SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગિક સ્ત્રીલંપટ સુવર્ણકારનું દૃષ્ટાન્ત (નિ. ૮૭) કે ૧૯૧ __ ऍत्थ तीसे उट्ठाणपरियावणिअं सव्वं भगवं परिकहेति-तेणं कालेणं तेणं समएणं चंपानाम नयरी, तत्थेगो सुवण्णगारो इत्थीलोलो, सो पंच पंच सुवण्णसयाणि दाऊण जा पहाणा कण्णा तं परिणेति, एवं तेणं पंचसया पिंडिता, एकेकाए तिलगचोद्दसगं अलंकारं करेइ, जद्दिवसं जाए समं भोगे 'भुंजइ तद्दिवसं देति अलंकारं, सेसकालं न देति, सो ईसालुओ तं घरं न कयाई मुयड, नवा अण्णस्स अल्लियतुं देति, सो अण्णदा मित्तपगते वाहितो, अणिच्छंतो बला 5 णीओ जेमेतुं. 'सो तहिं गतोत्ति णाऊणं ताहिं चिंतिअं-किं एतेणं अम्ह सुवण्णएणंति ?, अज्ज पतिरिक्त प्रहामो समालभापो आविद्धामो अ, पहाआओ पइरिक्कमज्जितव्वयविहीए तिलयचोद्दसएणं अलंकारेण अलंकरेऊणं अद्दायं गहाय पेहमाणीओ चिटुंति, सो अ ततो आगतो, तं दतॄण आसुरूत्तो, तेण एक्का गहिया, ताव पिट्टिया जाव मयत्ति, तो अण्णाओ भणंति-एवं તે કાળે ને તે સમયે (=કોઈક કાળે) ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક સોની રહેતો 10 હતો. તે પાંચસો પાંચસો સોનામહોરો આપી સુંદર કન્યાઓ સાથે પરણતો. આ રીતે તેણે પાંચસો પત્ની કરી દરેક પત્ની માટે તેણે તિલક વિ. ૧૪ અલંકારો તૈયાર કરાવ્યા. જે દિવસે જેની સાથે ભોગ ભોગવતો તેણીને તે દિવસે અલંકારો પહેરવા આપતો, શેષકાળમાં ન આપતો તે સોની ઈષ્યાળુ હોવાથી પોતે ઘરની બહાર ક્યારેય ન જાય કે અન્યને ઘરમાં આવવા ન દે. એકવાર મિત્રવડે પોતાના કો'ક પ્રસંગમાં જમવા માટે બોલાવ્યો. પોતાની ઇચ્છા 15 ન હોવા છતાં જમવા માટે સોનીને પરાણે જવું પડ્યું, “સોની આજે બહાર ગયો છે' એવું જાણી સર્વ પત્નીવડે વિચારાયું કે “આપણા આ સુવર્ણવડે શું કરવાનું? આજે એકાન્ત ७ तेथी यसो मा स्पे८७।२से (पइरिक्कम्) स्नान ४२, ॥२ री भने सुं६२ वस्त्रो घा२१५ ४२१.२." स्नान या पछी स्पे८७२ (पइरिक्कम्) अभ्यगनविधिवडे अर्थात् अभ्यंगन કરી એલ કારોથી સજજ થઈ અરીસામાં પોતાની જાતને નિહાળતી ઊભી હતી ત્યારે તે પાછો 20 ફર્યો અને આ બધું જોઈ ગુસ્સે ભરાયેલા તેણે એક સ્ત્રીને પકડી ખૂબ માર માર્યો. મારને ३४. अत्र तस्या उत्थानपर्यापन्निकं सर्वं भगवान् परिकथयति तस्मिन्काले तस्मिन्समये चम्पानाम्नी नगरी, तत्रैकः सुवर्णकार: स्त्रीलोलुपः, स पञ्च पञ्च सु(सौ )वर्णशतानि दत्त्वा या प्रधाना कन्या तां परिणयति, एवं तेन पञ्चशती पिण्डिता, एकैकस्याः तिलकचतुर्दशकान् अलङ्कारान् कारयति, यद्दिवसे यया समं भोगान् भुङ्क्ते( इति ) तद्दिवसे ददाति अलङ्कारान्, शेषकाले न ददाति, स ईष्यालुंस्तत् गृहं न 25 कदाचित् मुञ्चति, नवाऽन्यस्य उपसप्तुं ददाति, सोऽन्यदा मित्रप्रकृते (जेमनादिप्रकरणे ) व्याहृतः अनिच्छन् बलान्नीतो जेमितुं, स तत्र गत इति ज्ञात्वा ताभिश्चिन्तितंकिमेतेनास्माकं सुवर्णेनेति अद्य प्रतिरिक्तं ( यथेच्छं) स्नाम: समालभामः परिदध्मश्च, स्नाताः प्रतिरिक्तमभ्यङ्गनविधिना तिलकचतुर्दशकैरलङ्कारैरलङ्कृत्य आदर्श गृहीत्वा प्रेक्षमाणास्तिष्ठन्ति स च तत आगतः, तत् दृष्टवा क्रुद्धः, तेनैका गहीता तावत्पिट्टिता यावन्मृतेति, तदाऽन्या भणन्ति-, + अत्थिलोलो। + भुंजहिति । ★ अल्लिएउं । । सो य। 30 * मज्जण । - मिसमिसमाणो । तओ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy