SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ફડકોનું આનુગમિકાદિ સ્વરૂપ (નિ. ૬૧) फड्डाय आणुगामी, अणाणुगामी य मीसगा चेव । पडिवाइ अपडिवाई, मीसो य मणुस्सतेरिच्छे ॥ ६१ ॥ ૧૨૯ व्याख्या-फड्डुकानि-पूर्वोक्तानि तानि च अनुगमनशीलानि आनुगामुकानि, एतद्विपरीतानि * अनानुगामुकानि, उभयस्वरूपाणि मिश्रकाणि च, एवकारः अवधारणे, तान्येकैकशः प्रतिपतनशीलानि प्रतिपातीनि, एवमप्रतिपातीनि मिश्रकाणि च भवन्ति, तानि च मनुष्यतिर्यक्षु योऽवधिस्तस्मिन्नेव 5 भवन्तीति । आह-आनुगामुकाप्रतिपातिफड्डुकयोः कः प्रतिविशेषः ?, अनानुगामुकप्रतिपातिफड्डुकयोर्वेति, अत्रोच्यते, अप्रतिपात्यानुगामुकमेव, आनुगामुकं तु प्रतिपात्यप्रतिपाति च भवतीति शेषः । तथा प्रतिपतत्येव प्रतिपाति, प्रतिपतितमपि च सत् पुनर्देशान्तरे जायत एवं, नेत्थमनानुगामुकमिति गाथार्थः ॥ ६१ ॥ व्याख्यातं तीव्रंमन्दद्वारं, इदानीं प्रतिपातोत्पादद्वारं विवृण्वन् गाथाद्वयमाह 'बाहिरलंभे भज्जो, दव्वे खित्ते य कालभावे य । 10 (અવતરણિકા : ફકોનું આનુગમિકાદિ સ્વરૂપ બતાવે છે ગાચાર્ય ઃ ફડકો આનુગામી, અનાનુગામી અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે તે દરેક પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ-ત્રણ પ્રકારે મનુષ્ય-તિર્યંચોમાં હોય છે. C ટીકાર્થ : અનુગમન કરવાના સ્વભાવવાળા ફડકો આનુગામિક કહેવાય છે. તેનાથી વિપરીત 15 અનાનુગામિક ણવા. ઉભયસ્વભાવવાળા મિશ્ર તરીકે ઓળખાય છે. આનુગામિક, અનાનુગામિક અને મિશ્ર આ ત્રણ પાછા ત્રણ-ત્રણ પ્રકારના હોય છે. પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર. તેમાં પ્રતિપાતી = જે પડવાના સ્વભાવવાળા હોય, અપ્રતિપાતી = જીવનપર્યંત રહેનારા. તથા મિશ્ર= ઉભયસ્વભાવવાળા. આવા પ્રકારના ફડ્ડકો મનુષ્ય-તિર્યંચના અવધિમાં જ હોય છે. શંકા : આનુગામિક અને અપ્રતિપાતી અથવા અનાનુગામિક અને પ્રતિપાતી. વચ્ચે શું 2 તફાવત છે ? સમાધાન : જે અપ્રતિપાતી ફડકો છે તે આનુગામિક જ હોય છે. જ્યારે આનુગામિક ફડ્ડકો પ્રતિપાતી હોય છે અને અપ્રતિપાતી પણ હોય છે. જે પ્રતિપાતી છે તે અવશ્ય પડે છે, પરંતુ પડેલું પાછું ફરી દેશાન્તરમાં ઉત્પન્ન થાય જ છે. (અહીં ટીકામાં દેશાંતરમાં ઉત્પન્ન થાય જ એમ જકાર જણાવ્યો છે, પણ પૂ. મલયગિરિટીકામાં જકાર નથી પરંતુ વૈકલ્પિક છે) જ્યારે 25 અનાનુગમિક એવું હોતું નથી (અર્થાત્ દેશાંતરે જતા નાશ પામે જ અને મૂળસ્થાને આવતા ફરી ઉત્પન્ન થાય જ. ||૬૧|| અવતરણિકા : તીવ્ર-મંદદ્વાર પૂર્ણ થયું. હવે પ્રતિપાતાંત્પાદક્કારનું વિવરણ કરે છે ૢ ગાથાર્થ : બાહ્યાવધિ પ્રાપ્ત થતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવમાં એક સમયે ૭ પાદ, પ્રતિપાત ६०. असंख्येयानां संख्येयानां वोत्पन्नानां स्पर्धकानामवस्थानात् क्षेत्रान्तरेऽपि । ६१. आ कैवल्याप्तेः 30 भवक्षयात् स्थानापेक्षया भवान्तरेवऽस्थानमाश्रित्य च । ६२. प्रतिपातिनोऽप्यानुगामुकत्वदर्शनायेदम् । ૬રૂ. સ્પર્ધપારમિધાનારા । તદ્વિપરીતાનિ ચ । + વિશેષઃ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy