________________
૧૭૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) सुगतयः-सिद्धाः, तेषां गतिः सुगतिगतिः, अनेन तिर्यंड्नरनारकामरगतिव्यवच्छेदेन पञ्चमीमोक्षगतिमाह, तां गताः-प्राप्ताः तान्, अनेन चावाप्ताणिमाद्यष्टविधैश्वर्यस्वेच्छाविलसनशीलपुस्पतीर्णत्वप्रतिपादनपरनयवादव्यवच्छेदमाह, तथा च केचिदाहु:
મામઈBવિષે પ્રઐશ્વર્ય કૃતિન: સા /
मोदन्ते सर्वभावज्ञास्तीर्णाः परमदुस्तरम् ॥१॥" इत्यादि तथा सिद्धेः तस्या एव सु(गति)गतेः पन्थाः सिद्धिपथः तस्य प्रधाना देशकाः तद्वीजभूतसामायिकादिप्रतिपादकत्वात् प्रदेशकाः, अनेन त्वनवद्याने कसत्त्वोपकारकतीर्थकरनामकर्मविपाकपरिणामवत् तत्स्वरूपमेवाह, तान् ‘वन्दे' अभिवादये इति गाथार्थः ॥८०॥
एवं तावदविशेषेण ऋषभादीनां मङ्गलार्थं वन्दनमुक्तं, इदानीं आसन्नोपकारित्वात् 10 वर्तमानतीर्थाधिपतेः अखिलश्रुतज्ञानार्थप्रदर्शकस्य वर्धमानस्वामिनो वन्दनमाह
वंदामि महाभागं, महामुणिं महायसं महावीरं ।
अमरनररायमहिअं, तित्थयरमिमस्स तित्थस्स ॥८१॥ व्याख्या-तत्र वन्दामीत्यादि दीपकं अशेषोत्तरपदानुयायि द्रष्टव्यं । तत्र भाग:-अचिन्त्या शक्तिः, महान् भागोऽस्येति महाभागः तं, तथा मनुते मन्यते वा जगतस्त्रिकालावस्थामिति मुनिः 15 ગતિ સિવાયની પાંચમી મોક્ષગતિ એ સુગતિગતિ તરીકે પ્રાપ્ત થાય છે. તે મોક્ષ-ગતિને પામેલાઓને
વાંદુ છું. “મોક્ષગતિને પામેલા વિશેષણ દ્વારા પ્રાપ્ત કરાયેલ છે અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય જેનાવડે તેવા અને સ્વેચ્છામુજબ વિચરવાના સ્વભાવવાળા પુરુષને જે લોકો તીર્ણ તરીકે કહે છે તેઓનું ખંડન જણાવેલ છે. (કારણ કે જે તીર્ણ છે તે સંસાર છોડીને મોક્ષગતિને પામે છે, પણ
સ્વેચ્છામુજબ સંસારમાં વિચરતા નથી. આ કેટલાક લોકોના મતે તો જે તીર્ણ છે તે સ્વેચ્છામુજબ 20 વિચરે છે) તેઓનું કહેવું છે કે, “અણિમાદિ આઠ પ્રકારનાં ઐશ્વર્યને પામીને, સર્વભાવોને જાણનારા,
પરમદુસ્તરને તરેલા સજ્જનો સદા આનંદ પામે છે. લો” તથા સિદ્ધિના અર્થાત્ તે જ સુગતિરૂપ મોક્ષના પંથોના = માર્ગના અર્થાતુ મોક્ષમાર્ગના પ્રધાન દેશક આ તીર્થકરો છે, કારણ કે મોક્ષના કારણભૂત સામાયિકાદિના તેઓ પ્રતિપાદક છે. આ પ્રદેશકોને હું વાંદુ છું. આ વિશેષણ દ્વારા
નિરવદ્ય રીતે અનેકજીવોને ઉપકારક એવા તીર્થકર નામકર્મના વિપાકોદયવાળું તેમનું સ્વરૂપ 25 જણાવવામાં આવ્યું છે. આવા વિશેષણોથી યુક્ત એવા તીર્થકરોને હું વંદન કરું છું.” li૮ll
અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી ઋષભાદિ–તીર્થકરોને મંગલ માટે વંદન કર્યું. હવે આસનોપકારી હોવાથી વર્તમાન તીર્થાધિપતિ અને સકલશાસ્ત્રાર્થોના દેશક એવા વર્ધમાનસ્વામીને વંદન કરે છે ?
ગાથાર્થ : મહાપ્રભાવવાળા, મહામુનિ, મહાયશવાળા, ઇન્દ્ર અને ચક્રવર્તીથી પૂજિત અને 30 આ તીર્થને પ્રવર્તાવનારા એવા શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું.
ટીકાર્થ: મૂળ ગાથાની શરૂઆતમાં રહેલ ‘વંદામિ' પદ એ પાછળ રહેલા મહાભાગ, મહામુનિ વગેરે બધા પદોને અનુસરનારું જાણવું, અર્થાત મહાભાગને વંદન કરું છું. મહામુનિને વંદન કરું છું.”
* જરા