SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तीसे चक्खुंमि उम्मिल्लिज्जंते एगो मसिबिन्दू ऊरुयंतरे पडिओ, तेण फुसिओ, पुण जातो, एवं तिन्नि वारा, पच्छा तेण णायं, एतेन एवं होयव्वमेव, ततो चित्तसभा निम्मिता, राया चित्तसभं पलोएंतो तं पदेसं पत्तो जत्थ सा देवी, तं णिव्वण्णंतेण सो बिन्दू दिट्टो, विरुट्ठो, एतेण मम पत्ती धरिसियत्तिकाऊण वज्झो आणत्तो, चित्तगरसेणी उवट्ठिता, सामि ! एस विरलद्धोत्ति, 5 ततो से खुज्जाए मुहं दाइयं, तेण तदाणुरूवं णिव्वत्तितं, तथावि तेण संडासओ छिंदाविओ चेव. णिव्विसओ य आणत्तो, सो पुणो जक्खस्स उववासेण ठितो, भणिओ य- वामेण चित्तिहिसि सयाणियस्स पदोसं गतो, तेण चिंतियं-पज्जोओ एयस्स अप्पीतिं वहेज्जा, ततो णेण मिगावईए चित्तफलए रूवं चित्तेऊण पज्जोयस्स उवद्वैविअं, तेण दिट्टं, पुच्छिओ, सिहं, तेण दूओ पट्टितो, ૧૮૮ મૃગાવતીના ચક્ષુઓને તે દોરતો હતો ત્યારે એક સહીનું ટીપું સાથળના સ્થાને પડ્યું. તેણે 10 તે ટીપું સાફ કર્યું. પણ ફરીથી તે જ સ્થાને ટીપું પડ્યું. પુનઃ તેણે સાફ કર્યું. પરંતુ ફરી ટીપું પડ્યું. આમ ત્રણવાર થવાથી તેણે વિચાર્યું કે અહીં આ જરૂરી લાગે છે. ત્યારપછી આખી ચિત્રસમાં તૈયાર થઈ ગઈ. રાજા તે ચિત્રસભાને જોવા નીકળ્યો. જોતો જોતો તે પ્રદેશ પાસે આવ્યો જ્યાં મૃગાવતીનું ચિત્ર દોરેલું હતું. તે ચિત્રને જોતા જોતા રાજાની નજર તે ટીપા ઉપર પડી અને અત્યંત 15 ગુસ્સે ભરાયો. ‘આ ચિત્રકારે મારી પત્ની સાથે અકૃત્ય કર્યું છે.' એવું વિચારી ચિત્રકારને મારી નાંખવાની આજ્ઞા આપી. બધા ચિત્રકારો ભેગા થયા અને રાજાને કહ્યું રાજન ! આ ચિત્રકારને વરદાન મળેલું છે. આ સાંભળી રાજાએ પરીક્ષા કરવા કુબ્જાનું મુખ બતાવ્યું. તેણે મુખને અનુરૂપ આખું રૂપ ચિતર્યું. રાજાને વિશ્વાસ થયો છતાં રાજાએં ચિત્રકારના સદંશકને (અંગુઠા અને તર્જની (પહેલી) આંગળીના અગ્રભાગને) છેદાવ્યો અને દેશબહાર 20 નીકળી જવાની આજ્ઞા આપી. ચિત્રકારપુત્રે ફરી યક્ષને પ્રસન્ન કરવા ઉપવાસ કર્યો. યક્ષે પ્રસન્ન થઈ ‘ડાબા હાથે તું ચિત્ર દોરી શકીશ' એવું વરદાન આપ્યું. ચિત્રકારપુત્ર શતાનીક રાજા ઉપર ગુસ્સે થયો. તેણે વિચાર્યું “પ્રાંત શતાનીક વિષે અપ્રીતિ ધારણ કરે છે અર્થાત્ પ્રદ્યોત શતાનીકનો શત્રુ છે.” તેથી ચિત્રકારપુત્રે મૃગાવતીનું ચિત્ર દોરી પ્રદ્યોતરાજા પાસે ઉપસ્થિત કર્યું. ચિત્ર જોઈ મોહિત થયેલ રાજાને ચિત્રકારપુત્રે 25 ३१. तस्याश्चक्षुष्युन्मील्यमाने एको मषीबिन्दुः ऊर्वन्तरे पतितः, तेन स्पृष्टः (मृष्टः ), पुनरपि जात:, एवं त्रीन् वारान् पश्चात् तेन ज्ञातं एतेनैवं भवितव्यमेव, ततश्चित्रसभा निर्मिता, ततो राजा चित्रसभां प्रलोकयन् तं प्रदेशं प्राप्तः, यत्र सा देवी (चित्रिता ), तां निर्वर्णयता स बिन्दुर्दृष्टः, विरुष्टः, एतेन मम पत्नी धर्षितेतिकृत्वा वध्य आज्ञप्तः, चित्रकृच्छ्रेणिरुपस्थिता, स्वामिन् ! एष लब्धवर इति ततस्तस्मै कुब्जाया मुखं दर्शितं, तेन तदनुरूपं निर्वर्त्तितं, तथापि तेन संदंशकः (अङ्गुष्ठतर्जन्योरग्रं) छेदित एव, निर्विषयश्चाज्ञप्तः, સ પુનર્યક્ષાય ( ચક્ષમારા) ૩પવાસેના સ્થિત:, મળિતશ્ચ-વામેન ત્રિત્રચિઍંતિ, જ્ઞતાની પ્રદ્વેષ ાત:, तेन चिन्तितं प्रद्योत एतस्याप्रीतिं वहेत् ( वोढुं शक्तः ), ततोऽनेन मृगावत्याश्चित्रफलके रूपं चित्रयित्वा प्रद्योताय ૩૫સ્થાપિત, તેન છું, પૃષ્ઠ:, છુિં, તેન ભૂત્ત: પ્રવૃત્તિત:, ++ નિમ્માતા । જે તે વઠ્ઠા સટ્ટો । વરદ્ધિઓત્તિ / A દ્ભુિત । 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy