SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) खणाविअं चेव, पालीए आरामा से पवरा कया, तेणं कालेणं रण्णा पुणरवि अस्सवाहणिआए गच्छंतेण दिट्टं, भणियं च णेण - केण ईमं खणाविअं ? अमच्चेण भणिअं - राय ! तुब्भेहिं चेव, कहिं चिअ ?, अवलोयणाए, अहियपरितुट्टेणं संवड्डणा कया । एसविअ अप्पसत्थभावोवक्कमत्त ॥ उक्तः अप्रशस्तः, इदानीं प्रशस्त उच्यते-तत्र श्रुतादिनिमित्तं आचार्यभावोपक्रमः प्रशस्त इति, 5 आह-व्याख्याङ्गप्रतिपादनाधिकारे गुरुभावोपक्रमाभिधानमनर्थकमिति, न, तस्यापि व्याख्याङ्गत्वात्, उक्तं च 10 "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्मादुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ॥ १॥" तथा च भाष्यकारेणाप्यभ्यधायि "गुरुचित्तायत्ताइं वक्खाणंगाई जेण सव्वाइं । जेण पुण सुप्पसण्णं होइ तयं तं तहा कज्जं ॥१॥ आगारिंगियैकुसलं जदि सेयं वायसं वए पुज्जा । પાળને વિષે સુંદર વૃક્ષો રોપ્યા. થોડા દિવસો પછી રાજા ફરી તે રસ્તે અશ્વ ફેરવવાની ઇચ્છાએ નીકળ્યો, અને તળાવ 15 જોયું. અમાત્યને પૂછ્યું કે “કોણે આ તળાવ ખોદાવરાવ્યું ?” અમાત્યે કહ્યું “રાજન ! તમારા વડે જ.’” રાજાએ પૂછ્યું “શી રીતે ?” ત્યારે અમાત્યે કહ્યું કે “તે દિવસે તમે આ સ્થળને ધારી– ધારીને જોતા હતા તે પરથી મેં જાણી આ તળાવ ખોદાવરાવ્યું છે.” આ સાંભળી રાજા ખુબ ખુશ થયો અને અમાત્યના પગારમાં વધારો કરી આપ્યો. આ પણ અપ્રશસ્ત ભાવોપક્રમ છે. આ પ્રમાણે અપ્રશસ્ત ભાવોપક્રમ કહ્યો. હવે પ્રશસ્ત બતાવે છે—તેમાં શ્રુતાદિ માટે આચાર્યના ભાવોને 20 જાણવા એ પ્રશસ્ત ભાવોપક્રમ છે. શંકા : તમે અહીં આવશ્યકશ્રુતસ્કન્ધના વ્યાખ્યાનના અવસરે ગુરુભાવોપક્રમનું વર્ણન કર્યું તે શું નિરર્થક નથી ? સમાધાન : ના, કારણ કે ગુરુના ભાવો જાણવા એ પણ વ્યાખ્યાનનું અંગ જ છે (પ્રશમરતિ ગા.નં.-૬૯) કહ્યું છે “સર્વ શાસ્ત્રારંભો ગુરુને આધીન છે. તેથી હિતકાંક્ષી એવા શિષ્યે ગુરુની 5 આરાધનામાં તત્પર થવું જોઈએ ॥૧॥ ભાષ્યકારવડે પણ કહેવાયેલું છે—‘જે કારણથી સર્વ વ્યાખ્યાનના અંગો ગુરુને આધીન છે તે કારણથી ગુરુ જે કાર્ય જે રીતે કરવાથી સુપ્રસન્ન થાય તે કાર્ય તે રીતે કરવું જોઈએ ॥૧॥ આકાર−ઈંગિતમાં કુશલ એવા શિષ્યને આચાર્ય કાગડાને १२. खानितमेव, पाल्यां आरामास्तस्य प्रवराः कृताः, तस्मिन्काले पुनरप्यश्ववाहनिकया गच्छता દષ્ટ, મળિત ચાનેન નેવું પ્લાનિતં, અમાત્યેન મળતું, રાખન્ ! યુગ્મામરેવ:, થમેવ, અવત્તોનયા, 300 अधिकपरितुष्टेन संवर्धना कृता, एषोऽपि चाप्रशस्तभावोपक्रम इति । १३. गुरुचित्तायत्तानि, व्याख्यानाङ्गानि येन सर्वाणि । येन पुनः सुप्रसन्नं भवति तत् तत्तथा कार्यम् ॥१॥ आकारेङ्गितकुशलं यदि श्वेतं वायसं वदेयुः પૂન્યાઃ । + તેમાં સમાં । + Ë ।x હિત્ । * સંવદ્ગા । * અળસત્યો મા૦ / ૦સભા ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy