SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મી આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तस्य तथैवाविरुद्धेति, प्रतिनियतविषयत्वात्, विचित्रावधिनिबन्धनाच्चेति गाथार्थः ॥५९॥ एवं तावच्चलद्वारं व्याख्यातम्, इदानीं तीव्रमन्दद्वारावयवार्थं व्याचिख्यासुरिदमाह - फड्डा ये असंखिज्जा, संखेज्जा यावि एगजीवस्स। एकप्फडवओगे, नियमा सव्वत्थ उवउत्तो ॥६०॥ व्याख्या - इह फडकानि अवधिज्ञाननिर्गमद्वाराणि अथवा गवाक्षजालादिव्यवहितप्रदीपप्रभाफडकानीव फडकानि, तानि चासंख्येयानि संख्येयानि चैकजीवस्य, तत्रैकफड़कोपयोगे पति नियमात् 'सर्वत्र' सर्वैः फडकैरुपयुक्ता भवन्ति, एकोपयोगत्वाज्जीवस्य, लोचनद्वयोपयोगवद्, प्रकाशमयत्वाद्वा प्रदीपोपयोगवदिति । आह-तीव्रमन्दद्वारं प्रक्रान्तं विहाय फड्डकावधिस्वरूपं प्रतिपादयतः प्रक्रमविरोध इति, अत्रोच्यते, प्रायोऽनुगामुकाप्रतिपातिलक्षणौ फडकौ तीव्रौ, तथेतरौ 10 મન્દી, સમયસ્વભાવતા ચ સ્થિતિ પથાર્થ: ૬૦ | કે આ ક્રમથી જ વૃદ્ધિ-હાનિ થવામાં અવધિનો વિચિત્ર ક્ષયોપશમ જ કારણ છે. //પો અવતરણિકા : ચલદ્વાર કહ્યું. હવે તીવ્ર-મન્ડદ્વાર કહે છે ? ગાથાર્થ : એક જીવને અસંખ્યાતા, સંખ્યાતા ફકો હોય છે. તેમાં એક ફકધારા ઉપયોગ થતાં સર્વ ફર્ડકો દ્વારા ઉપયોગ થાય છે. : અહીં ફક એટલે અવધિજ્ઞાનને નીકળવાના સ્થાને અથવા ગવાક્ષ (ગેલેરી જેવી જગ્યા)ની જાળી વગેરેથી અન્તરિત થયેલ અર્થાત્ જાળીની એક બાજુ રહેલ પ્રદીપમાંથી નીકળેલી પ્રભાના (જાળીમાંથી પસાર થઈ બીજી બાજુ પડતી પ્રજાના) જેવા ટૂકડા પડે છે તેવા અવધિજ્ઞાનના ટૂકડાને ફક કહેવાય છે. એક જીવને આવા અસંખ્યાત કે સંખ્યાત ફડુંકસ્થાનો હોય છે તેમાં એક ફરુકદ્વારા જીવ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે નિયમથી સર્વ ફડકોવડે દ્રવ્યાદિને જુએ છે, કારણ 20 કે જીવ એક ઉપયોગવાળો હોય છે, જેમ પુરુષ એક આંખદ્વારા જે વસ્તુને જુએ તે વસ્તુને બીજી આંખ પણ જોવાની જ અથવા દીપક પોતે પ્રકાશમય હોવાથી જયારે એક દિશામાં રહેલ વસ્તુને જોવા દીપકનો ઉપયોગ કરીએ ત્યારે તે દીપક ચારે દિશાને પ્રકાશિત કરે છે, તેમ અહીં પણ જાણવું. શંકા : અત્યારે ક્રમશઃ તમારે તીવ્ર-મંદદ્વારનું નિરૂપણ કરવાનું છે તેને છોડી ફકાવધિનું સ્વરૂપ બતાવવું એ શું પ્રસ્તુતને વિરોધી નથી ? સમાધાન : અહીં જે આનુગામિક અને અપ્રતિપાતી એવા ફડકો છે, તે તીવ્રવિશુદ્ધિથી યુક્ત હોવાથી તીવ્ર કહેવાય છે. તથા ઈતર છે એટલે કે અનાનુગામિ અને પ્રતિપાતી ફડકો અવિશુદ્ધ હોવાથી મુન્દ છે. તથા મિશ્રફરૂકો ઉભયસ્વભાવી એટલે કે તીવ્ર-મંદ હોય છે તેથી પ્રસ્તુત વાતને જ અનુસરનારું આ નિરૂપણ હોવાથી વિરોધ નથી), (૬oll ५७. द्वाभ्यां नेत्राभ्यां निरीक्षते नरो युगपत्, न चानेकोपयोगता, तद्वदत्राप्यनेकस्पर्धकैरुपयोगे30 sળેલા નાને યોજાતા, નેત્રોથોને ર ૩૫યો યોવ, યુપદુપયુનત્વાન્ ! ૧૮. ૩પયો: = कार्य, न च दीप एकया दिशा प्रकाशयति केवलं, किं तु सर्वाभिः । ५९. विशेषस्पर्धकसद्भावे तीव्रत्वमवधेरितरथा चेतरत् मध्यमे च मिश्रति कारणं तीव्रादेः स्पर्धकान्येवेति तद्दर्शने न प्रक्रमविरोध રૂત્યર્થ: I + પ્રફુર્િ + ૦ચુ મતિ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy