SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપરંપરામાં દૃષ્ટાન્ત (નિ. ૮૭) ૧૮૯ जैदि मियावइं न पट्टवेसि तो एमि, तेण असक्कारिओ णिद्धमणेण णिच्छूढो, तेण सिहं, इमोवि तेण दूयवयणेण रुट्ठो, सव्वबलेण कोसंबिं एइ, तं आगच्छंतं सोउं सयाणिओ अप्पबलो अतिसारेण मओ, ताहे मिगावईए चिन्तिअं - मा इमो बालो मम पुत्तो विणस्सिहिति, एस खरेणं न सक्कति, पच्छा दूतो पट्ठविओ, भणिओ - एस कुमारो बालो, अम्हेहिं गएहिं मा सामंतराइणा के अण्णेणं पेल्लिज्जिहिइ, सो भणति - को ममं धारेमाणे पेल्लिहिति, सा भणति - ओसीसए सप्पो, 5 जोयणसए विज्जो किं करेहिति ?, तो णगरिं दढं करेहि, सो भणति - आमं करेमि, ताए भण्णतिउज्जेणिगाओ इट्ठगाओ बलिआओ, ताहि कीरउ, आमंति, तस्स य चोद्दस राइणो वसवत्तिणो, મૃગાવતીની માહિતી આપી. પ્રદ્યોતે શર્તાનીક પાસે દ્યૂતદ્વારા સંદેશો મોકલાવ્યો, “જો તું મૃગાવતીને મારી પાસે નહીં મોકલે તો યુદ્ધ કરવા હું ત્યાં આવું છું.” સંદેશો સાંભળતા જ શતાનીકે દૂતનો તિરસ્કાર કર્યો. અને કાઢી મૂક્યો. આ બાજુ પાછા ફરેલા દૂતના વચનોથી પ્રદ્યોત પણ ક્રોધિત થયો. પોતાના સર્વ સૈન્ય સાથે કોશાંબી આવ્યો. મોટા સૈન્ય સાથે પ્રદ્યોત આવે છે એવું સાંભળી પોતે અલ્પબલવાળો હોવાથી અતિસાર રોગથી શતાનીક ઘેરાયો. તે રોગને કારણે મૃત્યુ પામ્યો. ત્યારે મૃગાવતીએ વિચાર્યું કે “મારા બાળકને પણ આ લોકો મારી નાંખશે. આ પ્રદ્યોતને પરાક્રમથી જીતવો શક્ય નથી. તેથી શું કરવું ?” પછીથી કંઈક વિચારી તેણીએ દૂત મોકલ્યો અને કહેવડાવ્યું કે “આ કુમાર 15 હજુ બાળક છે તેથી આપણા અહીંથી ગયા પછી અન્ય કોઈ સામંત રાજા વડે આ કુમાર હેરાન ન કરાય, તે જોવું જોઈએ.” ત્યારે પ્રદ્યોતે જણાવ્યું કે “હું જેને ધારણ કરું = આશ્રય આપું તેને કોણ હેરાન કરી શકે ?” 10 મૃગાવતીએ જવાબ આપ્યો “ઓશિકે સર્પ હોય અને સો યોજન દૂર વૈદ્ય હોય તો શી રીતે ઉપાય થાય અર્થાત્ તમે ઘણા દૂર છો તેથી ત્યાં રહેતા મારા પુત્રનું રક્ષણ શી રીતે થશે ? 20 તેથી આ નગરીને તમે દઢ કરો અર્થાત્ આ નગરીને ફરતો મજબૂત કિલ્લો તૈયાર કરાવો.” પ્રદ્યોતે હા પાડી એટલે મૃગાવતીએ કહ્યું કે “ઉજ્જયિનીની ઈંટો ઘણી મજબૂત હોય છે, તેનાવડે આ કાર્ય થાય તો સારું.” પ્રદ્યોતે તેની પણ હા પાડી. પ્રદ્યોતને ચૌદ રાજાઓ આજ્ઞાવર્તી હતા. ३२. यदि मृगावतीं न प्रस्थापयसि तर्ह्येमि ( योद्धुमिति शेषः ) तेन असत्कृतः निर्धमनेन निष्काशितः, तेन शिष्टं, अयमपि तेन दूतवचनेन रुष्टः, सर्वबलेन कौशाम्बीमेति, तमागच्छन्तं श्रुत्वा 25 शतानीकोऽल्पबलोऽतीसारेण मृतः, तदा मृगवत्या चिन्तितं मैष बालो मम पुत्रो विनश्येत्, एष खरेण न शक्यते ( साधयितुं ), पश्चाद् दूतः प्रस्थापितः, भणितः एष कुमारो बालः, अस्मासु गतेषु मा सामन्तराजेन केनचिदन्येन प्रैरि, स भणति को मया ध्रियमाणान् प्रेरयेत्, सा भणति - उच्छीर्षके सर्पो येजनशते वैद्यः किं રિધ્ધિતિ ? તત્ નારી દઢાં બુરું, સ મતિ-અમમિતિ (મિતિ) મિ, તા મળ્યતે-બોચિય इष्टका बलवत्यः, તામિ: રોતુ, ગોમિતિ, તસ્ય ચ ચતુર્વંશ રાનાનો વશવત્તિન:, * નેવમ્ । + તતો । 30 A ધરમાળે ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy