________________
ગતિદ્વાર (નિ. ૬૮)
भवति, यस्तु लोके संबद्धः स नियमात्पुरुषे संबद्ध इति, अतो भङ्गचतुष्टयं तृतीयभङ्गशून्यमिति, अलोकसंबद्धस्त्वात्मसंबद्ध एव भवतीति गाथार्थः ॥ ६७ ॥
इदानीं गतिद्वारावयवार्थप्रतिपिपादयिषयाऽऽह
૧૩૭
गइरइयाईया, हिट्ठा जह वणिया तव इहं ।
इड्डी एसा वणिज्जइत्ति, तो सेसियाओवि ॥६८॥
व्याख्या-तत्र गत्युपलक्षिताः सर्व एवेन्द्रियादयो द्वारविशेषाः परिगृह्यन्ते, ततश्च ये गत्यादयः सत्पदप्ररूपणाविधयः द्रव्यप्रमाणादयश्च, ते यथा अधस्तान्मतिश्रुतयोः 'वर्णिता: ' उपदिष्टाः तथैवेहापि द्रष्टव्या इति विशेषस्त्वयम्-इह ये मतिं प्रतिपद्यन्ते तेऽवधिमपि किन्त्ववेदकास्तथा अकषायिणोऽप्यवधेः प्रतिपद्यमानका भवन्ति क्षपक श्रेण्यन्तर्गताः सन्त इति, तथा मन: पर्यायज्ञानिनश्च तथा अनाहारका अपर्याप्तकाश्च पूर्वसम्यग्दृष्टयः सुरनारका अप्यपान्तरालगत्यादाविति 10 અસંબદ્ધ છે. (૩) લોકમાં સંબદ્ધ, પુરુષમાં નહીં, અહીં ટીકાકારે આ ભાંગો શૂન્ય ગણેલ છે. (પરંતુ પૂ. મલયગિરિજીની ટીકામાં આ ભાંગો એક દિશાવર્તી બાહ્યાવધિને આશ્રયી ઘટાવ્યો છે. આ બાબતમાં પૂ.હરિભદ્રસૂરિજીનું કહેવું એમ છે કે) લોકમાં અસંબદ્ધાવધિ પુરુષમાં સંબદ્ધ હોય કે ન પણ હોય, પણ લોકમાં સંબદ્ધ હોય તે પુરુષમાં સંબદ્ધ જ હોય. તેથી ત્રીજો ભાંગો ઘટતો નથી. (૪) લોકમાં અને પુરુષમાં અસંબદ્ધ, આ ભાંગો દેશથી બાહ્યાધિની અપેક્ષાએ સમજવો. આ રીતે લોકમા 15 સંબદ્ધાધિને લઈ ચાર ભાગા થાય છે, જ્યારે અલોકમાં સંબદ્ધ પુરુષમાં સંબદ્ધ જ હોવાથી ત્યાં આવા વિકલ્પ થતાં નથી. II૬ા
અવતરણિકા : હવે ગતિદ્વારનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે
ગાથાર્થ : નરકાદિ ગતિદ્વારો પૂર્વે જે રીતે વર્ણવ્યા, તે જ પ્રમાણે અહીં પણ જાણવા. આ અવધિ એ એક પ્રકારની ઋદ્ધિ હોવાથી શેષ ઋદ્ધિઓ પણ વર્ણવાય છે.
20
ટીકાર્થ : ગતિ શબ્દથી અહીં ઈન્દ્રિયાદિ સર્વ દ્વારો ગ્રહણ કરવાના છે. તેથી પૂર્વે ગાથા નં. ૧૩–૧૪–૧૫ માં મતિ-શ્રુતના સત્પદપ્રરુપણાના કારણભૂત એવા ગતિ વગેરે અને દ્રવ્યપ્રમાણ વગેરે દ્વારો જે રીતે વર્ણન કરાયા તે રીતે અહીં પણ જાણી લેવા. તેમાં જે વિશેષ છે તે બતાવે છે અહીં જેઓ મતિને સ્વીકારે છે તે અવધિને પણ પ્રાપ્ત કરે છે. વધુમાં ક્ષપકશ્રેણિમાં રહેલા છતાં પણ અવેદકો તથા અકષાયીઓ અવધિના પ્રતિપદ્યમાન હોય છે.
5
તથા (જેમને પ્રથમ અવધિજ્ઞાન વિના મન:પર્યવજ્ઞાન થયું છે તેવા) મન:પર્યવજ્ઞાનીઓ પાછળથી અવધિના પ્રતિપઘમાન હોઈ શકે છે, તથા અનાહારકો અને અપર્યાપ્તક (કરણઅપર્યાપ્ત)એવા પૂર્વભવિયસમ્યગ્દર્શનવાળા દેવ-નારકો પણ અપાન્તરાલ ગતિ વગેરેમાં પ્રતિપદ્યમાન હોય છે (અર્થાત્ જે જીવો સમ્યક્ત્વને વમ્યા વિના મનુષ્ય-તિર્યંચમાંથી દેવ, નારકમાં
25
६६. अवध्युत्पादमन्तरेणैतदुत्पादान्मनःपर्यायज्ञानिनोऽवधेः प्रतिपद्यमानकाः । ६७. प्राच्यनरतिर्यग्भ- 30 वान्त्यसमयादनन्तरं सुरनारकायुरुदयादेवं व्यपदेशः 'ये अप्रतिपतितसम्यक्त्वास्तिर्यग्मनुष्येभ्यो देवनारका जायन्ते ते' इतिहेमचन्द्रपादाः ।