________________
૧૩૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
उप्पा पडिवाओऽविय, तं' उभयं एगसमएणं ॥६२॥ अब्भितरलद्धीए, उ तदुभयं नत्थि एगसमएणं ।
उप्पा पडिवाओऽविय, एगयरो एगसमएणं ॥६३॥ व्याख्या - तत्र द्रष्टुर्बहिर्योऽवधिस्तस्यैव एकस्यां दिशि अनेकासु वा विच्छिन्नः स बाह्यः 5 तस्य लाभो बाह्यलाभः, अधिः प्रक्रमात् गम्यते, अस्मिन् बाह्यलाभे सति-बाह्यावधिप्राप्तौ सत्यां
મો' વિકત્વની:, વોડશ ? – ઉત્પાઃ પ્રતિપાત તમય સમયેનેતિ સ્વિચ, किंविषय इति ?, आह - 'द्रव्य' इति द्रव्यविषयः, एवं क्षेत्रकालभावविषय इति, अपिचशब्दाः पूरणसमुच्चयार्थाः । अयं भावार्थ:-एकस्मिन् समये द्रव्यादौ विषये बाह्यावधेः कदाचिदुत्पादो
भवति कदाचिद्व्ययः कदाचिदुभयं, दावानलदृष्टान्तेन, यथा हि दावानलः खल्वेककाल एवैकतो 10 दीप्यतेऽन्यतश्च ध्वंसत इति, तथा अवधिरपि एकदेशे जायते अन्यत्र प्रच्यवत इति गाथार्थः ।।६२।। અને ઉત્પાદ–પ્રતિપાતની ભજના જાણવી.
ગાથાર્થ : જ્યારે અત્યંતરાવધિ પ્રાપ્ત થાય ત્યારે એક સમયે ઉત્પાદ–પ્રતિપાતરૂપ ઉભય થતાં નથી. પણ એક સમયે ઉત્પાદ કે પ્રતિપાત બંનેમાંથી એક થાય છે.
પ્રથમટીકાર્થ અવધિવાળા એવા દેખાથી બહાર=અસંબદ્ધ એવું જે અવધિ, તેની (દખાની) જ એક 15 દિશામાં અથવા અનેક દિશામાં વિચ્છિન્ન હોય અર્થાત છૂટું છવાયું હોય તે બાહ્યાવધિ કહેવાય છે. (અર્થાત
જે અવધિમાં દા પોતે જ્યાં છે તેની આજુબાજુ ન દેખાય પણ થોડા અંતર પછીનું દેખાય, તે પણ એક દિશામાં છૂટું છવાયું દેખાય. આવા અવધિને બાહ્યાવધિ કહેવાય.) તેની પ્રાપ્તિ અર્થાત તે બાહ્યાવધિ પ્રાપ્ત થતાં દ્રવ્યાદિ વિષયમાં ઉત્પાદ, પ્રતિપાત અને તદુભયની એક સમયમાં ભજના જાણવી. કહેવાનો
આશય એ છે કે એક જ સમયે દ્રવ્યાદિ વિષયમાં બાહ્યાવધિનો ક્યારેક ઉત્પાદ થાય, ક્યારેક વ્યય, તો 20 ક્યારેક ઉભય થાય છે. જેમ દાવાનલ એક જ કાળમાં એક બાજુ સળગે છે તો બીજી બાજુ નાશ પામે છે, તેમ આ અવધિ પણ એક દેશમાં ઉત્પન્ન થાય છે તો તે જ સમયે અન્ય દેશમાં નાશ પામે છે.
(વિશેષ-આવશ્યક-ભાષ્યમાં ગા. ૭૫૦ આ અવધિનો થોડો વધુ વિસ્તાર કર્યો છે તે આ પ્રમાણે કે એક સમયે ઉત્પાદ થાય એટલે પ્રથમ અલ્પદ્રવ્યાદિ સંબંધિ બાહ્યાવધિ ઉત્પન્ન થઈને
પછી અધિકદ્રવ્યાદિ પદાર્થોને જુએ તે ઉત્પાદ કહેવાય. આ સમયે માત્ર ઉત્પાદ જ થાય પણ 25 પ્રતિપાદ ન થાય. તેમ કોઈ વખત એક સમયે પૂર્વે જોયેલા દ્રવ્યાદિ કરતા હીન હીન દ્રવ્યાદિ
જુએ તો તે એક સમયે થયેલો પ્રતિપાત કહેવાય. આ સમયે માત્ર પ્રતિપાત જ થાય પણ ઉત્પાદ ન થાય. કોઈ વખત ઉભય એક સમયમાં થાય એટલે કે જ્યારે એક દિશાનું બાહ્યાવધિ હોય તો ક્યારેક તે વ્યક્તિને તે દિશાસંબંધિ પોતાની પાસે રહેલી વસ્તુ ન દેખાય તે પ્રતિપાત કહેવાય.
પરંતુ તે દિશામાં પોતાનાથી દૂર રહેલ વસ્તુ દેખાવાનું ચાલુ થાય તે ઉત્પાદ કહેવાય. અથવા 30 અનેક દિશાનું અવધિ થયું હોય તો, એક દિશામાં ઉત્પાદ થાય ત્યારે અન્ય દિશામાં પ્રતિપાત થાય. આમ, ઉભય એક સમયે થાય.) l/૬રા.
૬૪. મનુસપુષ્યથાર્થતી પરમUત્નાાિરોfપા તમય વેT * વધે: + તસ્મિન કાશ