SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 10. પ્રતિપાતોત્પાદદ્વાર તથા દ્રવ્યપર્યાયનો પરસ્પર સંબંધ (નિ. ૬૪) કે ૧૩૧ द्वितीयगाथाव्याख्या-इह द्रष्टुः सर्वतः संबद्धः प्रदीपप्रभानिकरवदवधिरभ्यन्तरोऽभिधीयते तस्य लब्धिरभ्यन्तरलब्धिः तस्यामभ्यन्तरलब्धौ तु सत्यां अभ्यन्तरावधिप्राप्तावित्यर्थः । तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? - तच्च तदुभयं च तदुभयं, उत्पातप्रतिपातोभयं नास्त्येकसमयेन, 'द्रव्यादौ विषये' इत्यनुवर्त्तते, किं तर्हि ? उत्पादः प्रतिपातो वा एकतर एव एकसमयेन, अपिशब्दस्यैवकारार्थत्वात् । अयं भावार्थः - प्रदीपस्येवोत्पाद एव प्रतिपातो वाएकसमयेन भवति अभ्यन्तरावधेर्न तूभयं, 5 अप्रदेशावधित्वादेव, न ह्येकस्य एकपर्यायेणोत्पादव्ययौ युगपत्स्यातां अङ्गल्याकुञ्चनप्रसारणवदिति થાર્થ: દ્રા प्रतिपादितं प्रतिपातोत्पादद्वारं, इदानीं यदुक्तं 'संखेज्ज मणोदव्वे, भागो लोगपलियस्स' ( ४२ ) इत्यादि, तत्र द्रव्यादित्रयस्य परस्परोपनिबन्ध उक्तः, इदानीं द्रव्यपर्याययोः प्रसङ्गत एवोत्पादप्रतिपाताधिकारे प्रतिपादयन्नाह - - સુબ્બા માંગ્લેિંન્ને, સં9* માવિ પન્નવે ના दो पज्जवे दुगुणिए, लहइ य एगाउ दव्वाउ॥६४॥ દ્વિતીયટીકાર્થ : જે અવધિ દ્રષ્ટાને ચારે બાજુથી દીપકની પ્રજાના સમૂહની જેમ (અર્થાત દીપકની પ્રભા દીપકને જોડાયેલી જ હોય વચ્ચે વિચ્છિન્ન ન હોય તેમ) સંબદ્ધ હોય તે અભ્યતરાવધિ કહેવાય છે. તે પ્રાપ્ત થતાં દ્રવ્યાદિવિષયમાં ઉત્પાદ–પ્રતિપાતોભય થતાં નથી. 15 પરંતુ કાંતો ઉત્પાદ કાંતો પ્રતિપાત જ એક સમયે થાય છે, કારણ કે આ અવધિ અપ્રદેશ = વિભાગ વિનાનું છે. જે વિભાગવાળું હોય તેના એક ભાગમાં ઉત્પાદ અને અન્ય ભાગમાં પ્રતિપાત ઘટે, વિભાગ વિનામાં ઘટે નહીં. જેમ આંગળી એક છે તેથી તેનું કાં'તો સંકુચન થાય કાં'તો પ્રસારણ થાય, પણ ઉભય થાય નહીં. એમ આ અવધિ પણ એક હોવાથી એક પર્યાયવડે ઉભય થાય નહીં. (એક જ વસ્તુમાં એક પર્યાયનો ઉત્પાદ, બીજાનો નાશ થઈ શકે, પણ 20 એક જ વસ્તુમાં એક જ સમયે એક પર્યાયનો ઉત્પાદ અને તેનો જ નાશ ન થાય. અત્યંતરાવધિ એક જ પર્યાયરૂપ છે. અખંડ હોવાથી તેમાં ઉત્પાદ–વિનાશ બંને સાથે ન થઈ શકે.) IN૬૩ અવતરણિકા : પ્રતિપાતોત્પાદદ્વારનું પ્રતિપાદન કર્યું. હવે પૂર્વે જે કહ્યું હતું કે “મનોદ્રવ્યને જોનાર ક્ષેત્રથી લોકના અસંખ્યાતભાગને અને કાળથી પલ્યોપમના સંખ્યાતભાગને જુએ છે” તેમાં મનોદ્રવ્ય, ક્ષેત્ર અને કાળ એ ત્રણનો પરસ્પરસંબંધ બતાવ્યો હતો. અહીં ઉત્પાદ-પ્રતિપાતના 25 અધિકારમાં દ્રવ્ય-પર્યાયનો પરસ્પરસંબંધ પ્રસંગથી બતાવે છે ; ગાથાર્થ : અવધિજ્ઞાની દ્રવ્ય કરતા ઉત્કૃષ્ટથી અસંખ્યાતા, મધ્યમથી સંખ્યાતા અને જઘન્યથી દ્વિગુણિત બે પર્યાયોને જુએ છે. દૂધ. સંધ્યેયો મનોદ્રવ્યવિપડવૉ મા નો પલ્યોપમયો: = વિમા કે ઉત્પાઃ પ્રતિo 30 + સમયેનૈવ * સંબ્રિજ્ઞ + અસંgm I
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy