________________
10
આવશ્યકાદિ અમુક ચોક્કસ ગ્રંથોની નિયુક્તિની પ્રતિજ્ઞા (નિ. ૮૪-૮૬) કે ૧૮૧ अर्थपृथुत्वं श्रुतविशेषणमेव तस्य, 'तैः' तीर्थकरगणधरादिभिः 'कथितस्य' प्रतिपादितस्य, कस्य ?-श्रुतज्ञानस्य भगवतः, स्वरूपाभिधानमेतत्, सूत्रार्थयोः परस्परं निर्योजनं नियुक्तिः तां 'कीर्तयिष्ये' प्रतिपादयिष्ये इति गाथार्थः ।।८३॥
आहकिमशेषश्रुतज्ञानस्य ?, न, किं तर्हि ?, श्रुतविशेषाणामावश्यकादीनामिति, अत एवाह
आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुत्तिं वुच्छामि तहा दसाणं च ॥८४॥ कप्पस्स य निज्जुत्तिं ववहारस्सेव परमणिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥८५॥ एतेसिं निज्जुत्तिं वुच्छामि अहं जिणोवएसेणं ।
आहरणहेउकारणपयनिवहमिणं समासेणं ॥८६।। आसा गमनिका-आवश्यकस्य दशवैकालिकस्य तथोत्तराध्ययनाचारयोः समुदायજાણવું. (અહીં પણ પ્રાકૃત હોવાથી તેનો ભાવ એટલે તે રૂપ ભાવ એવો અર્થ કરવો જેથી અર્થપ્રભુત્વ શબ્દનો અર્થથી વિશાલ એવું શ્રુતજ્ઞાન એવો અર્થ પ્રાપ્ત થશે.) તે તીર્થકર–ગણધરોવડે પ્રતિપાદન કરેલ શ્રુતજ્ઞાનની, આ શ્રુતજ્ઞાન કેવું છે? તો કે ભગવાન એવા શ્રુતજ્ઞાનની, અહીં 15 " ‘ભગવા” વિશેષણ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવવા માટે છે. (અર્થાત્ અભગવાન એવા શ્રુતનો વ્યવચ્છેદ નથી, બધું જ શ્રુત ભગવાન છે.) આવા શ્રુતજ્ઞાનની નિયુક્તિને કહીશ.
નિયુક્તિ એટલે સૂત્ર અને અર્થનું સંમિલન અર્થાત્ “આ સૂત્રનો આ અર્થ છે.' એ રીતે તે તે સુરના તે તે અર્થો કહેવા તે. (ગાથાનો અન્વય આ પ્રમાણે – તે તીર્થકરોને મસ્તક વડે નમસ્કાર કરી, તેઓ વડે કહેવાયેલા સૂત્ર અને અર્થ રૂપ એવા અથવા અર્થથી વિશાલ 20 એવા શ્રુતજ્ઞાનની નિયુક્તિને હું કહીશ.)
અવતરણિકા : શંકા-સંપૂર્ણ શ્રુતજ્ઞાનની નિયુક્તિને જણાવશો કે અમુકની ?
સમાધાન : સંપૂર્ણ શ્રુતજ્ઞાનની નહીં પરંતુ આવશ્યકાદિ અમુક ચોક્કસ શ્રુતજ્ઞાનની જ નિર્યુક્તિને જણાવીશ. તે જણાવે છે ?
ગાથાર્થ : આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ અને 25 દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ.
ગાથાર્થ : કલ્પ, પરમનિપુણ એવો વ્યવહાર, સૂર્યપ્રાપ્તિ અને ઋષિભાષિતોની નિર્યુક્તિને કહીશ.
ગાથાર્થ : જિનોપદેશાનુસારે હું આ શ્રુતવિશેષોની દષ્ટાંત, હેતુ અને કારણોના પદોના સમૂહવાળી નિયુક્તિને સંક્ષેપથી જણાવીશ.
ટીકાર્થ : આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ અને દશાશ્રુતસ્કન્ધની નિયુક્તિને કહીશ. અહીં મૂળગાથામાં ‘ઉત્તરાધ્ય' શબ્દ છે તેનાથી ઉત્તરાધ્યયન