________________
૧૯૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧)
___ अम्हवि एक्केक्का' उ एएण हंतव्व त्ति, तम्हा एयं एत्थेव अद्दागपुंजं करेमो, तत्थेगुणेहिं पंचहिं महिलासएहिं पंच एगूणाई अद्दागसयाइं जमगसमगं पक्खित्ताई, तत्थ सो अद्दागपुंजो जातो, पच्छा पुणोवि तासिं पच्छातावो जाओ-का गती अम्ह पतिमारियाणं भविस्सति ?, लोए अ उद्धं
सणाओ सहेयव्वाओ, ताहे ताहि घणकवाडनिरंतरं णिच्छिड्डाई दाराई ठवेऊण अग्गी दिण्णो 5 सव्वओ समंतओ, तेण पच्छाणुतावेण साणुक्कोसयाए अ ताए अकामणिज्जराए मणूसेसूव
वण्णा पंचवि सया चोरा जाया, एगंमि पव्वए परिवसंति, सोवि कालगतो तिरिक्खेसूववण्णो, तत्थ जा सा पढमं मारिया, सा एक्कं भवं तिरिएस पच्छा एगंमि बंभणकले चेडो आयाओ. सो अ पंचवरिसो, सो अ सुवण्णकारो तिरिक्खेसु उववट्टिऊण तंमि कुले चेव दारिया
जाया, सो चेडो तीसे बालग्गाहो, सा य णिच्चमेव रोयति, तेण उदरपोप्पयं करेंतेणं कहवि 10 કારણે તે સ્ત્રી મૃત્યુ પામી. ત્યારે અન્ય સ્ત્રીઓ બોલી કે “આ રીતે એકેકને આ મારી નાખશે
એના કરતા એને જ અરીસાઓના પ્રહારવડે મારી નાંખીએ.” ત્યારે ચારસો નવાણું સ્ત્રીઓએ એક સાથે બધા અરીસા સોની તરફ ફેંક્યા. તે અરીસાઓમાં ડટાઈ ગયો, અને મૃત્યુ પામ્યો. પાછળથી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરવા લાગી “પતિને મારનાર અમારી ગતિ શું
થશે? વળી લોકમાં પણ અમારી નિંદા થશે.” તેથી તે સ્ત્રીઓએ ઘનકપાટવાળા છિદ્રવિનાના 15 દ્વારોને સ્થગિત કરી ચારે બાજુ અગ્નિ લગાડ્યો. તે પશ્ચાત્તાપના કારણે અને દયાથી યુક્ત
અકામનિર્જરાવડે મરીને મનુષ્યમાં ઉત્પન્ન થઈ આ પાંચસોએ પાંચસો (ખરેખર તો ૪૯૯) ચોર રૂપે થયા અને એક પર્વતમાં રહેવા લાગ્યા.
તે સોની પણ કાળ કરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થયો. તેમાં પહેલા જે સ્ત્રીને મારી હતી તે પછીના ભવમાં તિર્યંચમાં ઉત્પન્ન થઈ અને ત્યાર પછીના ભવમાં બ્રાહ્મણકુલમાં દાસ 20 તરીકે તે સ્ત્રી ઉત્પન્ન થઈ. તે દાસ પાંચવર્ષનો થયો ત્યારે તે સુવર્ણકાર તે બ્રાહ્મણકુલમાં
પુત્રી તરીકે ઉત્પન્ન થયો. તે દાસ આ પુત્રીની સંભાળ રાખતો. તે પુત્રી રોજ રડતી. એકવાર પેટ ઉપર હાથ ફેરવતા દાસનો હાથ કોઈક રીતે તેણીના યોનિદ્વારને સ્પર્શે, જેથી
३५. एवं वयमपि एकैका एतेन हन्तव्येति, तस्मात् एनं अत्रैव आदर्शपुञ्ज कुर्मः, तत्रैकोनैः पञ्चभिः महिलाशतैः एकोनानि पञ्चादर्शशतानि युगपत् प्रक्षिप्तानि, तत्र स आदर्शपुञ्जो जातः, पश्चात्पुनरपि तासां 25 पश्चात्तापो जात:-का गतिरस्माकं पतिमारिकाणां भविष्यति ?, लोके चावहेलना: सोढव्याः, तदा
ताभिर्घनकपाटनिरन्तरं निश्छिद्राणि द्वाराणि स्थापयित्वा (स्थगयित्वा ) अग्निर्दत्तः सर्वतः समन्ततः, तेन पश्चात्तापेन सानुक्रोशतया च तयाऽकामनिर्जरया मनुष्येषूत्पन्नाः पञ्चापि शतानि चौरा जाताः, एकस्मिन् पर्वते परिवसन्ति, सोऽपि कालगतः तिर्यसूत्पन्नः, तत्र या सा प्रथमं मारिता सा एकस्मिन् भवे तिर्यक्षु
पश्चात् एकस्मिन् ब्राह्मणकुले चेट आयातः ( उत्पन्नः ), स च पञ्चवर्षः, स च सुवर्णकार: तिर्यग्भ्य उद्वृत्त्य . 30 तस्मिन् कुल एव दारिका जाता, स चेटस्तस्या बालग्राहः, सा च नित्यमेव रोदिति, तेन उदरामर्शनं कुर्वता
कथमपि # अम्हेऽवि । ०ओ णिहं० लोएवि.