SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) अण्णा कयाई कोसंबीओ चित्तगरदारओ घराओ पलाइओ तत्थागओ सिक्खगो, सो भमंतो साके तस्स चित्तगरस्स घरं अल्लीणो, सोवि एगपुत्तगो थेरीपुत्तो, सो से तैस्स मित्तो जातो, एवं तस्स तत्थ अच्छंतस्स अह तंमि वरिसे तस्स थेरीपुत्तस्स वारओ जातो, पच्छा सा थेरी बहुप्पगारं रुवति, तं रुवमाणीं थेरीं दट्ठूण कोसंबको भणति - किं अम्मो ! रुदसि ?, ताए सिहं, 5 सो भणति - मा रुयह, अहं एयं जक्खं चित्तिस्सामि, ताहे सां भणति - तुमं मे पुत्तो किं न भवसि ?, तोवि अहं चित्तेमि, अच्छह तुब्भे असोगाओ, ततो छुट्टभत्तं काऊण अहतं वत्थजुअलं परिहित्ता अट्टगुणाए पत्तीए मुहं बंधिऊण चोक्खेण य पत्तेण (पयत्तेण) सुइभूएण णवएहिं कलसहि ण्हाणेत्ता णवएहिं कुच्चएहिं णवएहिं मल्लसंपुडेहिं अल्लेसेहिं वण्णेहिं च चित्तेऊण पावड भाइ - खमह जं मए अवद्धं ति ?, ततो तुट्ठो जक्खो भणति - वरेहि वरं, सो भणति ૧૮૬ 10 એકવાર કોશાંબી નગરીના ચિત્રકારનો પુત્ર કોઈક કારણસર ઘરમાંથી ભાગી ચિત્ર દોરવાની કળાને શિખવા સાકેત નગરમાં આવ્યો. ત્યાં સાકેતક નામના ચિત્રકારના ઘરમાં આશ્રય લીધો. આ સાકેતક પોતાના પુત્ર અને તેી વૃદ્ધમાતા સાથે શાંતિથી ઘરમાં રહેતો હતો. ત્યાં રહેલો ધીરે ધીરે આ ચિત્રકારપુત્ર સાકેતકનો મિત્ર બની ગયો. હવે બન્યું એવુ કે તે વર્ષે આ વૃદ્ધમાતાના પુત્ર સાકેતકનો યક્ષનું ચિત્ર દોરવા માટેનો વારો આવ્યો. આ 15 સાંભળી તેની માતા ખૂબ જ રુદન કરે છે. રડતી તે વૃદ્ધાને જોઈ ચિત્રકારપુત્ર વૃદ્ધાને કહે छे "माता ! तु शा माटे रहे छे ?" त्यारे माताओ सघणी वात दुरी चित्रहारपुत्र : ‘માતા ! તું રડે નહીં. આ યક્ષનું ચિત્ર હું દોરીશ.' ત્યારે માતાએ કહ્યું, ‘શું તું મારો પુત્ર नथी ?' चित्रहारपुत्रखे ऽधुं छतां माता ! हुं छोरीश तुं रडवानुं बंध ४२, ने शांत था.' ત્યાર પછી છઠ્ઠનું પચ્ચક્ખાણ કરી અક્ષત વસ્ત્રયુગલને ધારણ કરી, આઠ પડવાળા 20 વસવર્ડ પોતાના મુખને બાંધી ચોખ્ખા પ્રયત્નવડે પવિત્ર થઈને નવા કલશોવડે પ્રતિમાનો પ્રક્ષાલ કરીને, નવી પીંછીઓ, નવા મલ્લસંપુટો (રંગ ભરવાના સાધનો), અને વ્રજલેપાદિ કુદ્રવ્યોના પ્રક્ષેપથી રહિત એવા વર્ષોવડે યક્ષનું ચિત્ર દોરી યક્ષના પગમાં પડેલો તે ચિત્રકારપુત્ર કહે છે “હે યક્ષરાજ ! મારાવડે જે કોઈ અપરાધ થયો હોય તેની મને ક્ષમા આપો.' २९. अन्यदा कदाचित् कौशाम्बीक: चित्रकरदारकः गृहात् पलायितः तत्रागतः शिक्षकः ( शिक्षितुं ), 25 स भ्राम्यन् साकेतकस्य चित्रकरस्य गृहमालीनः सोऽपि एकपुत्रकः स्थविरापुत्रः, सोऽथ तस्य मित्रं जातः, एवं तस्मिंस्तिष्ठति अथ तस्मिन्वर्षे तस्य स्थविरापुत्रस्य वारको जातः, पश्चात् सा स्थविरा बहुप्रकारं रोदिति, तां रुदतीं दृष्ट्वा स्थविरां कौशाम्बीको भणति - किमम्ब ! रोदिषि ? तया शिष्ट ( वृत्तान्तं ), स भणतिमा रुदिहि, अहमेतं यक्षं चित्रयिष्यामि, तदा सा भणति -त्वं मे पुत्रः किं नासि ?, तथापि अहं चित्रयामि, तिष्ठथ यूयमशोकाः, ततः षष्ठभक्तं कृत्वाऽहतं वस्त्रयुगलं परिधायाष्टगुणया वस्त्रिकया मुखं बद्ध्वा चोक्षेण 30 प्रयत्नेन शुचीभूतेन नवैः कलशैः स्त्रपयित्वा नवैः कूर्चकैः नवैर्मल्लकसंपुटैः अश्लेषैर्वर्णैश्च चित्रयित्वा पादपतितो भणति - क्षमस्व यन्मयाऽपराद्धमिति, ततस्तुष्टो यक्षो भणति - वृणुष्व वरं, स भणति+ सागेयगस्स । x नास्तीदम् । + मुहपोत्तीए ।★ मल्लयसं० । अल्लेस्सेहिं. + चित्तिओ चित्ते० । *
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy