________________
સામાયિકનિયુક્તિનું કથન (નિ. ૮૭) ક ૧૮૩ धर्मास्तिंकायः, मत्स्यादीनां सलिलवत्, तथा क्वचिद्धेतुरेव केवलोऽभिधीयते, न दृष्टान्तः, यथा . मदीयोऽयमश्वः विशिष्टचिह्नोपलब्ध्यन्यथानुपपत्तेः, तथा चाभ्यधायि नियुक्तिकारेण
"जिणवयणं सिद्धं चेव भण्णई कत्थवी उदाहरणं ।
आसज्ज उ सोयारं हेऊवि कहंचिय भणेज्जा ॥१॥" इत्यादि। कारणमुपपत्तिमात्र, यथा निरुपमसुखः सिद्धः, ज्ञानानाबाधप्रकर्षात्, नात्र आविद्वदङ्ग- 5 नादिलोकप्रतीतः साध्यसाधनधर्मानुगतो दृष्टान्तोऽस्ति, 'तत्राहरणार्थाभिधायकं पदमाहरणपदं, एवमन्यत्रापि भावनीयं । आहरणं च हेतुश्च कारणं च आहरणहेतुकारणानि तेषां पदानि आहरणहेतुकारणपदानि तेषां निवहः-संघातो यस्यां निर्युक्तौ सा तथाविधा तां 'एतां' वक्ष्यमाणलक्षणां अथवा प्रस्तुतां 'समासेन' संक्षेपेणेति व्याख्यातं गाथात्रयमिति ॥८६॥
तत्र 'यथोद्देशस्तथा निर्देश' इति न्यायात् आदावधिकृताऽऽवश्यकाद्याध्ययनसामायि- 10 काख्योपोद्घातनियुक्तिमभिधित्सुराह
सामाइयनिज्जुत्तिं वुच्छं उवएसियं गुरुजणेणं ।
आयरियपरंपरएण आगयं आणुपुव्वीए ॥८७॥ ગતિ માટે સહાયક ધર્માસ્તિકાય છે. દષ્ટાન્ત તરીકે માછલીઓને ગતિસહાયક પાણી હોય છે. અહીં માત્ર દષ્ટાન્ત જ બતાવ્યું પણ હતું નહીં. એમ ક્વચિત્ હેતુ જ બતાવાય છે, જેમકે 15. આ મારો ઘોડો છે કારણ કે મારા ઘોડા સિવાય આવી વિશિષ્ટ ચિન્હોની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) યાય નહીં. આમ અહીં માત્ર હેતુ જ બતાવ્યો છે પણ દૃષ્ટાંત નહીં. આમ કો'ક સ્થળે હેતુ તો કો'ક સ્થળે દષ્ટાંત બતાવાય છે એવું જણાવવા હેતુને છોડી પ્રથમ દૃષ્ટાંત ગ્રહણ કરેલ છે. નિર્યુક્તિકારે પણ કહ્યું છે “જો કે જિનવચન તો સિદ્ધ જ છે છતાં શ્રોતાને આશ્રયી ક્યાંક ઉદાહરણ તો ક્યાંક હેતુ કહેવાય છે |૧||'' તથા કારણ એટલે યુક્તિમાન. જેમ કે 20 સિદ્ધ નિરુપમસુખવાળા છે, કારણ કે જ્ઞાન અને અનાબાધનો પ્રકર્ષ છે. આ એક યુક્તિમાત્ર જ છે કારણ કે (વિદ્વાનથી માંડીને સ્ત્રીઓ સુધી) સર્વજન પ્રસિદ્ધ કોઈ દૃષ્ટાન્ત નથી.
હરણ અર્થને જણાવનારા શબ્દો આહરણપદ, હેતુ અર્થને જણાવનારા શબ્દો તે હેતુપદ અને કારણ અર્થને જણાવનારા જે શબ્દો તે કારણપદ, તેથી આહરણ, હેત અને કારણોના પદોનો સમહ છે જેમાં તે આહરણ–ોત-કારણવાળી નિર્યક્તિને સંક્ષેપથી કહીશ. I૮દી 25
અવતરણિકા : ‘થોશસ્તથા નિર્દેશ:' અર્થાત્ જે રીતે નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી છે, તે રીતે જ નિરૂપણ કરવું જોઈએ.' એ ન્યાયે ગાથા નં. ૮૪માં બતાવેલ ક્રમ પ્રમાણે પ્રથમ અધિકૃત આવશ્યકના સામાયિકનામના અધ્યયનની ઉપોદઘાતનિર્યુક્તિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ?
ગાથાર્થ : આચાર્યોની પરંપરાવડે ક્રમે કરીને આવેલી, ગુરુજનોવડે ઉપદેશાયેલી 30 સામાયિકનિર્યુક્તિને હું કહીશ.
२७. जिनवचनं सिद्धमेव भण्यते कुत्रापि उदाहरणम् । आसाद्य तु श्रोतारं हेतुमपि क्वचिद् भणेत् આશા * દિવિ I તથા તત્રોદ્રાI + ઘધ્યયન |