SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ 10 પડધ્યયનના વિષયો પર ૧૫૭ गुणोत्कीर्तना अर्हतां चतुर्विंशतिस्तवस्य २ । गुणा ज्ञानादयः मूलोत्तराख्या वा, तेऽस्य विद्यन्त इति गुणवान् तस्य गुणवतः प्रतिपत्तिर्वन्दनाध्ययनस्य ३ । चशब्दः समुच्चये, 'स्खलितस्येति' श्रुतशीलस्खलितस्य निन्दना प्रतिक्रमणस्य ४ । तथा चारित्रात्मनो व्रणचिकित्साअपराधव्रणरोहणं कायोत्सर्गस्य ५ । अपगतव्रतातिचारेतरोपचितकर्मविशरणार्थमनशनादिगुणसंधारणा प्रत्याख्यानस्य ६ इत्यार्थाधिकाराः । एषां च प्रत्यध्ययनमर्थाधिकारद्वार एवावसर: प्रत्येतव्यः, इह तु प्रसङ्गतः 5 स्कन्धोपदर्शनद्वारेणोक्ता इति । इदानीं अध्ययनन्यासप्रस्तावः, तं चानुयोगद्वारक्रमायातं प्रत्यध्ययनं ओघनिष्पत्रनिक्षेपे लाघवार्थं वक्ष्यामः । एष आवश्यकस्य समुदायार्थः, इदानीमवयवार्थप्रदर्शनाय एकैकमध्ययनं वक्ष्यामः, तत्र प्रथममध्ययनं सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां च तद्भेदत्वात् ભગવાનના ગુણોની સ્તુતિ એ ચતુર્વિશતિસ્તવાધ્યયનનો અર્થાધિકાર છે. 3. જ્ઞાનાદિ ગુણો અથવા મૂળોત્તર ગુણો વિદ્યમાન છે જેને તે ગુણવાનું, તેઓની, પ્રતિપત્તિ વંદના, ભક્તિ એ વંદનાધ્યયનનો અર્થાધિકાર છે. ૪. જ્ઞાન-ક્રિયામાં અલના પામેલા જીવની પોતાની જે નિંદા તે પ્રતિક્રમણોધ્યયનનો વિષય જાણવો. ૫. ચારિત્રરૂપ પુરૂષના અતિચારરૂપ ભાવવ્રણની પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે જે ચિકિત્સા તે ત્રણચિકિત્સા, એ કાયોત્સર્ગાધ્યયનનો અર્થાધિકાર (વિષય) છે ૬. પાંચ પ્રકારના આવશ્યકોવડે દૂર થયેલા વ્રતના 15 અતિચારો સિવાયના અતિચારોથી ભેગા થયેલા કર્મોનો નાશ કરવા માટે અનશનાદિ ગુણોની ધારણા = સ્વીકાર એ પ્રત્યાખ્યાનાધ્યયનનો અર્થાધિકાર છે. અર્થાધિકારોની વિસ્તૃત ચર્ચા દરેક અધ્યયનના અર્વાધિકાર નામના દ્વારમાં જ કરવામાં આવશે. અહીં આ અર્થાધિકારો પ્રસંગથી સ્કંધ બતાવવા દ્વારા બતાવ્યા છે તે જાણવું. હવે “અધ્યયન” શબ્દના નિક્ષેપો કરવાના છે, પરંતુ તે અનુયોગદ્વારના ક્રમથી આવેલા 20 દરેક અધ્યયનના ઓઘનિષ્પન્નનિક્ષેપમાં લાવવા માટે આગળ કહીશું. (અનુયોગના ૪ દ્વારોમાંના નિક્ષેપઢારમાં ઓઘનિષ્પન્નનિક્ષેપ કરતી વખતે અધ્યયનનો નિક્ષેપ કહેવાના જ છે. અહીં પણ કહે તો ગૌરવ થાય. એટલે લાઘવ માટે ત્યાં જ કહેશે.) આ આવશ્યકનો સમુદાયાર્થ બતાવ્યો. હવે અવયવાર્થ બતાવવા માટે દરેક અધ્યયનને બતાવીશું. તેમાં સામાયિક એ પ્રથમ અધ્યયન છે કારણ કે તે સમભાવરૂપ છે અને ચતુર્વિશતિસ્તવાદિ (સમ્યકત્વ સામાયિકાદિરૂપ હોવાથી) 25 સામાયિકના ભેદો હોવાથી પ્રથમ ક્રમ સામાયિકનો છે. १. पुष्टालम्बनेऽगुणवतोऽपि प्रतिपतिः कर्त्तव्येति द्रष्टव्यं (मलयगिरिपादाः, अनु० वृत्तौ च ११) इति वचनादनुक्तसमुच्चयार्थ इत्यर्थः । २. आनुपूर्वीनामप्रमाणवक्तव्यतार्थाधिकारसमवताररूपशास्त्रीयोपक्रमान्तर्गते पञ्चमद्वारे । ३. नामनिष्पन्ननिक्षेपे चेति (मलयगिरिपादाः) । ४. विना समभावमितरगुणानवस्थानात् तत्सद्भाव एव परगुणोत्पत्तेः प्राथम्यमस्येत्यर्थः । ५. सामायिकस्य . 30 ज्ञानदर्शनचारित्रभेदभिन्नतया चतुर्विंशत्यादेश्च सम्यक्त्वादिसामायिकरूपत्वात् सामायिकभेदत्वाख्यानं । * પ્રતિપાકિનાય .
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy