________________
નિર્યુક્તિશબ્દનો અર્થ (નિ. ૮૮)
૧૯૫
पैंज्जोअस्सवि अट्ठ अंगारवईपमुहाओ देवीओ पव्वइयाओ, ताणिवि पंच चोरसयाणि तेणं तूण संबोहियाणि, एतं पसंगेण भणिअं, एत्थ इट्ठगपरंपरएण अहियारो, एस दव्वपरंपरओ ॥८७॥ साम्प्रतं निर्युक्तिशब्दस्वरूपाभिधानायेदमाह–
णिज्जुत्ता ते अत्था जं बद्धा तेण होइ णिज्जुत्ती । तहविय इच्छावेइ विभासिउं सुत्तपरिवाडी ॥८८॥
व्याख्या - निश्चयेन सर्वाधिक्येन आदौ वा युक्ता निर्युक्ताः, अर्यन्त इत्यर्थाः जीवादयः श्रुतविषयाः, ते ह्यर्था निर्युक्ता एव सूत्रे, 'यद्' यस्मात् 'बद्धा:' सम्यग् अवस्थापिता योजिता इतियावत्, तेनेयं 'निर्युक्तिः ' निर्युक्तानां युक्तिर्निर्युक्तयुक्तिरिति प्राप्ते युक्तशब्दस्य लोपः क्रियते, उष्ट्रमुखी कन्येति यथा, निर्युक्तार्थव्याख्या निर्युक्तिरितिहृदयं । आह— सूत्रे सम्यक् निर्युक्ता દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરેલ દાસે પોતાના પાંચસો ચોરોને પ્રતિબોધ આપ્યો. આમ 10 પ્રસંગથી સર્વ વાત કહી. અહીં ઈંટને પુરુષની પરંપરાવર્ડ ઉજ્જયિનીમાંથી કોશાંબી લાવ્યા. તેના વડે અધિકાર છે. આ દ્રવ્યપરંપરા કહી, II૮૭ા
=
5
અવતરણિકા : હવે નિર્યુક્તિશબ્દનું સ્વરૂપ બતાવતા કહે છે
ગાથાર્થ : જે કારણથી નિર્યુક્ત એવા તે અર્થો (સૂત્રમાં) બંધાયેલા છે તે કારણથી નિર્યુક્તિ કહેવાય છે. (જો કે અર્થો સૂત્રમાં બંધાયેલ છે.) તો પણ સૂત્રપરિપાટી (પોતાનું 15 પોતાના અર્થોનું) પ્રતિપાદન કરવા માટે (ગુરુને) પ્રેરે છે.
ટીકાર્થ : મૂળગાથામાં રહેલા શબ્દોના ક્રમશઃ અર્થ બતાવે છે – તેમાં પ્રથમ ‘નિર્યુક્ત’ એટલે નિશ્ચયથી એટલે કે અધિકપણાવડે અથવા શરૂઆતમાં (સૂત્રની જ્યારે રચના થઈ તે સમયે જ) જોડાયેલા (એવા અર્થો) તે નિર્યુક્ત કહેવાય છે. જે જણાય તે અર્થો અર્થાત્ જીવાદિરૂપ શ્રુત(આગમ)ના વિષયો એ અર્થો છે. આ અર્થો જે કારણથી સૂત્રમાં નિશ્ચયથી 20 જોડાયેલા છે તે કારણથી તે (નિર્યુક્તાર્થોનું વ્યાખ્યાન એ) નિર્યુક્તિ તરીકે કહેવાય છે.
પ્રથમથી જ નિશ્ચયવડે યુક્ત એવા અર્થોની યુક્તિ (યોજના) તે નિર્યુક્તયુક્તિ. તેમાંથી યુક્ત શબ્દનો લોપ થવાથી નિર્યુક્તિ શબ્દ બને છે. અહીં ‘ઉમુખી કન્યા' સમાસમાં જેમ મધ્યમપદનો લોપ થાય (અર્થાત્ ષ્ટ્રમુદ્યું વ મુત્તું વસ્યા: સૌ અહીં એક મુખશબ્દનો લોપ થઈ ઉષ્ટ્રમુખો શબ્દ બને) તેમ અહીં પણ યુક્ત શબ્દનો લોપ કરવો. તેથી સ્પષ્ટ અર્થ એ 25 થશે કે નિર્યુક્ત એવા અર્થોનું વ્યાખ્યાન એ નિર્યુક્તિ કહેવાય છે.
શંકા : તે તે અર્થો સૂત્રમાં શરૂઆતથી જ જો જોડાયેલા હોય તો પુનઃ તે અર્થોનું યોજન શા માટે કરવાની જરૂર છે ? અર્થાત્ ગુરુએ “આ સૂત્રનો આ અર્થ છે” એ રીતે ફરી શા માટે સૂત્રનો અર્થ કહેવાની જરૂર છે ?
३८. प्रद्योतस्याप्यष्टौ अङ्गारवतीप्रमुखाः देव्यः प्रव्रजिताः, तानि पञ्च चौरशतानि तेन गत्वा 30 संबोधितानि । एतत् प्रसङ्गेन भणितं, अत्र इष्टकापरम्परकेणाधिकारः, एष द्रव्यपरम्परकः ॥ ३९. अहवा सुयपरिवाडी सुओवएसोऽयं (वि०) श्रुतस्य विधिरिति तद्वृत्तिः साध्वाधि० + ०त् सूत्रे ।