SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) द्विपदादिः अचित्तो द्विप्रदेशिकादिः मिश्रः सेनादिदेशादिरिति, तथा भावस्कन्धस्त्वागमतस्तदर्थोपयोगपरिणाम एव, नोआगमतस्त्वावश्यकश्रुतस्कन्ध एवेति, नोशब्दस्य देशवचनत्वात्, अथवा ज्ञानक्रियागुणसमूहात्मकः सामायिकादीनामध्ययनानां समावेशात्, ज्ञानदर्शनक्रियोपयोग इत्यर्थः, नोशब्दस्तु मिश्रवचनः । सर्वपदैकाच्यता सामायिकादिश्रुतविशेषाणां षण्णां स्कन्धः 5 श्रुतस्कन्धः, आवश्यकं च तत् श्रुतस्कन्धश्चेति समासः । आह-किमिदं आवश्यकं षडध्ययनात्मकमिति, अत्रोच्यते, 'पंडाधिकारात्मकत्वात्, ते चामी सामायिकादीनां यथायोगमवसेया इति-सावज्जजोगविरई १ उक्कित्तण २ गुणवओ य पडिवत्ती ३ । खलियस्स निंदण ४ वणर्तिगिच्छ ५ गुणधारणा ६ चेव ॥१॥ अस्या व्याख्या अवयं पापं, युज्यन्त इति योगाः व्यापाराः, सहावद्येन वर्त्तन्त इति सावद्याः, सावद्याश्च ते 10 योगाश्चेति समासः, तेषां विरमणं विरतिः सामायिकार्थाधिकार इति ? उत्कीर्तनमुत्कीर्तना, तत्र (આદિથી એવા બે દેશ, ત્રણ દેશ એ મિશ્રસ્કલ્પરૂપે જાણવા.) ભાવસ્કન્દમાં આગમથી સ્કન્ધપદાર્થના ઉપયોગનો પરિણામ જ અને નો-આગમથી આવશ્યકશ્રુતસ્કન્ધ જાણવો. અહીં પણ નોશબ્દ દેશવાચી છે. અથવા જ્ઞાન, ક્રિયા અને ગુણના સમૂહરૂપ આવશ્યક એ ભાવસ્કન્ધ છે, કારણ કે 15 સામાયિકાદિ છ અધ્યયનોનો સમાવેશ આમાં થાય છે અને આ છ અધ્યયનો જ્ઞાન-ક્રિયા અને ગુણરૂપ છે. અહીં તે તે અધ્યનનો ઉપયોગ એ જ્ઞાન છે. તેમાં કહેલી સામાચારી એ ક્રિયા છે અને મૂળ–ઉત્તર ગુણો એ ગુણરૂપ છે.) એટલે જ્ઞાન-દર્શન–ક્રિયાનો ઉપયોગ એ નોઆગમથી ભાવસ્કન્ધ છે. અહીં નોશબ્દ જ્ઞાન-ક્રિયાની મિત્રતા સૂચક છે. હવે આવશ્યક, શ્રત અને સ્કન્ધ આ ત્રણે પદોને ભેગા કરી એક અર્થ બતાવે છે કે સામાયિકાદિ છે શ્રુતવિશેષોનો જે સમુદાય 20 તે શ્રુતસ્કન્દ, આવશ્યક એવો જે શ્રુતસ્કન્ધ. તે આવશ્યકશ્રુતસ્કન્ધ. શંકા : આ આવશ્યક છે અધ્યયનાત્મક શા માટે કહ્યાં છે ? સમાધાન : આ આવશ્યક ગ્રંથ એ છ અર્થાધિકાર(વિષય)વાળો હોવાથી અધ્યયનાત્મક છે. તે સામાયિકાદિ ૬ અધ્યયનોના છ વિષયો આ પ્રમાણે છે ૧. સામાયિકાધ્યયનનો વિષય – સાવઘયોગની વિરતિ ૨. બીજા અધ્યયનનો વિષય ઉત્કીર્તન ૩. ત્રીજાનો વિષય ગુણવાનું 25 વ્યક્તિઓને પ્રતિપત્તિ = વંદના ૪. ચોથામાં અલિત એવાં પોતાના જીવની નિંદા ૫. પાંચમામાં વણચિકિત્સા ૬. છઠ્ઠામાં ગુણોની ધારણા, I/૧આ ગાથાની વ્યાખ્યા :- અવદ્ય એટલે પાપ, યુજયન્ત = જે કરાય તે યોગ=ક્રિયા, અવદ્યયુક્ત હોય તે સાવધ; સાવદ્ય એવા જે યોગો તે સાવઘયોગો=પાપક્રિયાઓ, તેઓની વિરતિ એ સામાયિકાધ્યયનનો અર્થાધિકાર છે. ૨. ચોવીસ ९७. सेणाइदेसाई ८९६-सेनायाः हस्त्यश्वस्थपदातिखङ्गकुन्ताद्यात्मकः पाश्चात्यमध्यमाग्रदेशरूपो 30 मिश्रस्कन्धः (विशे० ८९६ गाथावृत्तौ) सेणाए अग्गिमे खंधे सेणाए मज्झिमे खंधे सेणाए पच्छिमे खंधे (अनु० १०२) प्रथमादिपदाद्ग्रामनगरादिग्रहः द्वितीयादिना देशद्वयादिग्रहः । ९८. संबन्धषष्ठी, तेन परिभाषिता ज्ञात्वाऽभ्युपेत्याकरणरूपा विरतिरत्र, न तु केवलाभावरूपा निवृत्तिरूपा वा. + सेनादिर्देशादि० વાચતા. + SUU||ધારી + વિશિષ્ઠ
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy