SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રશસ્તભાવપક્રમમાં દેષ્ટાન્ત (નિ. ૭૯) ૧૬ ૩ धूआ य भणिआ जहा देवतस्स "तस्स तहा वट्टिज्जासि, मा छड्डेहित्ति ॥ एगम्मि नगरे चउसट्ठिकलाकुसला गणिया, तीए परभावोवक्कमणनिमित्तं रतिघरंमि सव्वाओ पगईओ णियणियवावार करेमाणीओ आलिहावियाओ, तत्थ य जो जो वड्डइमाई, सो सो निययसिप्पं पसंसति, णायभावो य सुअणुयत्तो भवइ, अणुयत्तिओ य उवयारं गाहिओ खद्धं खद्धं दव्वजातं वियरेडत्ति एसविअ अपसत्थो भावोवक्कमो ॥ एगंमि णगरे कोई राया अस्सवाहणियाए 5 सहामच्चेणं निग्गओ, तत्थ से आसेण वच्चन्तेण खलिणे काईया वोसिरिआ, खिल्लर बद्धं, त च पुढवीए थिरत्तणओ तहट्ठियं चेव रण्णा पडिनियत्तमाणेण सुइरं निज्झाइयं. चिंतियं च णेणइह तलागं सोहणं हवइत्ति, न उण वुत्तं, अमच्चेण इंगियागारकुसलेण रायाणमणापुच्छिय महासरं અમારો કુલાચાર છે કે ‘દીકરી પ્રથમ રાત્રિએ પતિને મસ્તકે મારે.' માતાએ પુત્રીને કહ્યું “બેટા ! તારા પતિની દેવતાની જેમ સેવા કરજે અને છોડતી નહીં.” અહીં માતાએ ઉપાયોવડે પોતાના 10 જમાઈઓના સ્વભાવો જાણ્યા એ અપ્રશસ્ત ભાવોપક્રમ છે. ગણિકાનું દષ્ટાન્ન : એક નગરમાં ચોસઠકળામાં નિપુણ એવી વેશ્યા રહેતી હતી. તેણીએ પોતાને ત્યાં આવતા પુરુષોના વિચારોને જાણવા માટે રતિભવનમાં પોતપોતાની વ્યાપાર કરતી જાતિઓ લખાવી, અર્થાતુ પોતપોતાનો ધંધો કરતી સુથાર–લુહારાદિ જાતિઓના ચિત્રો દાવડાવ્યા. જેથી ત્યાં આવતા સુથારાદિ પોતપોતાની જાતિના ચિત્રો જોઈ પ્રશંસા કરતા. પ્રશંસા 5 સાભળી વેશ્યા નક્કી કરતી કે આ વ્યક્તિ આ જાતિની છે. તેથી જણાયેલા ભાવવાળી વ્યક્તિ સુઅનુવર્તનીય હોય છે અર્થાત્ સામેવાળાને શું પસંદ છે ? તે જાણવાથી તે વ્યક્તિને વશ કરવો ખુબ સહેલો છે. આમ વેશ્યા તે વ્યક્તિની જાતિ ઓળખી તે પ્રમાણે એની સેવા–ભક્તિ કરતી જેથી ખુશ થયેલી તે વ્યક્તિ પુષ્કળ દ્રવ્ય ગણિકાને આપતી. આ પણ અપ્રશસ્ત ભાવપક્રમ છે. અમાત્યનું દષ્ટાન્ત : એક નગરમાં કોઈ રાજા અમાત્ય સાથે અશ્વ ફેરવવા નીકળ્યો. જતા 20 એવા ના એ છે કઈ ખાડા જેવા પ્રદેશમાં પેશાબ કર્યો. ખાબોચિયું ભરાયું. પૃથ્વી સ્થિર હોવાને કારણે લાંબા કાળથી તે જ સ્થિતિમાં રહેલું = નહી સૂકાયેલું ખાબોચિયું પાછા ફરતા રાજાવડે જોવાયું. રાજાએ વિચાર્યું કે “અહીં જો તળાવ થાય તો સારું કારણ કે તે તળાવ સૂકાશે નહીં) . પણ આ વાત રાજાએ અમાત્યને કહી નહીં, ઈંગિત–આકારોમાં કુશલ એવા અમાત્ય રાજાના મનના વિચારો જાણી લીધા અને રાજાને પૂછ્યા વિના મોટું સરોવર ખોદાવરાવ્યું. તેની 25 ११. दुहिता च भणिता यथा दैवतस्य तथा तस्य वर्तेथाः, मा त्याक्षीत् इति ॥ एकस्मिन्नगरे चतुष्यष्टिकलाकुशला गणिका, तया परभावोपक्रमणनिमित्तं रतिगृहे सर्वा:प्रकृतयो निजनिजव्यापार कुर्वत्य आलेखिताः, तत्र च यो यो वर्धक्यादिः स स निजक शिल्पं प्रशंसति, ज्ञातभावश्च स्वनुवर्तनीयो भवति, अनुवृत्तश्च उपचारं ग्राहितः प्रचुर प्रचुरं द्रव्यजातं वितरतीति एषोऽपि चाप्रशस्तो भावोपक्रमः ॥ एकस्मिन्नगरे कश्चिद्राजाऽश्ववाहनिकया सहामात्येन निर्गतः, तत्र तस्याश्वेन व्रजता विषमभूमौ कायिकी 30) ( પ્રશ્રવ ) વ્યુત્કૃષ્ટી, પત્નત્યં વદ્ધ (નાત), તત્ર પૃથા: સ્થિરત્વત્િ તથાસ્થિતમેવ રજ્ઞા પ્રતિનિવર્તમાન सुचिरं निर्ध्यातं, चिन्तितं चानेन, इह तटाकः शोभनो भवति इति, न पुनरुक्तं, अमात्येन इङ्गिताकारकुशलेन રાજ્ઞાનમનાપૃથ્ય મહત્સર:, ' તે યસ પટ્ટ 4. I + પ્રોવિ. * વોવિI | ય
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy