SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગિક સ્ત્રીલંપટ સુવર્ણકારનું દૃષ્ટાન્ત (નિ. ૮૭) પૉકે ૧૯૩ सा जोणिहारे हत्थेण आहता, तहा ववट्ठिता रोवितुं, तेण णायं-लद्धो मए उवाओत्ति, एवं सो णिच्चकालं करेति, सो तेहिं मायपितीहिं णाओ, ताहे हणिऊणं धाडिओ, साविय पडुप्पण्णा चेव विद्दाया, सो य चेडो पलायमाणो चिरं णगरविणट्ठदुट्ठसीलायारो जाओ, गतो एगं चोरपल्ली, जत्थ ताणि एगूणगाणि पंच चोरसयाणि परिवसंति, सावि पइरिक्कं हिंडंती एगं गामं गता, सो गामो तेहिं चोरेहि पेल्लितो, सा य जेहिं गहिया, सा तेहिं पंचहिवि चोरसएहिं परिभुत्ता, तेसिं चिंता 5 जाया-अहो इमा वराई एत्तिआणं सहति, जड़ अण्णा से बिइज्जिआ लभेज्जा तो से विस्सामो होज्जा, ततो तेहि अण्णया कयाई तीसे बिज्जिआ आणीआ, जद्दिवसं चेव आणीआ तद्दिवसं चेव सा तीसे छिड्डाई मग्गइ, केण उवाएण मारेज्जा ?, ते' अण्णया कयाइ ओहाइया, ताए सा भणिआ, पेच्छ कूवे किंपि दीसइ, सा दट्टमारद्धा, ताए तत्थेव छूढा, ते आगता पुच्छंति, त२त ४ तेनु. २७वान ५ थ आयु. से वियायु "SL ! 0 64ाय स२४. छ." 2010 ઉપાયથી રોજ તે રડતી એવી બાલિકાને શાંત કરતો. આ પદ્ધતિ તેના માતા-પિતાએ જાણી. તેથી તે દાસને ઘરથી બહાર કાઢ્યો. તે દીકરી પણ નાની વયમાં જ ઘરમાંથી નીકળી ગઈ. આ બાજુ ભાગતો એવો તે દાસ ઘરમાંથી નીકળી દુષ્ટ આચારવાળો થયેલો એક ચોરપલ્લીમાં ભળ્યો. જયાં ચારસો નવ્વાણુ ચોરો રહેતા હતા. બીજી બાજુ દીકરી પણ સ્વેચ્છાએ ફરતી એક ગામમાં આવી. તે ગામ તે 15 ચોરોએ લૂટ્યું અને તે સ્ત્રીને પકડી. આ પાંચસો ચોરોએ તે સ્ત્રીને ભોગવી. ત્યારે ચોરોને ચિંતા થઈ કે – આ બિચારી આટલા બધાનું સહન કરે છે તેથી જો અન્ય બીજી કન્યા આવે તો આને થોડો આરામ પ્રાપ્ત થાય. તેથી ચોરો બીજી કન્યા લાવ્યા. જે દિવસે આ કન્યા આવી તે દિવસે જ તેણીના છિદ્રોને આ પ્રથમ સ્ત્રીએ ગોતવાનું ચાલું કર્યું. તેણીને મારી નાંખવાના ઉપાયો શોધવા લાગી. એક દિવસ પાંચસો ચોરો લૂટવા 20 માટે બહાર ગયા. ત્યાં પ્રથમ સ્ત્રીએ આ બીજી સ્ત્રીને કહ્યું કે “જો , આ કૂવામાં કંઈક દેખાય છે.” તે સ્ત્રી કૂવામાં જોવા ગઈ કે પ્રથમ સ્ત્રીએ તેણીને ધક્કો મારી કૂવામાં નાંખી. ચોરો ३६. सा योनिद्वारे हस्तेनाहता तथा अवस्थिता रोदनात् ( भावे तुम् ) तेन ज्ञातं-लब्धो मयोपाय इति, एवं स नित्यकालं करोति, स ताभ्यां मातापितृभ्यां ज्ञात: तदा हत्वा निर्घाटितः, सापि च प्रत्युत्पन्ना एव ( योग्यवयःस्थैव ) विद्रुता, स च चेट: पलायमानः चिरं नगरविनष्टदुष्टशीलाचारो जातो, गत एकां चौरपल्ली, 25 यत्र च तानि एकोनानि पञ्चशतानि चौराः परिवसन्ति, सापि प्रतिरिक्तं हिण्डवन्ती एक ग्रामं गता, स ग्रामस्तैश्चौरैः प्रेरितः (लुण्टितः), सा चैभिर्गृहीता, सा तैः पञ्चभिरपि चौरशतैः परिभुक्ता, तेषां चिन्ता जाता-अहो इयं वराकी एतावतां सहते, यद्यन्याऽस्या द्वितीया लभ्येत तदाऽस्या विश्रामो भवेत्, ततस्तैरन्यदा कदाचित्तस्या द्वितीयाऽऽनीता, यद्दिवस एवानीता तद्दिवस एव तस्याश्छिद्राणि मार्गयति, केनोपायेन मार्येत ? तेऽन्यदा कदाचिदुद्धाविताः, तया सा भणिता, पश्य कूपे किमपि दृश्यते, सा 30 द्रष्टमारब्धा, तया तत्रैव क्षिप्ता, ते आगताः पृच्छन्ति, + तर्ह चेव । * ०दुट्ठविणट्ठ० । * ०णाणि । ते य । - एत्थ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy