________________
દ્રવ્યપરંપરામાં દેષ્ટાન્ત (નિ. ૮૭) ૧૮૫ एवमियमाचार्यपारम्पर्यहेतुत्वात् तत आगतेत्युच्यते, आगतेवागता, बोधवचनश्चायमागतशब्दो न 'गमि क्रियावचन इति, अलं विस्तरेण ।
दैव्वपरंपरए इमं उदाहरणं-साकेयं णगरं, तस्स उत्तरपुरच्छिमे दिसिभागे सुरप्पिए नाम जक्खाययणे, सो य सुरप्पिओ जक्खो सन्निहियपाडिहेरो, सो वरिसे वरिसे चित्तिज्जइ, महो य से परमो कीरइ, सो य चित्तिओ समाणो तं चेव चित्तकरं मारेइ, अह न चित्तिज्जइ तओ जणमारिं 5 करेइ, ततो चित्तगरा सव्वे पलाइउमारद्धा, पच्छा रण्णा णायं, जदि सव्वे पलायंति, तो एस जक्खो अचित्तिज्जतो अम्ह वहाए भविस्सइ, तेणं चित्तगरा एक्कसंकलितबद्धा पाडुहुएहिं कया, तेसि णामाइं पत्तए लिहिऊण घडए छूढाणि, ततो वरिसे वरिसे जस्स णामं उट्ठाति, तेण चित्तेयव्वो, एवं कालो वच्चति ।।
છે અર્થાત્ આચાર્યો પાસેથી આવેલી છે એટલે આચાર્યો પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, વધુ 10. વિસ્તારથી સર્યું. પ્રકૃત વાત કરીએ તેમાં દ્રવ્યપરંપરામાં એક ઉદાહરણ બતાવે છે.
દ્રવ્યપરંપરા ઉપર ચિત્રકારપુત્રનું દૃષ્ટાન્ત સાકેત નામના નગરના ઈશાનખૂણામાં સુરપ્રિય નામનું યક્ષાયતન (યક્ષનું મંદિર) હતું. તેનો સુરપ્રિય નામનો યક્ષ સન્નિહિત–પ્રાતિહાર્યવાળો અર્થાત્ હાજરાહજુર હતો અથવા લોકો ઉપર તેનો પ્રભાવ હતો. તે યક્ષ દર વર્ષે તે ગામના ચિત્રકાર પાસે પોતાનું ચિત્ર 15 દોરાવતો, અને ત્યારે મોટો મહોત્સવ કરવામાં આવતો. પોતાનું ચિત્ર દોરનાર ચિત્રકારને ચિત્ર દોર્યા પછી યક્ષ મારી નાંખતો હતો. જો કોઈ ચિત્રકાર ચિત્ર દોરવાની ના પાડે તો તે યક્ષ તે ચિત્રકાર સહિત પ્રજા ઉપર ઉપદ્રવ કરતો. તેથી તે ગામમાં જેટલા ચિત્રકાર હતા તે સર્વે તે ગામ છોડી ભાગવા મંડ્યા.
બીજી બાજુ રાજાએ જાણ્યું કે જો બધા ચિત્રકાર ભાગી જશે તો આ યક્ષનું ચિત્ર ન 20 થવાથી તે યક્ષ આપણા વધ માટે થશે અર્થાત્ આપણને મારી નાખશે. આમ વિચારી રાજાએ બધા ચિત્રકારોને ભેટણા આપવા દ્વારા પોતાના કબજામાં કરી લીધા અને તે બધાના નામોની ચિઠ્ઠી બનાવી એક ઘટમાં નાંખી અને દર વર્ષે ચિઠ્ઠી કાઢે, તેમાં જેનું નામ આવતું તે ચિત્રકાર યક્ષનું ચિત્ર દોરતો. આમ કેટલોક કાળ પસાર થાય છે.
२८. द्रव्यपरम्परके इदमुदाहरणम्-साकेत नगरं, तस्य उत्तरपौरस्त्ये (ईशानकोणे) दिग्भागे सुरप्रियं 25 नाम यक्षायतनं, स च सुरप्रियो यक्षः (प्रतिमारूप: ) सन्निहितप्रातिहार्यः, स वर्षे वर्षे चित्र्यते, महश्च तस्य परमः क्रियते, स च चित्रित: सन् तमेव चित्रकरं मारयति, अथ न चित्र्यते तदा जनमारिं करोति, ततश्चित्रकराः सर्वे पलायितुमारब्धाः, पश्चाद्राज्ञा ज्ञातं, यदि सर्वे पलायिष्यन्ते तर्हि एष यक्षोऽचित्र्यमाण: अस्माकं वधाय भविष्यति, तेन चित्रकरा एकश्रृङ्खलाबद्धा प्रतिभूकैः (पारितोषिकैः) कृताः, तेषां नामानि पत्रके लिखित्वा घटे क्षिप्तानि, ततो वर्षे वर्षे यस्य नाम उत्तिष्ठते, तेन चित्रयितव्यः, एवं कालो 30
છતિ તિo | * પાદુટિંvo + ofહં સર્વોfiા