગાડતા gષયતિ રૂપ થાય. તેથી અર્થ થશે –ઇચ્છા કરાવે છે. (અર્થાત્ સૂત્રપરિપાટી પોતાનું પ્રતિપાદન
કરવા ગુરુને ઇચ્છા કરાવે છે.) 20 કોઈક પ્રતોમાં ‘સૂત્રપરિપાટી' શબ્દ કર્તારૂપે નહીં પણ કર્મરૂપે છે. અર્થાત્ પ્રથમ વિભક્તિને બદલે દ્વિતીયા વિભક્તિમાં છે. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે સૂરપરિપાટીને, નહીં જાણતો શિષ્ય ગુરુને પ્રેરે છે અર્થાત્ કહે છે કે “હે ગુરુ ! તમે મને સૂત્રપરિપાટી. કહેવા માટે ઇચ્છો.” આમ દરેક અર્થને નહીં જાણતા શિષ્યો ઉપર ઉપકાર કરવા ગુરુ
નિયુક્ત એવા અર્થોનું પણ ફરી વ્યાખ્યાન કરે છે. અને આ વ્યાખ્યાન કરવું એનું જ નામે 25 નિયુક્તિ. માટે આ પ્રમાણે અર્થોનું પુનઃ યોજન કરવું એ દોષ માટે નથી. વધુ વિસ્તારથી સર્યું. કારણ કે અહીં સામાન્યથી કહેવાનું જ પ્રયોજન છે. II૮૮
અવતરણિકા : પૂર્વે ગાથામાં કહ્યું કે “તીર્થકર-ગણધરોવડે કહેવાયેલું શ્રુતજ્ઞાન” તેમાં તે તીર્થંકર-ગણધરો શીલાદિસંપત્તિથી યુક્ત છે એવું પ્રતિપાદન કરતા કહે છે !
ગાથાર્થ : તપ-નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરુઢ થયેલા, અમિતજ્ઞાની એવા 30 કેવળીભગવંતો ભવિકજનના બોધ માટે તે વૃક્ષ ઉપરથી જ્ઞાનરૂપ કુસુમવૃષ્ટિને કરે છે.
સૂત્રનિ. # સૂન. ૦ ૦૪ વા . * ૦મવુથ્થ૦.