SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तेणं तेसिं बैला ठविता, पुरिसपरंपरएण तेहिं आणिआओ इट्ठगाओ, कयं णगरं दहें, ताहे ताए भण्णति-इयाणि धणस्स भरेहि णगरिं, ता ोण भरिया, जाहे णगरी रोहगअसज्झा जाया, ताहे सा विसंवइया, चिन्तियं च णाए-धण्णा णं ते गामागरणगर जाव सण्णिवेसा, जत्थ सामी विहरति, पव्वएज्जामि जइ सामी एज्ज, ततो भगवं समोसढो, तत्थ सव्ववेरा पसमंति, मिगावती 5 णिग्गता, धम्मे कहिज्जमाणे एगे पुरिसे एस सव्वण्णुत्ति काउं पच्छण्णं मणसा पुच्छति, ताहे सामिणा भणिओ-वायाए पुच्छ देवाणुपिआ !, वरं बहवे सत्ता संबुझंतित्ति, एवमवि भणिते तेण भण्णति-भगवं ! जा सा सा सा ?, तत्थ भगवता आमंति भणितं, गोयमसामिणा भणिअंकिं एतेण जा सा सा सा इति भणितं ?, તેઓનું સૈન્ય ઉજ્જયિનીથી ઈંટો લાવવા ઉજ્જયિનીથી આ નગરી સુધી પુરુષની પરંપરાવડે 10 ગોઠવાઈ ગયું. પરંપરાએ ત્યાંથી ઈંટો લાવવામાં આવી અને નગરી મજબૂત બનાવી. ત્યાર પછી મૃગાવતીએ ક્યું “હવે ધનથી આ નગરીને ભરો.” પ્રદ્યોતે જરૂરી બધી સામગ્રી લાવી આપી. મૃગાવતીએ વિચાર્યું કે “હવે આ નગરીને કોઈ ઘેરો નાખે તો પણ તે નગરીને જીતી શકે નહીં. આવું વિચારી તે ફરી ગઈ. (અર્થાત્ નગરીના બધા દ્વારા બંધ. કરાવ્યા અને પ્રદ્યોતને પોતે આધીન નહીં થાય એવું જણાવી દીધું, અને તેણીએ વિચાર્યું કે “તે 15 ॥म-न॥२-२४२-सन्निवेश धन्य छ, ४यां प्रभु वियरे छ.. प्रभु वियरत मजे ५धारे तो हुं प्रया अ९ ४२रीश." થોડા સમય બાદ પ્રભુ ત્યાં પધાર્યા. પ્રભુના પ્રભાવે સર્વ વૈરભાવોવાળા જીવોના વૈરભાવો નાશ પામે છે. મૃગાવતી પ્રભુના સમવસરણમાં ગઈ. સમવસરણમાં ધર્મ કહેવાતું છત એક વ્યક્તિ આ સર્વજ્ઞ હોવાથી મનથી જ પ્રભુને પ્રશ્ન પૂછે છે. ત્યારે સ્વામીએ કહ્યું – “હે દેવાનુપ્રિય ! 20 મનમાં પ્રશ્ન પૂછવાને બદલે સ્પષ્ટ ઉચ્ચાર કરીને વાચાથી પ્રશ્ન પૂછે, જેથી ઘણા જીવો બોધ पामशे." त्यारे ते व्यक्तिले भोथी प्रभुने ५७युं : "प्रभु ! ४ ते छ, ते ते ४ छ ?" त्यारे प्रमुख डा पाडी. सा समणी गौतभस्वामी प्रभुने ५७y- "प्रभु ! ते २॥ शुं हुं ?" ત્યારે પ્રભુએ પહેલેથી માંડીને સર્વ વાત કરી કે – ३३. तेन तेषां बलानि स्थापितानि, पुरुषपरम्परकेण तैरानीता इष्टकाः, कृतं नगरं दृढ, तदा तया 25 भण्यते-इदानीं धनेन बिभृहि नगरी , तदा तेन भृता, यदा नगरी रोधासाध्या जाता तदा सा विसवदिता. चिन्तितं च तया-धन्यास्ते ग्रामाकरनगराणि यावत् सन्निवेशाः, यत्र स्वामी विहरति, प्रब्रजेयं यदि स्वामी आयायात् (एयात्), ततो भगवान् समवसृतः, तत्र सर्ववैराणि प्रशाम्यन्ति, मृगावती निर्गता, धर्मे कथ्यमाने एकः पुरुष एष सर्वज्ञ इतिकृत्वा प्रच्छन्नं मनसा पृच्छति, तदा स्वामिना भणित:-वाचा पृच्छ देवानुप्रिय ! वरं बहवः सत्त्वा: संबुद्धयन्त इति, एवपि भणिते तेन भण्यते-भगवान् ! या सा सा सा ?, 30 तत्र भगवता आममिति (ओमिति) भणिते गौतमस्वामिना भणितं-किमेतेन या सा सा सेति भणितं ? *ते सबला। + नेदम् । * धण्णस्स । ततो । x जाव । # णवरं । A मवि भणितो । ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy