SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકના એકાર્થિક નામો અને શ્રુત-સ્કલ્પના નિક્ષેપ કરી ૧૫૫ इति । उक्तमावश्यकं, अस्य चामूनि अव्यामोहार्थमेकार्थिकानि द्रष्टव्यानि 'आवस्सयं १ अवस्सर्करणिज्जं २ धुव ३ णिग्गहो ४ विसोही ५ य । अज्झयणछक्क ६ वग्गो ७णाओ ८ आराहणा ९ मग्गो १० ॥१॥ समणेण सावएण य अवस्सकायव्वयं हवइ जम्हा। अंते अहोर्णिसैस्स य तम्हा आवस्सयं नाम ॥२॥ एवं श्रुतस्कन्धयोरपि निक्षेपश्चतुर्विध एव द्रष्टव्यः, यथाऽनुयोगद्वारेषु, स्थानाशून्यार्थं तु । किञ्चिदुच्यते-इह नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं द्रव्यश्रुतं पुस्तकपत्रकन्यस्तं, अथवा सूत्रमण्डजोदि, भावश्रुतं त्वागमतो ज्ञाता उपयुक्तः, नोआगमतस्त्विदमेवावश्यकं, नोशब्दस्य देशवचनात् । एवं नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यस्कन्धः सचेतनादिः, तत्र सचित्तो પ્રયોજન છે. આમ, આવશ્યક શબ્દાર્થાદિ કહ્યા. હવે આ આવશ્યકના સમાનાર્થી શબ્દો કોઈને 10 વ્યામોહ ન થાય તે માટે બતાવે છે. ૧. આવશ્યક ૨. અવશ્યકરણીય ૩. ધ્રુવ ૪. નિગ્રહ ૫. વિશોધી ૬. અધ્યયન પદ્ધ ૭. વર્ગ ૮. ન્યાય ૯. આરાધના ૧૦. માર્ગ II૧ શ્રમણ અને શ્રાવકવડે જે કારણથી રાત્રી અને દિવસના અંત સમયે અવશ્ય કરવા યોગ્ય છે તે કારણથી આવશ્યક કહેવાય છે રા આ પ્રમાણે મૃત અને સ્કન્ધનો પણ ચાર પ્રકારે નિક્ષેપ જાણવો. વિસ્તારથી અનુયોગ- 15 દ્વાર નામના ગ્રંથમાં બતાવ્યું છે. સ્થાન ખાલી ન રહે તે માટે સંક્ષેપથી કંઈક કહેવાય છે. નામ સ્થાપનાશ્રુત સુગમ હોવાથી તથા આગમથી દ્રવ્યશ્રત અને નો–આગમથી જ્ઞશરીર–ભવ્યશરીર દ્રવ્યશ્રત પણ સુગમ હોવાથી તવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત તરીકે પુસ્તક–પત્રકાદિમાં રહેલું હોય તે અથવા શ્રુત શબ્દથી સૂત્ર (દોરા) પણ લેવાતું હોવાથી અંડજાદિ સૂત્રો (અર્થાત્ ચઉરિન્દ્રિય જાતિના કીડાઓએ બનાવેલા કોશેટામાંથી બનાવેલ સૂત્ર અંડજ કહેવાય છે જેને લોકમાં 20 ચટકસૂત્ર=રેશમનો દોરો કહેવાય છે) આ બધા દ્રવ્યશ્રુત કહેવાય છે. ભાવશ્રુતમાં આગમથી જ્ઞાતા ઉપયુક્ત જાણવો. નો–આગમથી ભાવસૃત તરીકે “નો” શબ્દ દેશવાચી હોવાથી આ આવશ્યક જ જાણવું. (કારણ કે તે સમગ્રશ્રુતનો એક દેશ છે) હવે સ્કન્ય શબ્દના નિક્ષેપા બતાવે છે. તેમાં પણ નામ–સ્થાપના-જ્ઞશરીર–ભવ્યશરીર સ્કન્ધ સુગમ હોવાથી તદ્ગતિરિક્ત દ્રવ્યસ્કન્ધ તરીકે સચિત્ત, અચિત્ત અને મિશ્ર જાણવા. તેમાં દ્વિપદાદિ 25, (માણસ વિ.) સચિત્તસ્કન્ધ, ક્રિપ્રદેશિકાદિ અચિત્તસ્કન્ધ અને સેના વિગેરેનો (હાથી-ઘોડા-રથપાયદલ વિગેરેના સમૂહરૂપ આગળનો, પાછળનો, કે મધ્યનો) દેશ એ મિશ્રસ્કન્ધ જાણવો. ____९३. आवश्यकमवश्यकरणीयं ध्रुवं निग्रहो विशोधिश्च । अध्ययनषट्कं वर्गो न्याय आराधना मार्गः ॥१॥ श्रमणेन श्रावकेण चावश्यकर्त्तव्यं भवति यस्मात् । अन्ते (न्तः) अहर्निशस्य (अह्रो निशः) च, तस्मादावश्यकं नाम ॥२॥९४. श्रुतपर्यायत्वात्सूत्रनिर्देशोऽत्र प्राकृतत्वात् सुयशब्देन सूत्रमपि सूत्रकृतोऽङ्गस्य 30 सुयगडेतिवत् । ९५. आदिना बोण्डजकीटजवालजवल्कजग्रहः । ९६. प्रस्तुतत्वादन्यथा सर्वमपि श्रुतमेवं, ૩મને 7 મિત્રજ્ઞાનોપદ્ધિનતા | * અવરૂં રાં | + મોળિસિક્સ | + માનતો | * નાર્નીમ્ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy