________________
૧૩૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शक्तिमधिकृत्येति भावार्थः । पूर्वप्रतिपन्नास्तु ते एव ये मैंतेः विकलेन्द्रियाँसंज्ञिशून्या इति, उक्तमवधिज्ञानमिति । तत्र अवधिज्ञानी उत्कृष्टतो द्रव्यतः सर्वमूर्तद्रव्याणि जानाति पश्यति, क्षेत्रतस्त्वादेशेनासंख्येयं क्षेत्रं, एवं कालमपि, भावतस्त्वनन्तान् भावानिति । तत्र ऋद्धिविशेष 'एषः
अवधि: 'व्यावर्ण्यते गीयते अतः तत्सामान्यात् शेषर्द्धयोऽपि वर्ण्यन्त इति गाथार्थः ॥६८॥ 5 तत्र शेषर्द्धिविशेषस्वरूपप्रतिपादनायाह
आमोसहि विप्पोसहि खेलोसहि जल्लंमोसही चेव । संभिन्नसो ‘उज्जुमइ, सव्वोसहि चेव बोद्धव्वो ॥६९॥ चारणआसीविस केवली य मणनाणिणो य पुव्वधरा ।
अरहंत चक्कवट्टी, बलदेवा वासुदेवा य ॥७०॥ 10 प्रथमगाथाव्याख्या-आमर्शनमामर्शः संस्पर्शनमित्यर्थः, स एवौषधिर्यस्यासावामर्शीषधिः
साधुरेव संस्पर्शनमात्रादेव व्याध्यपनयनसमर्थ इत्यर्थः, लब्धिलब्धिमतोरभेदात् स एवामर्शलब्धिरिति,
વં વર્તનèથ્વપ યોનના ર્નતિ, તત્ર વિ’ ૩ર: “હે:' સ્નેT 'ન' ત્નિ તિ, ઉત્પન્ન થવાના હોય તે જીવોને અપાન્તરાલ ગતિમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. અહીં
અવધિજ્ઞાનને પામનાર જે કહ્યા તે શક્તિને આશ્રયી જાણવું (અર્થાત્ આવા જીવો બધા પામે જ 15 એવું નહીં, પણ પામવાની શક્તિ હોય છે.)
અવધિના પૂર્વપ્રતિપન્ન તેઓ જ છે જેઓ મતિના પૂર્વપ્રતિપન્ન હોય છે. તેમાં વિકસેન્દ્રિય અને અસંજ્ઞી બે છોડી દેવા. આમ અવધિજ્ઞાન કહ્યું. અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી દ્રવ્યને આશ્રયી સર્વમૂર્તદ્રવ્યોને, ક્ષેત્રથી આદેશથી-ઉપચારથી અસંખ્ય ક્ષેત્રને, કાળથી પણ અસંખ્યયકાળને અને
ભાવથી અનંતપર્યાયોને જુએ, જાણે છે. આ અવધિ એક પ્રકારની ઋદ્ધિવિશેષ હોવાથી ઋદ્ધિની 20 સમાનતાને લઈને હવે શેષ ઋદ્ધિઓનું પણ વર્ણન કરાય છે ૬૮
અવતરણિકા : શેષ ઋદ્ધિવિશેષોનું સ્વરૂપ બતાવતા કહે છે ?
ગાથાર્થ ઃ આમાઁષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલષધિ, સંભિન્નશ્રોતૃત્વ, ઋજુમતિ, સર્વોષધિ આ બધી વિશેષ પ્રકારની ઋદ્ધિઓ જાણવી.
ગાથાર્થ : ચારણલબ્ધિ, આશીવિષ, કેવળી, મન:પર્યવજ્ઞાની, પૂર્વધર, અરિહંત, ચક્રવર્તી, 25 બલદેવ અને વાસુદેવ એ ઋદ્ધિઓ જાણવી.
ટીકાર્થ : પ્રથમગાથાની વ્યાખ્યા – સ્પર્શ કરવો એ આમર્શ, તે જ છે ઔષધિ જેની તે આમશપધિ, અર્થાત્ સાધુ પોતે જ સ્પર્શ કરવા માત્રથી બીજાના વ્યાધિને દૂર કરવામાં સમર્થ બને છે. અહીં લબ્ધિ-લબ્ધિવાળાનો અભેદ ઉપચાર કરતા સાધુ જ આમાઁષધિ કહેવાય છે. આ
જ પ્રમાણે વિટું, ખેલ, મલાદિમાં પણ યોજના કરવી, તેમાં “વિ” એટલે વિષ્ટા, ખેલ એટલે 50 શ્લેષ્મ (નાકમાંથી નીકળતો કચરો), જલ્લ એટલે શરીરનો મેલ, આ બધી વસ્તુ સુંગધિ હોય છે.
६८. विकलेन्द्रियाणां असंज्ञिनां च सास्वादनसम्यक्त्वान्मतिश्रुतयोः पूर्वप्रतिपन्नता स्यात्, परमवधेस्तु ના ૬૬. ૩૫વારેT ૭૦. રોપનયનવુદ્ધતિ ૫૦ શ્રીમન્નપાદ્રા | * વિષે વિ૦ + ૦ સદી નો ય , સોય૩qo # વો દ્ધથ્વી |